Last Update : 18-September-2012, Tuesday

 

દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ

- રાજસ્થાનની લહેરિયા સાડી કે દુપટ્ટા જોતાવેંત મનમાં વસી જાય, હવે આ લહેરિયામાંથી સરસ મઝાના મેક્સી બનાવવામાં આવી રહ્યાં છે. તેમાંથી સ્કર્ટ પણ બને છે.

આપણા પરંપરાગત ડિઝાઈનના ફેબ્રિકને હવે સાડી કે પંજાબી સુટ ઉપરાંત ગ્લેમરસ પોશાકમાં પણ મહત્ત્વનું સ્થાન મળી રહ્યું છે. ફેશન ડિઝાઈનરો દાયકાઓ કે સદીઓ પુરાણી ડિઝાઈનના ફેબ્રિકને આધુનિક ડિઝાઈનરવેરમાં બખૂબી ઇસ્તમાલ કરી રહ્યાં છે.
કચ્છનું રંગબેરંગી વર્ક કરેલું ફેબ્રિક અત્યાર સુધી કુશન કવરમાં કે બેડશીટમાં જ ઉપયોગમાં લેવાતું હતું. આધુનિક ફેશન ડિઝાઈનરો હવે તેમાંથી સ્કર્ટ પણ બનાવી રહ્યાં છે.
રાજસ્થાનની લહેરિયા સાડી કે દુપટ્ટા જોતાવેંત મનમાં વસી જાય, હવે આ લહેરિયામાંથી સરસ મઝાના મેક્સી બનાવવામાં આવી રહ્યાં છે.
આભલા વર્કના ચણિયા-ચોળી નવરાત્રિમાં ભારે ધૂમ મચાવે છે. કચ્છના ગામડામાં વસતી સ્ત્રીઓ આભલા ભરેલા ઘેરદાર ઘાઘરા અને ચોલીમાં એકદમ વિશિષ્ટ લાગે છે. હવે ફેશન ડિઝાઈનરો આભલા ભરેલા કાપડમાંથી હેન્ડબેગ બનાવવા લાગ્યાં છે.
મધ્ય પ્રદેશની ચંદેરીની સાડીઓ માનુનીઓમાં ખૂબ પ્રિય છે. પણ ફેશન ડિઝાઈનરોએ જેકેટ અને ટ્રાઉઝર પર તેનો પ્રયોગ કર્યો છે.
ગુજરાત અને રાજસ્થાનનો જેના ઉપર ઇજારો ગણાય છે એ બાંધણીના મટિરિયલમાંથી આપણે સાડી ઉપરાંત પંજાબી સુટ કે કુરતી બનાવીએ ત્યાં સુધી ઠીક છે. પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડિઝાઈનરોને આ વિવિધ રંગી બાંધણીઓનું ફેબ્રિક એટલું બધું ગમી ગયું છે કે તેઓ તેમાંથી આધુનિક ડિઝાઈનરવેર બનાવવા લાગ્યાં છે.
ઝીણું ભરતકામ ધરાવતું લખનવી ચીકન ફક્ત કુર્તા કે દુપટ્ટા સુધી મર્યાદિત ન રહેતાં હવે જુદી જુદી પેટર્નના ડ્રેસમાં પણ ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.
ઇકત પ્રિન્ટના કાપડ પાછળ ગુજરાતના અસંખ્ય કારીગરો રોજીરોટી મેળવી રહ્યાં છે. સામાન્ય લોકોનું ગણાતું આ વિવિધ રંગી આદિવાસી સ્ટાઈલનું ફેબ્રિક દેશી-વિદેશી ફેશન ડિઝાઈનરોમાં એટલું પ્રિય થઈ પડયું છે કે તેઓ તેમાંથી સંખ્યાબંધ ડિઝાઈનના વસ્ત્રો બનાવે છે.
જોકે, રાજસ્થાનની લહેરીયા સાડી કે જોતા મહિલાઓના દિલમાં વસી જાય છે. પણ હવે આ લહેરિયામાંથી સરસ મજાના મેક્સી પણ બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત કેટલાંક ડિઝાઇનરો તો તેમાંથી સ્કર્ટ પણ બનાવી રહ્યા છે. કેટલાંક ફેશનની દુનિયા સાથે સંકળાયેલા ડિઝાઇનરો આ દેશી કાપડને વિદેશી ટચ આપીને વિવિધ સ્ટાઇલીશ ડ્રેસ પણ બનાવે છે. જેમાં ભરતકામ કે આભલા વર્ક કરીને તેને વધુ આકર્ષક બનાવી રહ્યા છે. પરંતુ આવા ક્લોથ નવરાત્રીમાં ભારે ધૂમ મચાવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved