Last Update : 18-September-2012, Tuesday

 

ઇલીના ડિક્રૂઝને આ ફિલ્મ જબ્બર ફળી

- બરફીનો અભિનય ખૂબ બિરદાવાયો

 

સાઉથની સફળ હીરોઇન ઇલીના ડિક્રૂઝે સલમાન ખાન સાથેની ફિલ્મ વોન્ટેડ છોડી ત્યારે ઘણાએ એને મૂર્ખ સમજીને એની ઠેકડી ઊડાવી હતી. પરંતુ આજે એ બધા ભોંઠા પડી ગયા છે. રણબીર કપૂર સાથેની ફિલ્મ ‘બરફી’ એને ફળી. આ ફિલ્મના એના રોલના મોંફાટ વખાણ થઇ રહ્યા છે.

Read More...

‘મેં સ્પર્ધકો પસંદ કર્યા નથી’

- બીગ બોસ અંગે સલમાનની સ્પષ્ટતા

 

બીગ બોસનું એન્કરીંગ કરતા ટોચના સ્ટાર સલમાન ખાને કહ્યું હતું કે બીગ બોસના સ્પર્ધકો હું પસંદ કરતો નથી કે કોઇને સ્પર્ધક બનાવવાની ભલામણ પણ કરતો નથી. રવિવારે એક પત્રકાર પરિષદમાં તેણે કહ્યું, ‘મને પક્ષપાત કરવાનું ગમતું નથી. હું કોઇની ભલામણ કરતો નથી કે કોઇને પસંદ કરતો નથી.

Read More...

‘બરફી’નું દેશભરમાં સુપર્બ ઓપનિંગ

i

- પહેલા વીકએન્ડમાં ૩૫ કરોડનું કલેક્શન

 

અનુરાગ બસુની ફિલ્મ ‘બરફી’ને દેશભરમાં સુપર્બ ઓપનંિગ મળ્યું હતું. પહેલા વીક એન્ડમાં તો એનું બોક્સ ઑફિસ કલેક્શન ૩૫ કરોડને આંબી ગયું હતું. જો કે સિંગલ સ્ક્રીન ધરાવતા થિયેટરોમાં એને ૮૫ ટકા ફૂલ મળ્યું હતું જ્યારે મલ્ટિપ્લેક્સમાં ૧૦૦ ટકા ફૂલ મળ્યું હતું.

Read More...

પ્રિયંકા ચોપરાએ શાહરુખને શું કહ્યું ?

- શાહરુખે કરાવેલી રિસર્ચ મને ફળી

 

ગયા શુક્રવારે રજૂ થયેલી અને ચોમેર વખણાયેલી અનુરાગ બસુની ફિલ્મ ‘બરફી’માં ઝિલમિલનું પાત્ર કરનારી પ્રિયંકા ચોપરા કહે છે કે આ પાત્રને રજૂ કરવા માટેની પૂર્વતૈયારીમાં શાહરુખે મને ખૂબ મદદ કરી. એણે ટ્‌વીટર પર લખ્યું કે શાહરુખે ‘માય નેઇમ ઇઝ ખાન’ માટે ઓટીઝમ નામની મગજની બીમારી વિશે કરાવેલા સંશોધનની વિગતો મને આપી હતી.

Read More...

અહીં સલમાન ખાનનો નવા લૂકમાં દેખાશે

- ત્રીજીવાર શોનું હોસ્ટિંગ કરશે

 

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન બિગ બોસ સિઝન-૬ના પ્રમોશનને લઇને કાફી ઉત્સાહિત છે. તે ત્રીજીવાર આ શોનું સંચાલન કરવા જઇ રહ્યો છે. શોના ફોર્મેટ અને હોસ્ટંિગને લઇને સલમાનનું કહેવું છે કે આ વખતે શો વઘુ મનોરંજક અને પારિવારિક બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. શોમાં વઘુ ગેમ્સ અને નવા ટાસ્ક ઉમેરવામાં આવ્યા છે જેથી શો વઘુ એન્ટરટેઇનંિગ બની રહે.

Read More...

સન ઑફ સરદારમાં અજયનો દિલધડક સ્ટન્ટ

- અજય દેવગણનો ઘોડાઓ સાથે એક્શન સિન

 

અજય દેવગણ તેની પહેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેથી દિલધડક સ્ટન્ટ્‌સ કરવા માટે જાણીતો છે. ફૂલ ઔર કાંટેમાં અજયે બે ચાલતી બાઇક પર ઊભા રહેવાનો સ્ટન્ટ કર્યો હતો. એ જ રીતે રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝમાં પણ ચાલતી બાઇક અને કાર પર તેણે સ્ટન્ટ કર્યા હતા. એવું જ કંઇક અજયની આગામી ફિલ્મ સન ઑફ સરદારમાં જોવા મળશે.

Read More...

સલમાન-પ્રભુની જોડી ફરી સાથે?

-સાઉથ ફિલ્મની રિમેક

એક્શન-મસાલા ફિલ્મ વોન્ટેડ બાદ પ્રભુ દેવા અને સલમાન ખાનની જોડી ફરીએકવાર સાઉથ ફિલ્મની રિમેકમાં સાથે જોવા મળશે.

સૂત્રોના કહેવા અનુસાર ટિપ્સ કંપની આ ફિલ્મ પ્રોડયુસ કરશે.

પ્રોડયુસર કુમાર તૌરાણીનું કહેવું છે, અમે સલમાન સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુ દેવા કરશે. સબજેક્ટ વિશે અત્યારથી કશું જ નહીં કહી શકીએ કારણકે હાલમાં અમે આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ. એકવાર બધું ફાઇનલ થઇ જાય ત્યારબાદ ફિલ્મ

Read More...

મણીરત્નમનું સ્વપ્ન સાકાર

ગર્લફ્રેન્ડે છેતરપીંડી કરતાં રોબર્ટ સ્ટુઅર્ટ અપસેટ

Entertainment Headlines

પરિણીતી ચોપરા દિગ્દર્શક મનીષ શર્માના પ્રેમમાં હોવાની અફવા
ભણશાળીની આગામી ફિલ્મ માટે દીપિકા સૌથી લાયક
ઓલિમ્પિક મેડલ વિજેતા નિશાનબાજ વિજય કુમાર એક્શન હીરો બનશે
નિર્માતા રોમી સ્ક્રૂવાલાએ 'બર્ફી'ની સફળતાની પાર્ટીનું આયોજન કર્યું
સલમાન ખાને 'બિગબોસ'ની ફોર્મેટ બદલાવી
પ્રિયંકા હવે રેખા માટે ગીત ગાવાની ઇચ્છા ધરાવે છે
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે
કેટરીનાને મનગમતું ઘર મળી ગયું
મિલા જોવોવિક નાનપણમાં ક્રેડિટ-કાર્ડ ચોરી મોજ-મસ્તી કરતી
પૂનમ ટ્વિટર ઉપર જોવા નહીં મળે
રેસીપી વહેંચી અનુરાગ ફિલ્મનો પ્રચાર કરશે

Ahmedabad

સાબરકાંઠા જિલ્લાનું વિભાજન નવો અરવલ્લી જિલ્લો
એલ.જી.ના ડૉકટર કસુરવાર હશે તો ચોક્કસ પગલાં લેવાશે
'હાઈસ્પીડ' બાઈકની ટક્કરથી નોકરી માટે આવેલા યુવકનું મોત

ગણેશ મૂર્તિ વિસર્જન પરનો પ્રતિબંધ હટાવો ઃ વીએચપી

•. પોલીસ સ્ટેશન સામે બગીચામાં યુવક-યુવતીના 'છાનગપતિયાં'
[આગળ વાંચો...]
 

Baroda

ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટની ૬૫૦૦ જૈન હસ્તપ્રતોનુ ડીજીટલાઈઝેશન કરાશે
જંગલી વનસ્પતિને કારણે આજવાનું પાણી પીળુ બન્યુ
વાઘોડિયા રોડ પર ફરીથી મારામારી થતાં તંગદિલી

સંસ્કૃતના સ્થાને ભારતે હિન્દી રાષ્ટ્રભાષા બનાવી મોટી ભુલ કરી

પ્રેમમાં પાગલ પરિણીતા સગા પિતરાઇ ભાઇબેનનો આપઘાત
  [આગળ વાંચો...]
 

Surat

માતા-પિતા માર મારે છે એટલે મારે નાના-નાની સાથે રહેવું છે
સુપરસ્ટાર રાજેશ ખન્નાના નામે ૨૧ લાખની ઠગાઇ કરનાર પકડાયો
પાલિકામાં વધારાના ૪૯ કામો સાથે ૮૧ કરોડના અંદાજ મંજુર
સુરતમાં આજથી ૧૦ સબરજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી થશે
ડીલીવરી માટેનો ૯.૧૯ લાખની સાડી, દુપટ્ટા ભરેલો માલ વગે કર્યો
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડ કોર્ટના ગેટ પર વકીલોએ ભજન-કિર્તન કરી મરસીયા ગાયા
નશામાં ધૂત યુવાનને કહેવા જતાં મહિલા અને તેની પુત્રીને ચાકુ માર્યું
કરજમાં કેમિકલ-ઓઇલ ચોરીનું નેટવર્ક પકડાતાં PSI સસ્પેન્ડ
દમણ સચિવાલય ખાતે ૨૫૦૦ કર્મચારીઓનો મોરચોઃ સૂત્રોચ્ચાર
દમણનો દારૃ ગુજરાતમાં ઘૂસતો રોકવા એક્શન પ્લાન
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

સંતાનો પાસે ભીખ મગાવતા મા-બાપ પકડાયા
ખેડાના રઢુમાં થયેલા ધીંગાણામાં ૯ને કોર્ટ સમક્ષ રજુ કરાયા
નડિયાદમાં મુસ્લિમોએ પાંચ કિલોની કેક કાપી મોદીનો બર્થ-ડે ઉજવ્યો

નડિયાદમાં મોબાઇલ ફોન કરીને યુવતીને પરેશાન કરતા શખ્સ ઝડપાયો

જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા રાખવા જાહેર સૂચના
  [આગળ વાંચો...]
 

Saurastra

સરકારી નોકરીની વયમર્યાદા વધશે, રાજકોટમાં FSIમાં ૨૫ ટકા વધારો
આજથી જગપ્રસિદ્ધ તરણેતરના ત્રિદિવસીય લોકમેળાનો શુભારંભ

થેન્કસ મેઘરાજાઃ સીંગતેલમાં ડબ્બે રૃા.૧૧૫નો ભાવ ઘટાડો

ઘઉંની કોઠીમાં છુપાવ્યા છતાં ૪.૨૦ લાખનાં દાગીનાની ચોરી
  [આગળ વાંચો...]
 

Bhavnagar

દેશની શાળાઓમાં પણ અભ્યાસમાં ચિત્રના વિષયની જેમ સંગીતનો વિષય હોવો જોઈએ
સફાઇ કામદારોના પ્રશ્નો ઉકેલવા ઉચ્ચ અધિકારીઓની સમિતિ રચાઇ
સિહોરમાં ચીટીંગ કરવાના ઇરાદે ભટકતો શખ્સ ઝડપાયો
ફુલસર-નવાગામ વિસ્તારમાં સર્પ પ્રજાતિની વધી રહેલ સંખ્યા જોખમી
સિહોર ટાઉન સબ ડિવીઝનમાં લાંબા સમયથી સ્ટાફની અછત ઃ વહીવટ ખોરંભે
  [આગળ વાંચો...]
 

North Gujarat

પાટણ-વાગડોદ વચ્ચે રીક્ષામાં મહિલાની પ્રસૂતિ ઃ બાળક ન બચ્યું

અંબાજીમાં સ્વામી વિવેકાનંદની યાત્રાનું મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
વિજિલન્સ સ્કવૉડના દરોડામાં ૨૬.૩૦ લાખનો દારૃ પકડાયો

ટ્રકની પાછળ કાર ટકરાતાં બે મોત

પાઈપલાઈનમાં ગેરરીતિના મામલે રહીશો દોડી આવ્યા

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

પ૦ વર્ષના શાસનના ખાડા ૧૦ વર્ષથી પૂરૃં છું ઃ મોદી
નરેન્દ્ર મોદીના શાસનમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલે છેઃ પાસવાન

ભાંડવાનું મોદીના શાસનને અને મત તોડવાના કોંગ્રેસના

કોંગ્રેસ પાંચ વર્ષમાં ૧૦ લાખ શિક્ષિતોને રોજગારી આપશે
'ધારાસભ્ય ભરત બારોટે બે કરોડની ખંડણી માગી'
 

International

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

  અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
[આગળ વાંચો...]
 

National

દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી
[આગળ વાંચો...]

Sports

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
[આગળ વાંચો...]
 

Business

નિફટી ૫૬૫૨ની ઊંચાઈએઃ રિલાયન્સ શેરોમાં તેજીનું તોફાનઃ બેંકેક્ષ ૩૯૪, કેપિટલ ગુડઝ ઈન્ડેક્ષ ૩૭૬ પોઈન્ટ ઉછળ્યા
વિશ્વ બજારમાં સોના-ચાંદી ઘટયા પછી ફરી ઉંચકાયા
રિઝર્વ બેંકે ચાવીરૃપ વ્યાજ દરોમાં ઘટાડો ન કર્યો તેથી કોર્પોરેટ ક્ષેત્ર નારાજ

દિવેલમાં ચીન માટે ૨૦૦૦ ટનના વેપારો થતા એરંડા વાયદો રૃ.૪૧૦૦ કૂદાવી ગયો

એમસીએક્સ પર સોના-ચાંદીમાં રૃ.૧૩,૧૯૮ કરોડનું વોલ્યુમ બંને કીમતી ધાતુઓના વાયદાના ભાવમાં ઘટાડો
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved