Last Update : 19-September-2012, Wednesday

 

ગણેશ ઉત્સવ પૂર્વે ઝવેરી બજારમાં મંદી આવી
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા

વિશ્વ બજારમાં જો કે કિંમતી ધાતુઓના ભાવો આરંભમાં ઘટયા પછી મોડી સાંજે ફરી વધ્યા ઃ ડોલરમાં બેતરફી વધઘટ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,મંગળવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં ઘટાડો આગળ વધ્યો હતો. સામે ચાંદીના ભાવોમાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં આજે ભાવો ઘટી કિલોના રૃ.૬૩૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૧૫૦ તૂટયા હતા જયારે ચાંદીના ભાવો આજે કિલોના રૃ.૪૨૦ તૂટયા હતા. સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૯૫૦ વાળા આજે રૃ.૩૧૮૫૦ ખુલી રૃ.૩૧૮૦૦ બંધ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૨૦૯૦ વાળા આજે રૃ.૩૧૯૮૫ ખઉલી રૃ.૩૧૯૪૦ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૩૦૮૦ વાળા રૃ.૬૨૮૧૦ ખુલી રૃ.૬૨૬૬૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૭૧થી ૧૭૭૨ ડોલર વાળા આજે ઝડપી તૂટી નીચામાં ૧૭૫૧.૯૦ ડો લર બોલાયા પછી સાંજે ૧૭૬૩.૫૦ થી ૧૭૬૪ ડોલર રહ્યાના સમાચારો હતા. સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૪.૬૬ વાળા આજે નીચામાં ૩૩.૯૪ ડોલર બોલા.ા પછી સાંજે ૩૪.૪૨ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ મુંબઈ બજારમાં પણ આજે સોના-ચાંદીમાં વેચનારા વતુ તથા લેનારા ઓછા રહ્યા હતા. ચાંદીના ભાવો જો કે મુંબઈમાં વિશ્વ બજાર પાછળ સાંજે આંચકા પચાવી ફરી વધી રૃ.૬૨૯૦૦ બોલાઈ રહ્યા હતા. કેશમાં ભાવો જો કે આ ભાવોથી રૃ.૧૦૦૦થી ૧૨૦૦ નીચા બોલાઈ રહ્યા હતા. ડોલરના ભાવો રૃ.૫૪.૦૧ વાળા આજે ઉંચામાં રૃ.૫૪.૩૭ થયા પછી નીચામાં રૃ.૫૩.૯૬ થઈ છેલ્લે રૃ.૫૪.૦૧ થી ૫૪.૦૨ આસપાસ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૪૦૦ ઘટી રૃ.૬૧૫૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૭૪૫ તૂટી રૃ.૬૩૫૫૫ રહ્યાના સમાચારો હતા, ત્યાં સિક્કા ચાંદી (૧૦૦)ના ભાવો આજે વધુ રૃ.૧૦૦૦ ઘટી રૃ.૭૬થી ૭૭ હજાર રહ્યા હતા ત્યાં આજે સોનાના ભાવો રૃ.૨૨૫ ઘટી ૯૯.૫૦ના રૃ.૩૨૧૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૨૩૦૦ રહ્યા હતા

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કર માફીનો ગેર લાભ લેતી પેઢીઓ સીબીડીટીની સ્ક્રુટીનીમાં
સોનામાં રૃ.૧૫૦ તૂટયા ઃ ચાંદીના ભાવો ગગડી ૬૩ હજારની અંદર જતા રહ્યા
તામિલનાડુના નાના માચીસ ઉત્પાદકોએ મોટા ખેલાડીઓને હંફાવી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો

આર્થિક સુધારાના પગલાને આવકારતી S&Pને તેના અમલીકરણ અંગે શંકા

નૈઋત્યનું ચોમાસુ ટૂંક સમયમાં પાછું ખેંચાવાની જાહેરાત
સરપંચોને મહેમાનગતિ માટે ૧૦ હજારનો સરપાવ
નદીનું સ્વરૃપ માતાનું છે ઔપવિત્ર રાખો તો જ ગણેશ કૃપા

સિવિલ હોસ્પિટલ મેલેરિયા અને ડેન્ગ્યૂનું સ્વર્ગ બની છેઃ હાઇકોર્ટ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટ્વેન્ટી-૨૦ જંગ ખેલાશે

અફઘાનિસ્તાનની ટીમ વિશે વિચારતા 'કાબુલીવાલા'નું ગીત યાદ આવી જાય
ભારતીય સ્પિન બોલિંગ સામે ટકવું અફઘાની બેટ્સમેનો માટે પડકારરૃપ
કરોડપતિ સ્ટાર્સ વિ. પાર્ટ-ટાઇમ ક્રિકેટર્સ
એસોસિએશનના રાજકારણથી કંટાળીને ભુપતિએ નિવૃત્તિ જાહેર કરી
બાબુ બજરંગીને બ્લાસ્ટ કેસના આરોપીઓએ માર માર્યાની ચર્ચા
શું ગુજરાત સરકાર પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માગે છે? ઃ હાઈકોર્ટ
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved