Last Update : 19-September-2012, Wednesday

 

Sex Symbol ગણાવાની કદીય ઇચ્છા નહોતી

-સ્કારલેટ જ્હૉહાન્સન કહે છે

 

વિશ્વની સૌથી સેક્સી મહિલાઓમાં એક ગણાતી અભિનેત્રી સ્કારલેટ જ્હૉહાન્સન કહે છે કે સેક્સ સિમ્બોલ ગણાવાની મારી કદીય ઇચ્છા નહોતી.

‘મારે તો એક અચ્છી અભિનેત્રી અને કેરેક્ટર એક્ટર ગણાવું હતું. પરંતુ સ્ત્રીના શરીરમાં સર્જનહારે એવા વળાંકો સર્જ્યા છે કે જોનાર જોયા કરે. એમાં હું શું કરી શકું ?’એમ સ્કારલેટને ટાંકીને ડેઇલી એક્સપ્રેસ અખબારે જણાવ્યુું હતું.

Read More...

'‘બરફી’ ફિલ્મ પરિવર્તનનું પ્રતીક છે'

-મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કહે છે

મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કહ્યું હતું કે મૂગા બહેરા યુવક અને ઓટિસ્ટિક યુવતીની પ્રેમકથાને નિરુપતી અનુરાગ બસુની ફિલ્મ બરફી હિન્દી સિનેમામાં આવી રહેલા પરિવર્તનનું પ્રતીક છે.

૬૯ વર્ષના આ કલાકારે ટ્‌વીટર પર અનુરાગ બસુ, રણબીર કપૂર અને પ્રિયંકાના મોંફાટ વખાણ કર્યા હતા. તેણે લખ્યું, ‘રણબીર કપૂર અ માસ્ટરફૂલ બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ...પ્રિયંકા અનબિલિવેબલ...એન્ડ અનુરાગ બસુસ્‌ એક્સ્ટ્રાઓર્ડિનરી મેકંિગ...’

Read More...

રણવીર સિંઘ ઉપર કોણ ગુસ્સે ભરાયું ?

i

-ફિલ્મમાં એનો રોલ દાઢીવાળો છે

સામાન્ય રીતે ઠંડા મિજાજવાળા ગણાતા ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલી તાજેતરમાં રણવીર સિંઘને ક્લીન શેવ્ડ જોઇને સેટ પર મિજાજ ગુમાવી બેઠા હતા. તેમની ફિલ્મ ‘રામલીલા’માં રણવીર સિંઘની ભૂમિકા દાઢીવાળા યુવકની છે.

છતાં રણવીર ક્લીન શેવ્ડ આવતાં સંજય ગુસ્સે થયા હતા. આમ પણ સંજય એવા ડાયરેક્ટર છે જેને સહેલાઇથી રીઝવી ન શકાય. સેટ પર હાજર રહેલા સૌ સ્તબ્ધ થઇ ગયા હતા. એક સભ્યે કહ્યું કે ભાગ્યે જ ગુસ્સે થતા સંજયને ગુસ્સે થયેલા

Read More...

પ્રિયંકા ચોપરાએ શાહરુખને શું કહ્યું ?

- શાહરુખે કરાવેલી રિસર્ચ મને ફળી

 

ગયા શુક્રવારે રજૂ થયેલી અને ચોમેર વખણાયેલી અનુરાગ બસુની ફિલ્મ ‘બરફી’માં ઝિલમિલનું પાત્ર કરનારી પ્રિયંકા ચોપરા કહે છે કે આ પાત્રને રજૂ કરવા માટેની પૂર્વતૈયારીમાં શાહરુખે મને ખૂબ મદદ કરી. એણે ટ્‌વીટર પર લખ્યું કે શાહરુખે ‘માય નેઇમ ઇઝ ખાન’ માટે ઓટીઝમ નામની મગજની બીમારી વિશે કરાવેલા સંશોધનની વિગતો મને આપી હતી.

Read More...

અહીં સલમાન ખાનનો નવા લૂકમાં દેખાશે

- ત્રીજીવાર શોનું હોસ્ટિંગ કરશે

 

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન બિગ બોસ સિઝન-૬ના પ્રમોશનને લઇને કાફી ઉત્સાહિત છે. તે ત્રીજીવાર આ શોનું સંચાલન કરવા જઇ રહ્યો છે. શોના ફોર્મેટ અને હોસ્ટંિગને લઇને સલમાનનું કહેવું છે કે આ વખતે શો વઘુ મનોરંજક અને પારિવારિક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શોમાં વઘુ ગેમ્સ અને નવા ટાસ્ક ઉમેરવામાં આવ્યા છે જેથી શો વઘુ એન્ટરટેઇનંિગ બની રહે.

Read More...

સન ઑફ સરદારમાં અજયનો દિલધડક સ્ટન્ટ

- અજય દેવગણનો ઘોડાઓ સાથે એક્શન સિન

 

અજય દેવગણ તેની પહેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેથી દિલધડક સ્ટન્ટ્‌સ કરવા માટે જાણીતો છે. ફૂલ ઔર કાંટેમાં અજયે બે ચાલતી બાઇક પર ઊભા રહેવાનો સ્ટન્ટ કર્યો હતો. એ જ રીતે રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝમાં પણ ચાલતી બાઇક અને કાર પર તેણે સ્ટન્ટ કર્યા હતા. એવું જ કંઇક અજયની આગામી ફિલ્મ સન ઑફ સરદારમાં જોવા મળશે.

Read More...

સલમાન-પ્રભુની જોડી ફરી સાથે?

-સાઉથ ફિલ્મની રિમેક

એક્શન-મસાલા ફિલ્મ વોન્ટેડ બાદ પ્રભુ દેવા અને સલમાન ખાનની જોડી ફરીએકવાર સાઉથ ફિલ્મની રિમેકમાં સાથે જોવા મળશે.

સૂત્રોના કહેવા અનુસાર ટિપ્સ કંપની આ ફિલ્મ પ્રોડયુસ કરશે.

પ્રોડયુસર કુમાર તૌરાણીનું કહેવું છે, અમે સલમાન સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુ દેવા કરશે. સબજેક્ટ વિશે અત્યારથી કશું જ નહીં કહી શકીએ કારણકે હાલમાં અમે આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ. એકવાર બધું ફાઇનલ થઇ જાય ત્યારબાદ ફિલ્મ

Read More...

ઐયા ફિલ્મ અંગે, બોલીવુડ એક્ટ્રેસ રાણી મુખર્જી ખૂબ જ ઉત્સુક છે

બોલીવુડનાં ક્યા ક્યૂટ ખાને કહ્યું, સલામ મિસ પ્રિયંકા ચોપરા!

Entertainment Headlines

પ્રિટી ઝિંટાએ નિર્માત્રી તરીકેની પ્રથમ ફિલ્મમાં પોતાની ભત્રીજીને ભૂમિકા આપી
અતુલ અગ્નિહોત્રી જૂહુમાં એક ઘર લેવા માગે છે
યશ ચોપરાના ૮૦મા જન્મદિને તેમની સાથે કામ કરનારી બધી અભિનેત્રીઓ હાજર રહેશે
સિધ્ધાર્થ માલ્યા હવે અનુષ્કા શર્માના પ્રેમમાં હોવાનું કહેવાય છે
કમાલ અમરોહીના પૌત્ર બિલાલને સલમાન ખાન પ્રમોટ કરશે
પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે

Ahmedabad

પર્યુષણ પર્વ દરમિયાન પ્રાણીઓની લે-વેચ પર પ્રતિબંધ
CBI ચાર્જશીટ સ્વીકારવા માટે દાંતા કોર્ટને પૂરતી સત્તા છે
તા. ૨૭ સપ્ટેમ્બરથી પરિવર્તન પાર્ટીની વિરપુર (જલારામ)થી યાત્રાનો પ્રારંભ

ચર્ચાસ્પદ બિલ્ડર ઘનશ્યામ પટેલ ગુમ થયાની ફરિયાદ

•. ધો.૧૦ અને ૧૨નાં બોર્ડના ફોર્મ હવે ઓન લાઇન ભરાશે
[આગળ વાંચો...]
 

Baroda

ધો.૧૦ અને ૧૨નાં પરીક્ષા ફોર્મ હવે ઓનલાઇન ભરાશે
વીજ કંપનીની મહિલા કર્મચારીએ ઝપાઝપી કરી અછોડો બચાવ્યો
અજ્ઞાાત શખ્સોએ યુવાનનાં હાથમાં જબરદસ્તી ઈંજેક્શન ઘોંચી દીધું

પાણીગેટના કોમી તોફાનમાં ૧૨ તોફાનીઓ ઓળખાયા

કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મૃતદેહના પોસ્ટમોટર્મ નહી કરનાર તબીબને નોટીસ
  [આગળ વાંચો...]
 

Surat

સુરતમાં આજે ૩૦ હજારથી વધુ શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાશે
પુત્રવધુને આત્મઘાતી પગલું ભરવા મજબુર કરનાર સાસુને પાંચ વર્ષની સખ્તકેદ
પોલીયો- ફાઈલેરીયાનું કામ નહીં કરનાર હેલ્થવર્કર ડિસમીસ
ધો.૧૦ બાદ વેટરનરી ડિપ્લોમાં કોર્સના વિરોધમાં વિશાળ રેલી
કતલખાને જતાં પકડાયેલા ૨૦ ઢોરનો કબજો માંગતી રિવીઝન ફગાવાઈ
  [આગળ વાંચો...]
 

South Gujarat

નવસારી જિલ્લામાં ધો.૮ના ૨૧૩ શિક્ષકોની ઘટ
એસસી સેલના પ્રમુખે જિલ્લા પ્રમુખને મારવાની ધમકી આપી
જોરાવાસણની ગ્રામસભામાં નાણા મુદ્દે સરપંચે ખેડૂતને ધમકી આપી
બારડોલીમાં બે વર્ષની બાળકીને ચાદરમાં લપેટી અપહરણનો પ્રયાસ
વાપીના મંદિરમાંથી ચોરી કરી ભાગતા બેને લોકોએ પકડયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

વિરપુરમાંથી સફેદ પથ્થરની ખનીજ ચૌરીનું કૌભાંડ
બાલાસિનોર પાલિકામાં નવા પ્રમુખની વરણીની મીટિંગ સામે કામચલાઉ મનાઈહૂકમ
રિક્ષાની જીવલેણ ટક્કર વાગતાં યુવકનું મોત

મકનપુરામાં પરિણીતાએ અગ્નિસ્નાન કરતાં મચેલી ચકચાર

આણંદના વડોદ ગામના ૨૨ વર્ષીય યુવકનું ડેન્ગ્યૂથી વડોદરા હોસ્પિટલમાં મોત
  [આગળ વાંચો...]
 

Saurastra

પ્રેમિકાના પતિએ દોઢ લાખની સોપારી દઇ મુકેશ બાવાજીની કરાવી હત્યા
પોરબંદરના ધુ્રવાડા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત

રાજકોટના ૩૯ સહિત રાજયની નવી સ્કુલો માટે ૪૩૭ વર્ગવધારા મંજૂર

ઢોરવાડામાં પશુઓ પર અવારનવાર હિંસક પ્રાણીઓ દ્વારા થતાં હુમલા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

એસ.ટી.નાં વર્ગ-૨થી ૪ના ફિક્સ પગારના કર્મીઓના વેતનમાં વધારો
મુળી અને પીપળી નજીક બે અકસ્માતમાં મહિલા સહિત બે ના મોત ઃ ત્રણ ઘવાયા
મહુવામાં કૈલાશ ગુરૃકુળ ખાતે સંસ્કૃત સત્ર - ૧૨ નો પ્રારંભ
આખરે અમદાવાદ-આસનસોલ ટ્રેન ૨૫ મીથી ભાવનગરથી ઉપડશે
મહુવા પંથકમાં મચ્છરજન્ય રોગચાળાનો અજગરી ભરડો ઃ આરોગ્ય તંત્ર નિષ્ક્રીય
  [આગળ વાંચો...]
 

North Gujarat

મેઘરજની બેંકમાં તસ્કરો ત્રાટક્યા

'માઝૂમ'જિલ્લાની માંગણીને બદલે 'અરવલ્લી'થી આશ્ચર્ય
યુવકની કરપીણ હત્યાનો આરોપી સબજેલમાં મોકલાયો

પ્રેમલગ્ન બાદ પત્નીની આત્મહત્યા સંદર્ભે ન્યાય માટે ઝઝુમતો યુવક

ઊંઝા પંથકમાં વાઇરલને કારણે ૪૦૦ દર્દીઓની કાયમી ઓપીડી

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 

International

ચીને દસ સર્વેલન્સ જહાજો વિવાદિત ટાપુ તરફ રવાના કર્યા

પાક. પ્રમુખ ઝરદારી સામે ભ્રષ્ટાચારના કેસો ખુલવાનો માર્ગ મોકળો
પતિ નક્કી કરવામાં મની પાવર કરતાં મસલ પાવરને વધુ અગત્ય

અફઘાનિસ્તાનમાં મહિલા દ્વારા કરાયેલા આત્મઘાતી હુમલામાં ૧૨નાં મોત

  સિરિયાના પ્રમુખ અસાદના માથે ૨.૫ કરોડ ડોલરનું ઇનામ
[આગળ વાંચો...]
 

National

ઉત્તરપ્રદેશમાં અખિલેશ શાસનના ૬ મહિનામાં ૬ રમખાણોઃ ૧૪નાં મોત
ઇન્દોર ખાતે એક છોકરીનાં પેટમાંથી બે કિલો વાળ નીકળ્યાં !

બુરુન્ડીને ૪ કરોડ ડોલરનું ધિરાણ આપવા ભારતની જાહેરાત

ડિઝલ ભાવવધારો પાછો ખેંચવાથી સરકારની વિશ્વસનીયતા ઘટી શકે ઃ મોન્ટેક
મારી અને કેજરીવાલ વચ્ચે કોઈ મતભેદ નથી, માત્ર રસ્તા જુદા છે ઃ અણ્ણા
[આગળ વાંચો...]

Sports

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
[આગળ વાંચો...]
 

Business

કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved