Last Update : 18-September-2012, Tuesday

 
 

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?
ભારતના ગુ્રપમાં ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન

સુપર એઈટનું રસપ્રદ ફોરમેટઃઆજે સાંજે ૭.૩૦થી શ્રીલંકા-ઝિમ્બાબ્વે ટકરાશે

કોલંબો, તા. ૧૭
આવતીકાલથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્લ્ડકપમાં ૧૨ ટીમો ભાગ લઈ રહી છે.
૧૦ મુખ્ય ટીમો ઉપરાંત અફઘાનિસ્તાન અને આયર્લેન્ડનો પણ ક્વોલીફાયર તરીકે સમાવેશ કરાયો છે.
ચાર ગુ્રપ
૧૨ ટીમોને ચાર ગુ્રપમાં વહેંચવામાં આવી છે જેમ કે ગુ્રપ 'એ'માં ભારત, ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન છે. ગુ્રપ સ્ટેજ પર જે તે ગુ્રપની ટીમ તેના જ ગુ્રપની અન્ય બે ટીમો સામે એક-એક વખત રમશે. એટલે કે ભારત અફઘાનિસ્તાન સામે ૧૯મી અને ઈંગ્લેન્ડ સામે ૨૩મી સપ્ટેમ્બરે રમશે. તેવી જ રીતે અન્ય ગુ્રપ તેના ગુ્રપની અન્ય બે ટીમો સામે રમશે.
ભારત અને પાકિસ્તાન અલગ અલગ ગુ્રપમાં હોઈ ગુ્રપ સ્ટેજમાં તેઓ નહીં ટકરાય.
સુપર એઈટ
પ્રત્યેક ગુ્રપમાં ટોપ બેમાં રહેલી ટીમ સુપર એઈટમાં પહોંચશે. આ આઠેય ટીમને પણ ગુ્રપ ૧ અને ગુ્રપ ૨માં વહેંચાશે.
ગુ્રપ ૧માં A1, B2, C1, D2 અને ગુ્રપ ૨માં A2, B1, C2, D1રહેશે. એટલે કે ભારત તેના ગુ્રપ Aમાં પ્રથમ રહે તો ગુ્રપ ૧માં અને બીજુ રહે તો A2 તરીકે ગુ્રપ ૨માં રહે.
સુપર એઈટમાં પણ ગુ્રપ ૧ની ચાર ટીમ અંદરોઅંદર ૧-૧ મેચ રમશે. તેવી જ રીતે ગુ્રપ-૨ની ચાર ટીમો રમશે.
સેમિ ફાઈનલ
આ રીતે બંને ગુ્રપમાંથી બે-બે ટોપ પર રહેલી ટીમો સેમિફાઈનલમાં ટકરાશે.
જેમાં પ્રથમ સેમિફાઈનલમાં ગુ્રપ ૨ની પ્રથમ અને ગુ્રપ ૧ની બીજા નંબરે રહેલી અને બીજી સેમિ ફાઈનલમાં ગુ્રપ૨ની પ્રથમ અને ગુ્રપ ૧ની બીજા ક્રમે રહેલી ટીમ રમશે.
તેમના વિજેતા ફાઈનલમાં ૭ ઓક્ટોબર રવિવારે કોલંબોમાં સાંજે ૭થી ટકરાશે.

 

૧૨ ટીમોને ચાર ગુ્રપમાં વહેંચવામાં આવી છે

ગુ્રપ 'એ' ઃ ભારત, ઈંગ્લેન્ડ, અફઘાનિસ્તાન.
ગુ્રપ 'બી' ઃ ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ, આયર્લેન્ડ
ગુ્રપ 'સી' ઃ શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે
ગુ્રપ 'ડી' ઃ પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
સુપર એઈટ ઃ ગુ્રપ ૧માં A1, B2, C1, D2 અને ગુ્રપ ૨ માં A2, B1, C2 અને D1 રહેશે.
સપ્ટેમ્બર

૧૮

શ્રીલંકા-ઝિમ્બાબ્વે

હેમ્બાન્ટોટા

સાંજે ૭-૩૦.

૧૯

ઓસ્ટ્રેલિયા-આર્યલેન્ડ

કોલંબો

બપોરે ૩-૩૦.

૧૯

ભારત-અફઘાનિસ્તાન

કોલંબો

સાંજે ૭-૩૦.

૨૦.

સાઉથ આફ્રિકા-ઝિમ્બાબ્વે

હેમ્બાન્ટોટા

સાંજે ૭-૩૦.

૨૧.

ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ

પાલેકેલે

બપોરે ૩-૩૦.

૨૧.

ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન

કોલંબો

સાંજે ૭-૩૦.

૨૨.

શ્રીલંકા-સાઉથ  આફ્રિકા

હેમ્બાન્ટોટા

બપોરે ૩-૩૦.

૨૨.

ઓસ્ટ્રેલિયા-વેસ્ટઈન્ડિઝ

કોલંબો

સાંજે ૭-૩૦.

૨૩.

પાકિસ્તાન-ન્યુઝીલેન્ડ

પાલેકેલે

બપોરે ૩-૩૦.

૨૩.

ભારત-ઈંગ્લેન્ડ

કોલંબો

સાંજે ૩-૩૦.

૨૪.

વેસ્ટઈન્ડિઝ-આયર્લેન્ડ

કોલંબો

સાંજે ૭-૩૦.

૨૫.

પાકિસ્તાન-બાંગ્લાદેશ

પાલેકેલે

સાંજે ૭-૩૦.

૨૭

C1-D2

પાલેકેલે

બપોરે ૩-૩૦

૨૭

A1-B2

પાલેકેલે

સાંજે ૭-૩૦

૨૮

D1-C2

કોલંબો

બપોરે ૩-૩૦

૨૮

B1-A2

કોલંબો

સાંજે ૭-૩૦

૨૯

A1-D2

પાલેકેલે

બપોરે ૩-૩૦

૨૯

C1-B2

પાલેકેલે

સાંજે ૭-૩૦

૩૦

B1-C2

કોલંબો

બપોરે ૩-૩૦

૩૦

D1-A2

કોલંબો

સાંજે ૭-૩૦


ઓક્ટોબર

૧       B2

D2       પાલેકેલે        બપોરે ૩

૩૦

૧       A1

C1       પાલેકેલે        સાંજે ૭

૩૦

૨       B1

D1       કોલંબો બપોરે ૩

૩૦

૨       A2

C2       કોલંબો સાંજે ૭

૩૦

૪      પ્રથમ સેમિફાઈનલ        કોલંબો સાંજે ૭

૦૦

 

૫      બીજી સેમિફાઈનલ        કોલંબો સાંજે ૭

૦૦

 

૭      ફાઈનલ        કોલંબો સાંજે ૭

૦૦

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved