Last Update : 18-September-2012, Tuesday

 
સૈફ મેરેજ શૂટ સિવડાવવા લંડન જશે

 

કરીનાકપુર અને સૈફઅલીખાનના લગ્નની વાતમાં હવે પબ્લિકને રસ ઓછો થતો જતો હોય તેવું લાગી રહ્યું છે. આનું મુખ્ય કારણ એ છે કે બન્ને પક્ષો વરપક્ષ અને કન્યાપક્ષ તરફથી હમેંશા આ લગ્ન અંગે વિરોધાભાસી સ્ટેટમેન્ટ્સ આવ્યા કરે છે. લગ્નના સ્થળથીમાંડી લગ્નની તારીખ સુધી કોઈ જ વાત ઉપર બન્ને પક્ષો તરફથી એક સરખી વાત ઓફિસીયલી બહાર પડી હોય તેવું નથી. બીજી બાજુ કન્યા-કરીનાકપુર તરફથી તો કોઈ જ હકારાત્મક પ્રતિભાવ જાણવા મળ્યો નથી એટલું જ નહીં પરંતુ સૈફઅલીખાન સાથેના તેના લગ્નની વાતને તે સફાઈપૂર્વક ઉડાડી દે છે તથા માત્ર અને માત્ર 'હિરોઈન' ફિલ્મની જ વાતો કરતી જોવા મળે છે. બીજી બાજુ સૈફઅલીની માતા અભિનેત્રી શર્મિલા ટાગોર ભારે ઉત્સાહિત હોય તેમ લગ્ન અંગેના આમંત્રણ પત્રો પણ તૈયાર કરાવી દીધાની વાત બહાર આવી છે.
આમ છતાં ય લેટેસ્ટમાં આ મેરેજ ન્યુઝમાં એમ જાણવા મળ્યું છે કે અભિનેતા સૈફઅલીખાન પોતાની આગામી ફિલ્મ 'રેસ-૨'નું શુટીંગ પુરું કરી ૧૭ સપ્ટેમ્બરે લંડન જવાની ફલાઈટ પકડી લેવાનો છે. સૈફઅલી લંડનમાં પોતાનો મેરેજ-સુટ અને લગ્નના અન્ય પરિધાનો સિવડાવવા રવાના થવાનો છે! સ્વયં સૈફઅલીએ પણ આ અંગે કશું પણ કહેવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. જો કે સૈફઅલીની સાથે કરીનાકપુર લંડન જવાની નથી, કારણ કે તે ઈન્ડિયામાં પોતાની ફિલ્મ 'હિરોઈન'ના પ્રમોશન-પ્રોગ્રામોમાં ભારે વ્યસ્ત છે. સૈફઅલીએ મોડામાં મોડો ૨૦ સપ્ટેમ્બરની રાત સુધીમાં મુંબઈ પાછો ફરી જવાનું પ્રોમિસ આપ્યું છે. કારણ કે ૨૧ સપ્ટેમ્બરે કરીનાકપુરની બર્થ-ડે છે અને તે જ દિવસે તેની ફિલ્મ 'હિરોઈન' રીલીઝ થવાની છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દેશભરના ટ્રાન્સપોર્ટરોની આજે મુંબઇમાં મહત્ત્વની બેઠક
રિઝર્વ બેંકે રૃ.૧૭૦૦૦ કરોડની પ્રવાહિતા વધારવા સીઆરઆર પા ટકા ઘટાડયો ઃ કેન્દ્રની ત્રિપુટી ખુશ

ચંડીગઢ પોલીસે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર વિજેતા યુવતી સામે ફરિયાદ નોંધી

ગ્રાન્ટ રોડમાં સ્કાયવૉક પરથી ભિખારણે પોતાની જ બે માસૂમ બાળકીને નીચે ફેંકી
સિંધુદુર્ગના દરિયા કિનારે પાકિસ્તાની માર્કાવાળી ચરસ ભરેલી થેલીઓ મળી

આજથી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપ ઃકઈ રીતે નક્કી થશે ચેમ્પિયન ?

ખેલાડીઓ વચ્ચે જામશે ખરાખરીનો જંગઃ કોઇપણ ટીમ બાજી મારી શકે છે
જો હવામાન સારૃ રહેશે તો ચાહકોને ખૂબ જ રોમાંચક ક્રિકેટ માણવા મળશે

જૂનના અંતમાં ચીનનું બાહ્ય દેવું વધીને ૭૮૫ અબજ ડોલર થયું

પાકે. અણુશસ્ત્રોના વહનની ક્ષમતા ધરાવતી બાબર મિસાઈલનું પરીક્ષણ કર્યું
ઇંડા ખાવાથી હૃદયને ધુમ્રપાન કરવા જેટલું જ નુકસાન થાય છે

આઠ કલાક કરતા વધારે કામ કરવાથી હૃદયરોગનો ખતરો ૮૦ ટકા જેટલો વધે

અવકાશ મથકનો દોરીસંચાર સુનીતાએ સંભાળ્યો ઃ ઈતિહાસમાં બીજી મહિલા
પાકિસ્તાને વોર્મઅપ મેચમાં ભારતને પાંચ વિકેટથી પરાજય આપ્યો
સાઉથ આફ્રિકાએ ન્યુઝીલેન્ડ સામે રોમાંચક વિજય મેળવ્યો
 
 

Gujarat Samachar Plus

રિક્ષાચાલકની મેક્સિકોમાં હોમલેસ વર્લ્ડકપ માટે પસંદગી
પીઠને ઉઘાડી બતાવતો 'સ્કૂપ બેક ડ્રેસ'
દેશી કાપડને મળ્યો છે વિદેશી ટચ
વજન ઉતારવા અને સેક્સલાઇફ સુધારવામાં મદદરૃપ 'ધ બેડરૃમ વર્કઆઉટ'
આકર્ષક યુવતી જોતા જ કલ્પનાના ઘોડા દોડાવતા પુરુષ
ટ્રાફિકની જાણકારી હવે મોબાઇલમાં
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved