Last Update : 19-September-2012, Wednesday

 

કોલકાતામાં મુલાયમ-મમતા વચ્ચે યોજના ઘડાઈ ગઈ છે ?
મમતા ટેકો પાછો ખેંચીને વહેલી ચૂંટણી ઇચ્છે છે ?

ડીએમકે ૨૦મીના બંધમાં જોડાશે ઃ ભૂજબળ સામેની તપાસના આદેશથી કોંગ્રેસ-NCPના સંબંધો પણ તંગ

અમદાવાદ, તા. ૧૮
મમતા બેનર્જીએ આખરે યુપીએ સરકારને ટેકો પાછો ખેંચવાનો નિર્ણય લઈને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે. આ નિર્ણય પાછળ મમતાનું ઊડું ગણિત જણાય છે. ટેકો પાછો ખેંચવાનો નિર્ણય મમતાનો તર્ક સમજવા જેવો છે વર્ષોથી સામ્યવાદી શાસનના હેઠળ રહેલા પ. બંગાળમાં ગરીબાઈના વ્યાપને જોતાં ડિઝલના ભાવવધારા અને રિટેલમાં એફડીઆઈ (વિદેશી રોકાણ)ના નિર્ણયનો વિરોધ ન કરે તો આગામી લોકસભા ચૂંટણીમાં મમતાને ફટકો પડે તેમ હતો. ડાબેરીઓ તો આ મુદ્દે વિરોધ કરી જ રહ્યા છે અને લોકસભામાં ઓછી બેઠક મળે તો મમતાની વડાં પ્રધાન બનવાની શક્યતા ઓછી થઈ જાય. વળી, આમેય ડાબેરીઓનો વિરોધ કરતાં મમતા પોતે પણ સવાયા ડાબેરી વિચારના જ બની ગયાં છે. એવું ન હોય તો સિંગુરમાં તાતાના પ્રોજેક્ટનો વિરોધ જ ન કર્યો હોત.
મમતાએ ટેકો પાછો ખેંચીને યુપીએ સરકારના ગઢના કાંગરા ખેરવવાની ક્યાંક શરૃઆત તો નથી કરીને ? વેઈટ એન્ડ વોચ ! ડીએમકેના કરુણાનિધિએ તો ૨૦મીના વિપક્ષ પ્રેરિત બંધમાં જોડાવાની જાહેરાત કરીને કોંગ્રેસને અણસાર આપી દીધો છે. મહારાષ્ટ્રમાં એનસીપીના છગન ભૂજબળ સામે ભ્રષ્ટાચારના કેસોની તપાસને મંજૂરી આપીને કોંગ્રેસના પૃથ્વીરાજ ચવ્હાણ પણ કોંગ્રેસ-એનસીપી યુતિ તોડવામાં નિમિત્ત બને તો ના નહીં.
કોંગ્રેસ સામે ઉકળતો ચરુ જોઈ શરદ પવારે પણ એનસીપીના મંત્રીઓની ૨૧મીએ બેઠક બોલાવી છે.
મમતાની હિંમત જોઈને મુલાયમ, માયાવતી અને શરદ પવાર યુપીએને ટેકો પાછો ખેંચવાની હિંમત કરશે ? શું કોલકાતામાં યોજાયેલી સમાજવાદી પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની આડમાં યુપીએના પતનનો સ્કિનપ્લે લખાઇ ચૂક્યો છે ? રાહ જોઓ !

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved