Last Update : 19-September-2012, Wednesday

 
ગાંધીધામ:10કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત

-વિદેશથી જહાજમાં દારૂ આવ્યો

ગાંધીધામની જીઆઇડીસી ખાતેથી ગાંધીધામ પોલીસ અને કસ્ટમ વિભાગે સંયુક્ત રીતે દરોડો પાડીને દારૂ-બિયરની બોટલો સાથે રૂપિયા 10,90,17,890નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીધામ પોલીસે ગાંધીધામ જીઆઇડીસીનાં લક્ષ્મી મરિન બોન્ડ હાઉસ ખાતેથી જે મર્યાદા છે તેના કરતાં વધુ માત્રામાં દારૂ મંગાવવાનાં અને રાખવાનાં ગુનામાં દારૂનો જથ્થો

Read More...

નડિયાદ:5 મકાનો ધરાશાયી, તંત્ર દોડતું થયું
 

-કાટમાળમાં વ્યક્તિઓ દટાયાની આશંકા

 

નડિયાદમાં વરસાદી પાણી ભરાવાને કારણે પાંચ મકાનો ધરાશાયી થઇ ગયા હતા. જેને કારણે તંત્ર દોડતું થઇ ગયું છે. કાટમાળ હટાવવાની કામગીરી અત્યારે ચાલી રહી છે અને તેમાં સ્થાનિકોએ કેટલાક દટાયાની ભીતિ વ્યક્ત કરી છે, ત્યારે તંત્ર પણ સાવચેતીથી કાટમાળ હટાવી રહી છે.
જોકે, સત્તાવાર રીતે હજુ સુધી કોઇ જાનહાનિ થયાની વિગતો પ્રાપ્ત થઇ નથી.

Read More...

સુરત:આધેડની હત્યા થયેલી લાશ મળતા ચકચાર

-પૈસાની લેવડ-દેવડ હોવાની પોલીસને શંકા

 

સુરતનાં લિમ્બાયત વિસ્તારમાંથી આજે સવારે 6 વાગ્યે એક આધેડની હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. સ્થાનિકોએ પોલીસનું ધ્યાન દોરતા, પોલીસકર્મીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.

 

Read More...

કાલોલ:2 બાળકો સહિત 6 વ્યક્તિઓને ડેન્ગ્યુ

-આરોગ્ય તંત્ર નિદ્રાધિન,લોકોમાં રોષ

 

પંચમહાલ જિલ્લાનાં કાલોલ ખાતે ડેન્ગ્યુનાં કેસ આવતા આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાઇ ગયું છે. જેમાં બે બાળકો સહિત 6 વ્યક્તિઓને ડેન્ગ્યુનો રોગ લાગુ પડ્યો છે. લોકોનો આ નિદ્રાધિન તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.

 

Read More...

આમોદ:આ ગણેશ મંદિરમાં 5001 લાડુ ધરાવાયા

-ગણેશ ચતુર્થીની અનોખી ઉજવણી

 

ભરૂચ જિલ્લાનાં આમોદ ખાતે આવેલા 100 વર્ષ જૂના ગણેશ મંદિર ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ આજે 5001 લાડુ ધરાવવામાં આવ્યા હતા. જે 120 કિલો જેટલા થવા જાય છે.

આ લાડુ બનાવવા માટે સ્વયંસેવી મહિલાઓ કામે લાગી ગઇ હતી. સાથે જ ગણેશજીને અર્પણ કરાયા બાદ આ લાડુ પ્રસાદ તરીકે દરેકનાં ઘરે પણ મોકલવામાં આવી રહ્યાં છે.

Read More...

રાજકોટ:નવજોત સિદ્ધુના પૂતળાનું દહન,6ની અટકાયત

-બે દિવસ બાદ કોંગીનો ગુસ્સો બહાર આવ્યો

 

રાજકોટનાં કેનાલ રોડ વિસ્તારમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ પૂર્વ ક્રિકેટર અને ભાજપનાં નેતા નવજ્યોતસિંઘ સિદ્ધુનાં પૂતળાનું દહન કર્યુ હતું. થોડા સમય માટે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે પકડા-પકડી જેવો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 6 કોંગ્રેસનાં કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે.

Read More...

કોચમાં 120 મુસાફરોનો સમાવેશ થશે

 

અમદાવાદ-મુંબઇ વચ્ચેની AC ડબલડેકર ટ્રેનનો પ્રારંભ થયો છે. આ AC ડબલ ડેકર એક્સપ્રેસને ટ્રેનનું બુધવારે બપોરે રેલવે રાજ્યમંત્રી ભરતસિંહ સોલંકીએ કાલુપુર સ્ટેશનેથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

પશ્ચિમ રેલવેએ જૂન-૨૦૧૨થી આ સેવા શરૃ કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ત્યારબાદ તા.૩૦ જુલાઈથી શરૂ થવાની હતી. પરંતુ વહીવટી અને ટેકનિકલ કારણોસર આ

Read More...

 

  Read More Headlines....

મમતાએ ટેકો પાછો ખેંચતાં યુપીએ ભીંસમાં : મમતાનું ગાણું... કન્ડિશન્સ એપ્લાય

૨-જી અંગેની જેપીસીની બેઠકમાંથી ભાજપનું વોકઆઉટ ઃ પેનલ છોડવાની ચીમકી

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

સિધ્ધાર્થ માલ્યા હવે અનુષ્કા શર્માના પ્રેમમાં હોવાનું કહેવાય છે

પતિ નક્કી કરવામાં મની પાવર કરતાં મસલ પાવરને વધુ અગત્ય

યશ ચોપરાના ૮૦મા જન્મદિને તેમની સાથે કામ કરનારી બધી અભિનેત્રીઓ હાજર

Latest Headlines

ગાંધીધામ : 10 કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત
નડિયાદ:વરસાદી પાણી ભરાવાને કારણે 5મકાનો ધરાશાયી, તંત્ર દોડતું થયું
સુરતનાં લિમ્બાયત વિસ્તારમાંથી આધેડની હત્યા થયેલી લાશ મળતા ચકચાર
પંચમહાલ જિલ્લાનાં કાલોલ કાલોલ ખાતે 2બાળકો સહિત 6વ્યક્તિઓને ડેન્ગ્યુ
ભરૂચ જિલ્લાનાં આમોદ ખાતે આ ગણેશ મંદિરમાં 5001 લાડુ ધરાવાયા
 

More News...

Entertainment

પ્રિટી ઝિંટાએ નિર્માત્રી તરીકેની પ્રથમ ફિલ્મમાં પોતાની ભત્રીજીને ભૂમિકા આપી
અતુલ અગ્નિહોત્રી જૂહુમાં એક ઘર લેવા માગે છે
યશ ચોપરાના ૮૦મા જન્મદિને તેમની સાથે કામ કરનારી બધી અભિનેત્રીઓ હાજર રહેશે
સિધ્ધાર્થ માલ્યા હવે અનુષ્કા શર્માના પ્રેમમાં હોવાનું કહેવાય છે
કમાલ અમરોહીના પૌત્ર બિલાલને સલમાન ખાન પ્રમોટ કરશે
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

મેક્સિકોના ગૅસ પ્લાંટમાં આગ લાગી ઃ 26 વ્યક્તિઓનાં મોત
સોનિયા ગાંધીએ ટોચના નેતાઓની બેઠક બોલાવી
આ યુવતી દરરોજ વાળ ખાતી હતી, તેના પેટમાંથી ૧.૮ કિલો વાળ નીકળ્યા
૨-જી અંગેની જેપીસીની બેઠકમાંથી ભાજપનું વોકઆઉટ ઃ પેનલ છોડવાની ચીમકી
રાજ ઠાકરેનો રિટેલમાં FDIને ટેકો પણ સ્થાનિકોને જ નોકરીની માગણી
  More News...
 
 
 
 

Gujarat News

સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
  [આગળ વાંચો...]
 

Business

કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
[આગળ વાંચો...]
 

Sports

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
 

Ahmedabad

પર્યુષણ પર્વ દરમિયાન પ્રાણીઓની લે-વેચ પર પ્રતિબંધ
CBI ચાર્જશીટ સ્વીકારવા માટે દાંતા કોર્ટને પૂરતી સત્તા છે
તા. ૨૭ સપ્ટેમ્બરથી પરિવર્તન પાર્ટીની વિરપુર (જલારામ)થી યાત્રાનો પ્રારંભ

ચર્ચાસ્પદ બિલ્ડર ઘનશ્યામ પટેલ ગુમ થયાની ફરિયાદ

•. ધો.૧૦ અને ૧૨નાં બોર્ડના ફોર્મ હવે ઓન લાઇન ભરાશે
[આગળ વાંચો...]
 

Baroda

ધો.૧૦ અને ૧૨નાં પરીક્ષા ફોર્મ હવે ઓનલાઇન ભરાશે
વીજ કંપનીની મહિલા કર્મચારીએ ઝપાઝપી કરી અછોડો બચાવ્યો
અજ્ઞાાત શખ્સોએ યુવાનનાં હાથમાં જબરદસ્તી ઈંજેક્શન ઘોંચી દીધું

પાણીગેટના કોમી તોફાનમાં ૧૨ તોફાનીઓ ઓળખાયા

કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહના પોસ્ટમોટર્મ નહી કરનાર તબીબને નોટીસ
  [આગળ વાંચો...]
 

Surat

સુરતમાં આજે ૩૦ હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાશે
પુત્રવધુને આત્મઘાતી પગલું ભરવા મજબુર કરનાર સાસુને પાંચ વર્ષની સખ્તકેદ
પોલીયો- ફાઈલેરીયાનું કામ નહીં કરનાર હેલ્થવર્કર ડિસમીસ
ધો.૧૦ બાદ વેટરનરી ડિપ્લોમાં કોર્સના વિરોધમાં વિશાળ રેલી
કતલખાને જતાં પકડાયેલા ૨૦ ઢોરનો કબજો માંગતી રિવીઝન ફગાવાઈ
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારી જિલ્લામાં ધો.૮ના ૨૧૩ શિક્ષકોની ઘટ
એસસી સેલના પ્રમુખે જિલ્લા પ્રમુખને મારવાની ધમકી આપી
જોરાવાસણની ગ્રામસભામાં નાણા મુદ્દે સરપંચે ખેડૂતને ધમકી આપી
બારડોલીમાં બે વર્ષની બાળકીને ચાદરમાં લપેટી અપહરણનો પ્રયાસ
વાપીના મંદિરમાંથી ચોરી કરી ભાગતા બેને લોકોએ પકડયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

વિરપુરમાંથી સફેદ પથ્થરની ખનીજ ચૌરીનું કૌભાંડ
બાલાસિનોર પાલિકામાં નવા પ્રમુખની વરણીની મીટિંગ સામે કામચલાઉ મનાઈહૂકમ
રિક્ષાની જીવલેણ ટક્કર વાગતાં યુવકનું મોત

મકનપુરામાં પરિણીતાએ અગ્નિસ્નાન કરતાં મચેલી ચકચાર

આણંદના વડોદ ગામના ૨૨ વર્ષીય યુવકનું ડેન્ગ્યૂથી વડોદરા હોસ્પિટલમાં મોત
  [આગળ વાંચો...]
 

Saurastra

પ્રેમિકાના પતિએ દોઢ લાખની સોપારી દઇ મુકેશ બાવાજીની કરાવી હત્યા
પોરબંદરના ધુ્રવાડા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત

રાજકોટના ૩૯ સહિત રાજયની નવી સ્કુલો માટે ૪૩૭ વર્ગવધારા મંજૂર

ઢોરવાડામાં પશુઓ પર અવારનવાર હિંસક પ્રાણીઓ દ્વારા થતાં હુમલા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

એસ.ટી.નાં વર્ગ-૨થી ૪ના ફિક્સ પગારના કર્મીઓના વેતનમાં વધારો
મુળી અને પીપળી નજીક બે અકસ્માતમાં મહિલા સહિત બે ના મોત ઃ ત્રણ ઘવાયા
મહુવામાં કૈલાશ ગુરૃકુળ ખાતે સંસ્કૃત સત્ર - ૧૨ નો પ્રારંભ
આખરે અમદાવાદ-આસનસોલ ટ્રેન ૨૫ મીથી ભાવનગરથી ઉપડશે
મહુવા પંથકમાં મચ્છરજન્ય રોગચાળાનો અજગરી ભરડો ઃ આરોગ્ય તંત્ર નિષ્ક્રીય
  [આગળ વાંચો...]
 

North Gujarat

મેઘરજની બેંકમાં તસ્કરો ત્રાટક્યા

'માઝૂમ'જિલ્લાની માંગણીને બદલે 'અરવલ્લી'થી આશ્ચર્ય
યુવકની કરપીણ હત્યાનો આરોપી સબજેલમાં મોકલાયો

પ્રેમલગ્ન બાદ પત્નીની આત્મહત્યા સંદર્ભે ન્યાય માટે ઝઝુમતો યુવક

ઊંઝા પંથકમાં વાઇરલને કારણે ૪૦૦ દર્દીઓની કાયમી ઓપીડી

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved