Last Update : 18-September-2012, Tuesday

 

જીતવા માટેનો ૧૮૬ રનનો પડકાર ૧૯.૧ ઓવરોમાં ઝીલી લીધો
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો

કોહલીના ૪૭ બોલમાં ૭૫ ઃ અશ્વીનની ૨૩ રનમાં ૪ વિકેટ

કામરાન અકમલના ૫૦ બોલમાં પાંચ ચોગ્ગા, છ છગ્ગા સાથે અણનમ ઝંઝાવાતી ૯૨ રન

 

કોલંબો, તા. ૧૭
પાકિસ્તાને આજે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની પ્રેકટિશ મેચમાં ભારતને પાંચ બોલ બાકી હતા ત્યારે પાંચ વિકેટથી પરાજય આપીને ટુર્નામેન્ટ અગાઉ ખૂબ જ મહત્વનો પૂરવાર થાય તેવો આત્મવિશ્વાસ મેળવ્યો હતો. ૧૮૬ રનનો મોટો ટાર્ગેટ પાકિસ્તાને ઝીલી લેતા ભારત પણ સાવધ બની ગયું હશે.
વિકેટકિપર બેટ્સમેન કામરાન અકમલે ૫૦ બોલમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગા સાથે અણનમ ૯૨ રન તેમજ શોએબ મલિકે (૩૭*,૧૮ બોલમાં બે ચોગ્ગા, બે છગ્ગા) તેની સાથે આખરી ૮.૩ ઓવરોમાં અણનમ ૯૫ રનની ભાગીદારી નોંધાવતાં આ વિજય શક્ય બન્યો હતો. અશ્વીને ૨૩ રનમાં ચાર વિકેટ ઝડપી હતી.
અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે કોહલીના ૪૭ બોલમાં ૭૫ અણનમ અને રોહિત શર્માના ૪૦ બોલમાં ૫૬ રનની મદદથી ૩ વિકેટે ૧૬૫ રન કર્યા હતા.
ભારત
- રન બોલ ૪ ૬
ગંભીર બો.ગુલ ૧૦ ૧૬ ૨ ૦
સેહવાગ કો.આફ્રીદી બો.અજમલ ૨૬ ૧૪ ૪ ૧
કોહલી અણનમ ૭૫ ૪૭ ૭ ૨
રોહિત શર્મા બો.અજમલ ૫૬ ૪૦ ૬ ૨
યુવરાજસિંઘ અણનમ ૪ ૫ ૦ ૦
વધારાના (લેગબાય ૩,
વાઈડ ૫, નોબોલ ૬) ૧૪
(૨૦ ઓવરોમાં ૩ વિકેટે) ૧૮૫
વિકેટનો ક્રમઃ ૧-૪૧ (ગંભીર, ૪.૪) ૨-૪૫ (સેહવાગ, ૫.૨) ૩-૧૭૨ (શર્મા, ૧૮.૧)
બોલિંગઃ તન્વીર ૩-૦-૩૫-૦, ગુલ ૪-૦-૩૧-૧, સમી ૨-૦-૩૧-૦, અજમલ ૪-૦-૨૨-૨, હફીઝ ૩-૦-૨૨-૦, આફ્રીદી ૪-૦-૪૧-૦.
પાકિસ્તાન
- રન બોલ ૪ ૬
હફીઝ કો.શર્મા બો.અશ્વીન ૩૮ ૨૯ ૪ ૧
નઝીર કો.રૈના બો.અશ્વીન ૧૩ ૧૧ ૧ ૦
જમશેદ રનઆઉટ ૦ ૦ ૦ ૦
કે.અકમલ અણનમ ૯૨ ૫૦ ૫ ૬
આફ્રીદી કો.ખાન બો.અશ્વીન ૦ ૨ ૦ ૦
યુ.અકમલ કો.એન્ડ બો.અશ્વીન ૨ ૫ ૦ ૦
મલિક અણનમ ૩૭ ૧૮ ૨ ૨
વધારાના (વાઈડ ૪) ૪
(૫ વિકેટે ૧૯.૧ ઓવરોમાં) ૧૮૬
વિકેટનો ક્રમઃ ૧-૩૦ (નઝીર, ૩.૩) ૨-૩૩ (જમશેદ, ૩.૫) ૩-૮૪ (હફીઝ, ૯.૩) ૪-૮૪ (આફ્રીદી, ૯.૫) ૫-૯૧ (યુ.અકમલ, ૧૭.૩)
બોલિંગઃ ઝહીરખાન ૩-૦-૩૧-૦, ઈરફાન પઠાણ ૩.૧-૦-૪૦-૦, અશ્વીન ૪-૦-૨૩-૪, બાલાજી ૪-૦-૪૧-૦, હરભજન ૪-૦-૪૦-૦, યુવરાજસિંઘ ૧-૦-૧૧-૦

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved