Last Update : 18-September-2012, Tuesday

 

વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'

- જિમમાં જઈ કલાકો મહેનત કરવી અથવા ઘરમાં કસરતના ઉપકરણો વસાવવા કરતા ઘણી મહિલાઓ આ નવીન પ્રયોગને અનુસરે છે.

આજના જમાનામાં યુવતીઓ ફિગર પ્રત્યે ઘણી સંવેદનશીલ હોય છે અને પાતળા રહેવાના યોગ્ય રસ્તાઓની તલાશમાં જ હોય છે. સવારના સમયે શહેરના રસ્તાઓ પર ૨૦થી ૪૦ વર્ષની મહિલાઓ ચાલવા આવતી જોવા મળતી હોય છે. જિમ અને જોગર્સ પાર્કમાં પણ આ જ પરિસ્થિતિ હોય છે. જોકે હવે એક એવી પદ્ધતિ પણ પ્રચલિત થઈ છે જે ફક્ત વજન ઉતારવામાં જ મદદરૃપ નથી થતી, પરંતુ સેક્સલાઇફને પણ ઘણી સુધારી શકે છે. ફિટનેસના નિષ્ણાતોની મદદથી ઘણી મહિલાઓએ કાર્ડિયો સ્ટ્રિપટીઝ નામની આ પદ્ધતિને અપનાવી છે, જે 'ધ બેડરૃમ વર્કઆઉટ' નામે વધુ પ્રચલિત થઈ છે.
નિષ્ણાતો મુખ્યત્વે ત્રણ પ્રક્રિયાઓ શીખવાડે છે. એમાં શરીરને ગોળ ફેરવવા માટેના બોડી રોલ્સ, કેલિફોર્નિયા રોલ અને હોબીહોર્સનો એમાં સમાવેશ થાય છે. શરીરના સ્નાયુઓને વધુ મરોડ આપતી અને કાર્ડિયોવસ્ક્યુલર પ્રકારની આ કસરતથી પગ, પેટ, નિતંબ અને કમર મજબૂત બને છે. ૪૫ મિનિટની આ પ્રકારની કસરતથી શરીરમાંથી સરેરાશ ૫૦૦ કેલરી બળે છે. શહેરોની યુવતી અને મહિલાઓ હવે આ પ્રકારની કસરતનો વધુ ઉપયોગ કરવા લાગી છે. આ વર્કઆઉટ કરનારી મહિલાઓનોે આત્મવિશ્વાસ વધ્યો હોય એવા પણ અઢળક ઉદાહરણો છે.
કૌટુંબિક જવાબદારી અથવા નોકરીનું ટેન્શન હોય એવી મહિલાઓએ સ્વીકાર્યું છે કે આ કસરત એન્ટિ-ડિપ્રેશનની દવા તરીકે કામ કરે છે. સેક્સલાઇફ સુધરે છે તેમજ તેનાથી સૌંદર્ય પર પણ સારી અસર થઈ હોય એવું તેમણે સ્વીકાર્યું છે. જોકે જિમમાં ટૂંકા કપડાં પહેરીને કસરત કરવી ઘણી મહિલાઓને સ્વીકાર્ય નથી હોતું.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved