Last Update : 18-September-2012, Tuesday

 
આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

સ્ટ્રેસ અને અનિયમિત ખોરાક લેવાના લક્ષણો વધુ પડતા કામ કરનારાને સ્વાસ્થ્યની સમસ્યા તરફ ધકેલે છે

લંડન, તા. ૧૭ ઃ
અત્યારના હરિફાઇના જમાનામાં કંપનીના લક્ષ્યાંકો પાર કરવા માટે અને કોર્પોરેટ શૈલીમાં દૈનિક અનિશ્ચિત કલાકો માટે કામ કરવાનું દબાણ કર્મચારીઓ પર રહેલું હોય છે. પાંચ વર્કિંગ ડે હોય એવા સ્થળોએ આ લક્ષણ સૌથી વધુ જોવા મળતું હોય છે અને કર્મચારીઓને નીચોવવામાં કંઈ બાકી ન રાખનારી અમુક ખાનગી સંસ્થાઓ છ-છ દિવસ નિયત સમય કરતા વધુ કામ કરાવતા જોવા મળતા હોય છે. ફિનલેન્ડમાં આવેલી ફિનિશ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્સ્ટિટયુશનલ હેલ્થનો અભ્યાસ આ બાબત પર પ્રકાશ ફેંકે છે, જેમાં વ્યક્તિના સ્વાસ્થ્ય પર કેટલી અસર થાય છે એનો ખતરાજનક અહેવાલ આપવામાં આવ્યો છે. ૧૯૫૮થી શરૃ કરવામાં આવેલી અને કુલ ૧૨ તબક્કામાં જુદી-જુદી સંસ્થામાં કામ કરતા ૨૨ હજાર પુૂરુષ-મહિલાઓ પર કરવામાં આવેલા અભ્યાસ બાદ જણાવવામાં આવ્યું છે કે ઓફિસમાં દરરોજ સરેરાશ આઠ કલાકથી વધુ કામ કરનારાઓમાં હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ૪૦થી ૮૦ ટકા જેટલી વધે છે.
આના કારણો તરીકે દૈનિક પ્રક્રિયાઓમાં અમુક ખતરનાક લક્ષણોની હાજરીને જણાવવામાં આવે છે. કામનું ટેન્શન હોવાને કારણે નિયમિત સ્ટ્રેસ હોવો સ્વાભાવિક છે. આ ઉપરાંત ખોરાક લેવાનો અચોક્કસ સમય અને ફાસ્ટફૂડનો મારો વધુ હોવાથી અને કસરત ખૂબ જ ઓછી કરવામાં આવતી હોવાથી આ મુશ્કેલીઓ થતી જોવા મળતી હોય છે. અત્યારે સૌથી ખરાબ અવસ્થા બ્રિટનમાં રહેતા નાગરિકોની છે. પાંચ વર્કિંગ-ડેના નિયમ પર કામ કરતી લગભગ તમામ કંપનીઓમાં સરેરાશ કામ કરવાનો સમય ૪૨.૨ કલાક એટલે કે દરેક વ્યક્તિ આઠ કલાકથી વધુ કામ કરનારી છે. આ ઉપરાંત નોકરી ટકાવવી હોય તો ઓવરટાઇમ માટે તેમને એક પણ નવો પૈસો ન આપવાની શરત હેઠળ કામ કરાવવામાં આવે છે. ડેન્માર્ક જેવા દેશમાં પણ આ જ સમસ્યા જોવા મળે છે.
આ અભ્યાસમાં અન્ય રોગ થવાની પણ શક્યતાઓ પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved