Last Update : 19-September-2012, Wednesday

 

અર્થતંત્રને ટોનિક પૂરી પાડતા સરકારના
આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નીતિ વિષયક પગલા ભરવામાં નિષ્ફળ સરકારના નવા પગલા લાંબાગાળા માટે સાનુકૂળ

નવી દિલ્હી, મંગળવાર
ત્રણ માસ પહેલા ભારતનું સોવરિન રેટિંગ ઘટાડવાની ચીમકી ઉચ્ચારનાર વૈશ્વિક રેટિંગ એજન્સી સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ (એસએન્ડપી) તાજેતરમાં સરકાર દ્વારા અર્થતંત્રને વેગ આપવા ભરવામાં આવેલા પગલાને આવકાર્યા હતા. પરંતુ આ પગલાના અમલીકરણ સામે શંકા વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.
ગત જૂન માસમાં ભારતનું સોવરિન રેટિંગ ઘટાડીને 'જંક' કરવાની ચેતવણી આપનાર રેટિંગ એજન્સી એસએન્ડપીના ટોચના વર્તુળોએ ભારતીય અર્થતંત્રને વેગ આપવા એફડીઆઈને મંજૂરી, ડિઝલમાં ભાવ વધારા સહિતના અન્ય પગલાને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે અર્થતંત્રની સ્થિતિ માટે આ પગલા મધ્યમથી લાંબાગાળા માટે સાનુકૂળ બની રહેશે. નીતિવિષયક પગલા ભરવામાં નિષ્ફળ પૂરવાર થયેલી ભારત સરકારના આ પગલાથી અર્થતંત્રને ટોનિક મળશે.
આ મુદ્દાની બીજી તરફ આ રેટિંગ એજન્સી દ્વારા સરકારે જાહેર કરેલા આર્થિક સુધારાના પગલાની અસરકારકતા સામે શંકા પણ વ્યક્ત કરી હતી. રેટિંગ એજન્સીના જણાવ્યા મુજબ વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવાની જાહેરાત પ્રોત્સાહક છે. પરંતુ આ પગલાનો અમલ શક્ય બનશે કે નહીં તે હાલના તબક્કે અનિશ્ચિતતાભર્યું છે. સરકાર દ્વારા આર્થિક સુધારાના જે પગલા ભરાયા છે તેનો મોટાભાગના રાજકીય પક્ષો તેમજ કેટલાક રાજ્યો દ્વારા વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત મલ્ટી-બ્રાન્ડ રિટેલના અમલ અંગે નિર્ણય લેવા રાજ્યોને અપાયેલી સ્વતંત્રતા એ પણ એટલો જ મહત્ત્વનો મુદ્દો છે.
આ ઉપરાંત, ડિઝલના ભાવ વધારાથી ફુગાવો વધશે જેની સીધી અસર અર્થતંત્ર પર થશે તો ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામની સફળતાનો આધાર તેના વાસ્તવિક અમલ અને બજારના ટ્રેન્ડ પર આધારિત રહેશે. આમ, આ બધા મુદ્દા જોતા આર્થિક સુધારાના પગલાના અમલીકરણ અંગે શંકા ઉદ્ભવે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved