Last Update : 18-September-2012, Tuesday

 

જાણીતાં લેખિકા અમૃતા પ્રીતમના પુત્ર
નવરાજ કવાત્રાના ઘરમાંથી અશ્લીલ ફોટા, સેક્સી ટોય અને વિયાગ્રા ગોળીઓ મળી

નવરાજની હત્યા બ્લેક મેઈલિંગના કારણે થઈ હોવાની પોલીસને જાગેલી શંકા

મુંબઈ, તા.૧૭
જાણીતી લેખિકા અમૃતા પ્રીતમના પુત્ર નવરાજ કવાત્રાની હત્યાના મામલામાં પોલીસને ચોંકાવી દેનારા પુરાવાઓ મળી આવ્યા છે. અલબત આ પુરાવાથી ખૂનીના સગડતો નથી મળ્યા પણ પુરાવાઓએ પોલીસને પણ ચકરાવામાં નાખી દીધી છે. પોલીસને નવરાજના ઘરમાંથી જાણીતી અભિનેત્રીઓ, મોડેલોના આપત્તિજનક ફોટા, ૬૦૦ વાયેગ્રા અને અશ્લીલ ફોટોગ્રાફ અને સી.ડી.ઓ મળી આવતા પોલીસ એ મુદ્દે પણ વિચારતી થઈ છે કે આ ખૂન ક્યાંક બ્લેક મેઈલિંગના મુદ્દે તો નથી થયુ ને ?
૬૫ વર્ષીય નવરાજ કવાત્રાના મૃત્યુનો મામલો ઉકેલાવાને બદલે ગુંચવાતો જાય છે. નવરાજ કવાત્રાના ઘરમાં ઠેરઠેર સી.સી. ટી.વી. કેમેરા લગાવેલા છે. એટલે સુધી કે બાથરૃમમાં પણ કેમેરા લગાવેલા છે. પોલીસના મત અનુસાર નવરાજના ઘરેથી મળેલા પુરાવા કોઈ મોટા કાવત્રા તરફ ઈશારો કરી રહ્યો છે. નવરાજના બેડરૃમમાં લગાવવામાં આવેલા કેમેરામાં કેટલીક જાણીતી હસ્તીઓની અશ્લીલ તસ્વીરો મળી આવી છે. તે ઉપરાંત વાયેગ્રાની ૬૦૦ ગોળીઓ, બાવન સેક્સ ટોયઝ, અસંખ્ય અશ્લીલ ફોટાઓ વગેરે મળી આવતા પોલીસ માની રહી છે કે ૬૫ વર્ષીય નવરાજ માત્ર ફિલ્મમાં મૂડી રોકાણ જ કરતો નહતો. જુદી-જુદી ૧૯ મોડેલો અને અભિનેત્રીઓની અશોભનીય તસ્વીરો મળી છે. જેમાં બે જાણીતી અભિનેત્રીઓ પણ છે. તે પૈકી એક ઘણા સમયથી બોલીવુડમાં કામ કરે છે. જ્યારે એકની ફિલ્મ તાજેતરમાં રીલીઝ થઈ છે. જો કે પોલીસે કોઈનું પણ નામ આપવા ઈન્કાર કર્યો છે. પોલીસના મતે અમુકને બાદ કરતા મોટા ભાગની બાર ગર્લ્સ છે. કવાત્રાના કોલ રેકોર્ડની તપાસ પણ ચાલુ છે. પોલીસ એ મુદ્દે પણ હવે વિચારી રહી છે કે કવાત્રા, કોઈ મહિલાને આ તસ્વીરોથી બ્લેક મેઈલ કરતો હોય અને તેનાથી છુટકારો પામવા માટે કવાત્રાની હત્યા કરી હોય. કવાત્રાની ૧૪મી સપ્ટેમ્બરે કોઈકે તેનાજ ઘરમાં ગળાચીપ આપી હત્યા કરી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved