Last Update : 18-September-2012, Tuesday

 
તુલસી એન્કાઉન્ટર કેસની ચાર્જશીટ દાંતા કોર્ટે સ્વીકારી

- સીબીઆઇની ચાર્જશીર્ટ માન્ય રાખી

 

ગુજરાતના બહુ ચર્ચીત તુલસી પ્રજાપતિ એન્કાઉટર કેસની સીબીઆઇ દ્વારા દાંતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી જે ચાર્જશીટ દાંતા કોર્ટમાં રજૂ કરી શકાય નહી તે બદલની બચાવ પક્ષના વકીલની અરજીની સુનાવણીમાં આજે કોર્ટે ચાર્જશીટ સ્વીકારી લીધી છે.

Read More...

ગણપતિની સવારી દરમિયાન કોમી અથડાણ
 

-વડોદરા:પીઆઇ સહિત દસ ઘાયલ

 

વડોદરાના અતિ સંવેદવનશીલ એવા પાણીગેટ વિસ્તારમાં સોમવારે રાત્રે ગણેશજી ભગાવનાની મૂર્તિ લઇને ભાવિક ભક્તો આવતા હતા ત્યારે હિન્દુ-મુસ્લિમ કોમના ટોળા આમને સામને આવી ગયા હતા અને જોતજોતામાં જોરદાર પથ્થરમારો શરૃ થયો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ વાહનોની પણ તોડફોડ કરી હતી.

Read More...

જૈન દેરાસરમાં લાખોના આભૂષણ ચોરાયા

- બનાસકાંઠાના વાવનો કિસ્સો

 

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં ઓવલા એક જૈન દેરાસમાં તસ્કરોએ ત્રાટકીને મંદીરમાંથી ભગવાનના આભૂષણ અને રોકડ રૃપિયા મળી ૧.૭૫ લાખ રૃપિયાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

વાવ તાલુકાના ઉચોસણ ગામમાં આવેલા જૈન દેરાસરમાં ચોર ટોળકીએ ત્રાટકીને ભગવાનના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.

Read More...

જમવા અંગે માઠું લાગતા યુવાનનું અગ્નિસ્નાન

- સુરતનો ચકચારી બનાવ

 

નાની અમથી તકરાર મોટું સ્વારૂપ ધારણ કરી લે છે. આવું જ કંઇક સુરતમાં થયું. પત્ની સાથે જમવા બાબતે માઠું લાગ્યા બાદ પતિએ અંતિમ પગલું ભરતાં અગ્નિસ્નાન કર્યુ હતું. જોકે, તેણે બૂમાબૂમ કરતાં, તેને હોસ્પીટલ સારવાર અર્થે ખસેડાયો હતો પરંતુ તેનું મોત નીપજ્યું છે.

Read More...

સોનગઢ : બાઇક ઝાડ સાથે અથડાતા યુવકનું મોત

- રાત્રિનાં સમયે ઘરે જઇ રહ્યાં હતાં

 

સોનગઢ ખાતેનાં હીરાવાડી ગામ પાસે રાત્રે એક દંપતિ બાઇક ઉપર પોતાનાં ઘર તરફ પ્રસ્થાન કરી રહ્યાં હતા ત્યારે બાઇક અચાનક જ ઝાડ સાથે અથડાતા યુવકનું મોત નીપજ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં જમાપુર ગામમાં રહેતા 40 વર્ષીય દોલતભાઇ વસંતભાઇ ગામીત તેમના પત્ની રમીલાબેન સાથે સોનગઢ ગયા હતા.

Read More...

દસ્તાવેજની નોંધણી માટેના ઉજાગરા કરવા નહી પડે

- સુરતમાં નવી દસ કચેરી શરૂ

 

સુરતમાં ૫૦ લાખની વસ્તી છતાં માત્ર ચાર સબ રજીિસ્ટ્રાર કચેરી હતી જેના કારણે દસ્તાવેજની નોંધણી માટે કોટન લેવા માટે લોકો આખી રાત લાઇનમાં બેસીને ઉજાગરા કરતા હતા. પરંતુ આજે જિલ્લા કલેકટરે સુરતમાં નવી દસ સબ રજિસ્ટ્રાર કચેરીનો આજથી પ્રારંભ કરતાં લોકોને રાહત થશે.

Read More...

- જામનગરથી ચાર શખ્સો પકડાયા

 

જામનગર જિલ્લાના જોડીયા ખાતેથી પોલીસે ચાર આરોપીને મલેશિયાના કિમતી લાકડા સાથે પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ કંડલા બંદરે લાકડા ઉતારતા ત્યારે કેટલાક લાકડા ઇરાદા પૂર્વક દરિયામાં ફેકીને બાદમાં કિનારે લાવીને ચોરી કરતા હતા.

Read More...

 

  Read More Headlines....

Hot કેનેડિયન Porn Star, સની લિઓનને 1,00,00,000ની ઑફર

સરકારનાં આર્થિક સુધારા અંગે રેટિંગ એજન્સીઓમાં પ્રવર્તતી શંકા

પ્રિન્સ વિલિયમની પત્ની, પ્રિન્સેસ કેથેરિનનાં nude ફોટા છાપ્યા

પાકિસ્તાની આતંકવાદી, કસાબે રાષ્ટ્રપતિને માફીની અરજી મોકલી

ભણશાળીની આગામી ફિલ્મ માટે દીપિકા સૌથી લાયક : રણવીરસિંહ

લગ્ન અંગે ભવિષ્યવાણી કરનારા જ્યોતિષી ઉપર કરીના કેમ ગુસ્સે થઇ ?

Latest Headlines

ચકચારી તુલસી એન્કાઉન્ટર કેસની ચાર્જશીટ દાંતા કોર્ટે સ્વીકારી
સુરતમાં જમવા અંગે માઠું લાગતા યુવાને અગ્નિસ્નાન કરતાં ચકચાર
તાપી જિલ્લાનાં સોનગઢમાં બાઇક ઝાડ સાથે અથડાતા યુવકનું મોત
સુરતમાં તા.20મી સપ્ટેમ્બરે જડબેસલાક બંધ રહેશે
તાલિબાને અફઘાનિસ્તાનમાં અમેરિકાના ૮ યુદ્ધ વિમાનોને તોડી પાડયા
 

More News...

Entertainment

પરિણીતી ચોપરા દિગ્દર્શક મનીષ શર્માના પ્રેમમાં હોવાની અફવા
ભણશાળીની આગામી ફિલ્મ માટે દીપિકા સૌથી લાયક
ઓલિમ્પિક મેડલ વિજેતા નિશાનબાજ વિજય કુમાર એક્શન હીરો બનશે
નિર્માતા રોમી સ્ક્રૂવાલાએ 'બર્ફી'ની સફળતાની પાર્ટીનું આયોજન કર્યું
સલમાન ખાને 'બિગબોસ'ની ફોર્મેટ બદલાવી
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

નીતીશકુમારે મોદીને તેમના જન્મદિવસે અભિનંદન પાઠવ્યા
ચીનમાં ટોળાઓના હુમલા બાદ જાપાનની કંપનીઓએ કામકાજ અટકાવ્યું
''પાકિસ્તાનમાં પાછા જવા કરતાં અમે મરવાનુ પસંદ કરીશું''
નવરાજ કવાત્રાના ઘરમાંથી અશ્લીલ ફોટા, સેક્સી ટોય અને વિયાગ્રા ગોળીઓ મળી
મંત્રી -સાંસદો સામે પગલાં લેવામાં સોનિયા શા માટે વિલંબ કરે છે? ઃ જદ(યૂ)
  More News...
 
 
 
 

Gujarat News

પ૦ વર્ષના શાસનના ખાડા ૧૦ વર્ષથી પૂરૃં છું ઃ મોદી
નરેન્દ્ર મોદીના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છેઃ પાસવાન

ભાંડવાનું મોદીના શાસનને અને મત તોડવાના કોંગ્રેસના

કોંગ્રેસ પાંચ વર્ષમાં ૧૦ લાખ શિક્ષિતોને રોજગારી આપશે
'ધારાસભ્ય ભરત બારોટે બે કરોડની ખંડણી માગી'
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
  [આગળ વાંચો...]
 

Business

નિફટી ૫૬૫૨ની ઊંચાઈએઃ રિલાયન્સ શેરોમાં તેજીનું તોફાનઃ બેંકેક્ષ ૩૯૪, કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૩૭૬ પોઈન્ટ ઉછળ્યા
વિશ્વ બજારમાં સોના-ચાંદી ઘટયા પછી ફરી ઉંચકાયા
રિઝર્વ બેંકે ચાવીરૃપ વ્યાજ દરોમાં ઘટાડો ન કર્યો તેથી કોર્પોરેટ ક્ષેત્ર નારાજ

દિવેલમાં ચીન માટે ૨૦૦૦ ટનના વેપારો થતા એરંડા વાયદો રૃ.૪૧૦૦ કૂદાવી ગયો

એમસીએક્સ પર સોના-ચાંદીમાં રૃ.૧૩,૧૯૮ કરોડનું વોલ્યુમ બંને કીમતી ધાતુઓના વાયદાના ભાવમાં ઘટાડો
[આગળ વાંચો...]
 

Sports

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 

Ahmedabad

સાબરકાંઠા જિલ્લાનું વિભાજન નવો અરવલ્લી જિલ્લો
એલ.જી.ના ડૉકટર કસુરવાર હશે તો ચોક્કસ પગલાં લેવાશે
'હાઈસ્પીડ' બાઈકની ટક્કરથી નોકરી માટે આવેલા યુવકનું મોત

ગણેશ મૂર્તિ વિસર્જન પરનો પ્રતિબંધ હટાવો ઃ વીએચપી

•. પોલીસ સ્ટેશન સામે બગીચામાં યુવક-યુવતીના 'છાનગપતિયાં'
[આગળ વાંચો...]
 

Baroda

ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટની ૬૫૦૦ જૈન હસ્તપ્રતોનુ ડીજીટલાઈઝેશન કરાશે
જંગલી વનસ્પતિને કારણે આજવાનું પાણી પીળુ બન્યુ
વાઘોડિયા રોડ પર ફરીથી મારામારી થતાં તંગદિલી

સંસ્કૃતના સ્થાને ભારતે હિન્દી રાષ્ટ્રભાષા બનાવી મોટી ભુલ કરી

પ્રેમમાં પાગલ પરિણીતા સગા પિતરાઇ ભાઇબેનનો આપઘાત
  [આગળ વાંચો...]
 

Surat

માતા-પિતા માર મારે છે એટલે મારે નાના-નાની સાથે રહેવું છે
સુપરસ્ટાર રાજેશ ખન્નાના નામે ૨૧ લાખની ઠગાઇ કરનાર પકડાયો
પાલિકામાં વધારાના ૪૯ કામો સાથે ૮૧ કરોડના અંદાજ મંજુર
સુરતમાં આજથી ૧૦ સબરજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી થશે
ડીલીવરી માટેનો ૯.૧૯ લાખની સાડી, દુપટ્ટા ભરેલો માલ વગે કર્યો
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડ કોર્ટના ગેટ પર વકીલોએ ભજન-કિર્તન કરી મરસીયા ગાયા
નશામાં ધૂત યુવાનને કહેવા જતાં મહિલા અને તેની પુત્રીને ચાકુ માર્યું
કરજમાં કેમિકલ-ઓઇલ ચોરીનું નેટવર્ક પકડાતાં PSI સસ્પેન્ડ
દમણ સચિવાલય ખાતે ૨૫૦૦ કર્મચારીઓનો મોરચોઃ સૂત્રોચ્ચાર
દમણનો દારૃ ગુજરાતમાં ઘૂસતો રોકવા એક્શન પ્લાન
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

સંતાનો પાસે ભીખ મગાવતા મા-બાપ પકડાયા
ખેડાના રઢુમાં થયેલા ધીંગાણામાં ૯ને કોર્ટ સમક્ષ રજુ કરાયા
નડિયાદમાં મુસ્લિમોએ પાંચ કિલોની કેક કાપી મોદીનો બર્થ-ડે ઉજવ્યો

નડિયાદમાં મોબાઇલ ફોન કરીને યુવતીને પરેશાન કરતા શખ્સ ઝડપાયો

જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા રાખવા જાહેર સૂચના
  [આગળ વાંચો...]
 

Saurastra

સરકારી નોકરીની વયમર્યાદા વધશે, રાજકોટમાં FSIમાં ૨૫ ટકા વધારો
આજથી જગપ્રસિદ્ધ તરણેતરના ત્રિદિવસીય લોકમેળાનો શુભારંભ

થેન્કસ મેઘરાજાઃ સીંગતેલમાં ડબ્બે રૃા.૧૧૫નો ભાવ ઘટાડો

ઘઉંની કોઠીમાં છુપાવ્યા છતાં ૪.૨૦ લાખનાં દાગીનાની ચોરી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

દેશની શાળાઓમાં પણ અભ્યાસમાં ચિત્રના વિષયની જેમ સંગીતનો વિષય હોવો જોઈએ
સફાઇ કામદારોના પ્રશ્નો ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સમિતિ રચાઇ
સિહોરમાં ચીટીંગ કરવાના ઇરાદે ભટકતો શખ્સ ઝડપાયો
ફુલસર-નવાગામ વિસ્તારમાં સર્પ પ્રજાતિની વધી રહેલ સંખ્યા જોખમી
સિહોર ટાઉન સબ ડિવીઝનમાં લાંબા સમયથી સ્ટાફની અછત ઃ વહીવટ ખોરંભે
  [આગળ વાંચો...]
 

North Gujarat

પાટણ-વાગડોદ વચ્ચે રીક્ષામાં મહિલાની પ્રસૂતિ ઃ બાળક ન બચ્યું

અંબાજીમાં સ્વામી વિવેકાનંદની યાત્રાનું મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
વિજિલન્સ સ્કવૉડના દરોડામાં ૨૬.૩૦ લાખનો દારૃ પકડાયો

ટ્રકની પાછળ કાર ટકરાતાં બે મોત

પાઈપલાઈનમાં ગેરરીતિના મામલે રહીશો દોડી આવ્યા

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved