Last Update : 18-September-2012, Tuesday

 

ડીઝલની કિંમતમાં દઝાડતો વધારો
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક

વાહનોમાં સ્પીડ ગવર્નર બેસાડવા સામે પણ વિરોધ

મુંબઇ તા.૧૭
કેન્દ્ર સરકારે ડીઝલની કિંમતમાં કરેલા ભારે વધારા તેમ જ માલવાહક વાહનોમાં સ્પીડ ગવર્નર બેસાડવા સરકાર તરફથી કરવામાં આવતા દબાણ વિરૃધ્ધ આંદોલન છેડવાનો નિર્ણય કરવા આવતી કાલે દેશભરના ટ્રાન્સપોર્ટરોની મુંબઇમાં મીટિંગ યોજાશે.
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ, મહારાષ્ટ્ર ટ્રક ટેમ્પો બસ વાહતૂકદાર મહાસંઘ, બોમ્બે ગુડ્ઝ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન સહિત ટ્રાન્સપોર્ટરોના જુદા જુદા સંગઠનોના પ્રતિનિધિઓ આવતી કાલની બેઠકમાં ભાગ લેશે અને કઇ રીતે આંદોલન છેડવું એ વિશે ચર્ચા કરશે. દેશભરના ટ્રાન્સ ક્ષેત્રની મીટ આવતી કાલની મીટિંગ પર મંડાઇ છે.
મહારાષ્ટ્ર ટ્રક ટેમ્પો બસ વાહતૂકદાર મહાસંઘના અધ્યક્ષ પ્રકાશ ગવળીએ જણાવ્યું હતું કે સરકારે તાજેતરમાં જ ડીઝલના ભાવમાં લીટરે પાંચ રૃપિયા વધારી દીધા છે. મહારાષ્ટ્રમાં વેટ અને સેલ્સટેક્સને લીધે ટ્રાન્સપોર્ટરોએ વધુ ભાર બેઠકો પડે છે. મહારાષ્ટ્ર સરકારે ફરજિયાત સ્પીડ ગવર્નર (ગતિ-નિયંત્રક) બેસાડવા દબાણ કર્યું છે. આ બધા મુદ્દા બાબત વિરોધની રણનીતિ આવતી કાલની બેઠકમાં ઘડવામાં આવશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved