Last Update : 19-September-2012, Wednesday

 

ડિઝલ અને વિદેશી રોકાણ અંગે
સાથીઓને વિશ્વાસમાં લીધા વગર નિર્ણયો લેવાયાનો મમતાનો દાવો સાચો?

વડાપ્રધાને યુપીએની સંકલન સમિતિની બેઠકમાં મમતાને જાણ કરી હતી ઃ સૂત્રો

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૮
એક તરફ મમતા બેનરજી સાથી પક્ષોને વિશ્વાસમાં લીધા વગર ડીઝલ અને વિદેશી રોકાણ અંગેના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે જ્યારે બીજી તરફ કોંગ્રેસના સુત્રોએ જણાવ્યું હતું કે આર્થિક સુધારાઓ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે શુક્રવારે બોલાવવામાં આવેલ કેબિનેટ બેઠક અગાઉ વડાપ્રધાન મનમોહનસિંહે મમતા બેનરજીને ફોન કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડયો ન હતો. આ ઉપરાંત કેટલાક સપ્તાહ અગાઉ પણ વડાપ્રધાને મમતાને આર્થિક સુધારાઓ કરવાના સંકેત આપ્યા હતા.
સુત્રોએ જણાવ્યું હતું કે ગઇકાલે પણ વડાપ્રધાને મમતા સાથે વાત કરવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તેમણે ફોન ઉપાડયો ન હતો. આ ઉપરાંત કેટલાક કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ મમતાને સંદેશ આપવામાં આવ્યા હતા કે વડાપ્રધાન તેમની સાથે વાત કરવા માંગે છે પરંતુ મમતા દ્વારા ફોન કરવામાં આવ્યો ન હતો.
એફડીઆઇ અંગેના નિર્ણય અંગે પોતાને અંધારામાં રાખવાના મમતા બેનરજીના આરોપને ફગાવી દેતા સુત્રોએ જણાવ્યું હતું કેે ૨૨ ઓગસ્ટે મળેલ યુપીએ કોઓર્ડિનેશન કમિટીની બેઠકમાં પણ વડાપ્રધાને એફડીઆઇની મંજુરી આપવાનાા સંકેત આપ્યા હતા. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનરજી હાજર રહ્યા હતા.ં
આ બેઠકની શરૃઆતમાં જ સિંહે ૧૭ મુદ્દાઓ રજૂ કર્યા હતાં. આ મુદ્દાઓમાં રીટેલ અને ઉડ્ડયન સેક્ટરમાં એફડીઆઇ તથા ડીઝલમાં ભાવવધારો જેવા મુદ્દાઓ સામેલ હતાં. સુત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં મમતાએ જણાવ્યું હતું કે તે આ બાબતમાં હાલમાં વાત કરવા માંગતા નથી તે આ સંબધમાં વડાપ્રધાન સાથે અલગથી વાત કરશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved