Last Update : 17-September-2012, Monday

 
અને પોલીસે કોલેજીયન કપલને કપડાં પહેરાવ્યા

- બગીચાને Bedroom બનાવ્યો

 

અમદાવાદમાં પોલીસે એમ.બી.એમાં અભ્યાસ કરતો યુવક અને ફેશન ડિઝાઇનરનું ભણતી યુવતી ગત રાત્રે નવરંગુપરા વિસ્તારમાં યુનિર્વસિટી પાસે આવેલા ગાર્ડનમાં પોલીસે બંન્ને કોલેજિયન યુવક યુવતીને નિર્વસ્ત્ર હાલતમાં પકડીને પોલીસે કપડાં પહેરાવ્યા હતા.

Read More...

સરકારી નોકરી માટે ભાજપ-કોંગ્રેસની લ્હાણી
 

- મોદીએ 30ની વય મર્યાદા જાહેર કરી

 

રાજકોટ ખાતે આજે વિવેકાનંદ રથયાત્રા દરમિયાન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સરકારી નોકરીઓમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી, જે પ્રમાણે 25 વર્ષની વયમર્યાદા વધારીને 28 કરાશે અને 28 વર્ષની વયમર્યાદા વધારીને 30 વર્ષની કરવામાં આવશે.

Read More...

હવે રાજકોટ-જામનગરમાં મકાનોની ઉંચાઇ વધશે

- મોદીની રાજકોટમાં જાહેરાત

 

રાજકોટમાં લાગુ પડતાં એફએસઆઈ (ફોર્સ પેસ ઇન્ડેક્સ) મળવા પાત્ર બાંધકા્મમાં 25 ટકાનો વધારાની જાહેરાત કરી હતી તેમજ જામનગરને પણ બાંધકામમાં 1+3ની છૂટછાટને બદલે 1+4 આપવાની જાહેરાત કરી હતી. રાજકોટ મહાનગર પાલિકાએ માત્ર જૂના વિસ્તાર રાજકોટ એ સિવાયના તમામ વિસ્તારમાં હયાત એપએસઆઇમાં 25 ટકા વધારાની દરખાસ્ત સરકારને કરી હતી.

Read More...

કતલખાના બંધ કરાવવા જતાં પથ્થરમારો

- પાટણમાં એક જીવદયા પ્રેમી ઘાયલ

 

પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે ગુજરાત ભરમાં કતલખાના બંધ રાખવા માટે સરકારે પણ આદેશ કર્યો હતો.તેમ છતાં પાટણના ખાટકીવાડમાં મીટનો ધંધો ચાલુ છે તેવું જણાતાં પત્રકારો કવરેજ કરવા ગયા ત્યારે લોકોએ પત્રકારનો વિડીયો કેમેરો ઝૂંટવી લીધો હતો અને બાદમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.

Read More...

જૂનાગઢ ઃ નદીમાં ન્હાવા પડેલા બે કિશોરના મોત

- ઓઝત નદીનો કિસ્સો

 

જૂનાગઢ જિલ્લામાં આવેલી ઓઝત નદીમાં ત્રણ છોકરા ન્હાવા પડ્યા હતા, દરમિયાન ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ અંગેની જાણ થતાં ગામના સ્થાનિકો અને ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ એક કિશોરને જીવતો બહાર કાઢ્યો હતો.જ્યારે બે કિશોરના મોત નીપજ્યા હતા.

Read More...

ગાંધીનગર ઃ કન્ટેનર ડેપોમાંથી કરોડોની ચાંદી ચોરાઇ

- 1,821 કિલો ચાંદીની ચોરી

 

ગાંધીનગર જિલ્લાના અડાલજ વિસ્તારમાં આવેલા કન્ટેનર ડેપોમાંથી 1,821 કિલોની કિંમત રૃપિયા સાડા આઠ લાખની ચાંદીની પાટોની ચોરી થઇ હતી. આ અંગે અડાલજ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિંગાપુર અને હોંગકોંગથી સિંગાપુર થઇને ચાંદીની પાટો એક મહિના અગાઉ ગુજરાત આવી હતી.

Read More...

- તસ્કરોએ પોટલામાં ઘરવખરી બાંધી

 

બારડોલી વલ્લભવાડી ખાતે એનઆરઆઇના ૪ ઘરમાં તસ્કરો હાથફેરો કરી તમામ ઘરવખરીનો સામાન પોટલા બાંધી ચોરી ગયા હતા. ચારેય પરિવાર વિદેશ હોવાથી કયા કયા સામાનની ચોરી થઇ તેની પોલીસને વિગતો મળી નથી. ઘટનાસ્થળેથી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ બારડોલીના પોશ વિસ્તાર ગણતા વલ્લભવાડી ખાતે એનઆરઆઇના અનેક મકાનો બંધ છે.

Read More...

 

  Read More Headlines....

સાથી પક્ષોના કડક વલણ છતાં સરકારના ભાવિ અંગે કોંગ્રેસ નિશ્ચિંત

રાહુલ આંતરરાષ્ટ્રીય નેતા, ઇટાલીથી ચૂંટણી લડી શકે છે ઃ નરેન્દ્ર મોદી

ભાવ વધારા પછી પણ ડિઝલ અમેરિકા અને પાક. કરતાં ભારતમાં સસ્તુ

જમશેદપુર : કૃત્રિમ પગ સાથે મહિલા ૨૧,૧૧૦ ફૂટની ઊંચાઇએ પહોંચી

'દબંગ'ની નિર્માત્રી મલાઈકા ખાન ફિલ્મની વધુ સિકવલ બનાવવા માગે છે

યુક્તા મુખી અને પ્રિન્સ તુલીના લગ્નવિચ્છેદ પાછળ ઘણાં કારણો

Latest Headlines

રાહુલ આંતરરાષ્ટ્રીય નેતા, ઇટાલીથી ચૂંટણી લડી શકે છે ઃ નરેન્દ્ર મોદી
લીમખેડા રેલવે સિગ્નલનાં થાંભલે પાગલ ચઢી ગયો ઃ લોકોનાં જીવ અદ્ધર
સુરત :માનસિક તાણ અનુભવતી મહિલાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી
હઝીરા ખાતે 6 જહાજનાં ક્રૂ મેમ્બરની હડતાળ સમેટાઇ ગઇ હતી
હવે રાજકોટ-જામનગરમાં મકાનોની ઉંચાઇ વધી જશે
 

More News...

Entertainment

યુક્તા મુખી અને પ્રિન્સ તુલીના લગ્નવિચ્છેદ પાછળ ઘણાં કારણો
અભિનેત્રી પિન્કી કેમ્પબેલ બોલિવૂડમાં પ્રવેશવાની તૈયારીમાં
અજય દેવગણ અને ફરાહ ખાન પહેલી વાર સાથે કામ કરી રહ્યાં છે
રાઘવ લોરેન્સની 'કાંચન'ની હિંદી આવૃત્તિમાં સંજય દત્ત કામ કરશે
'દબંગ'ની નિર્માત્રી મલાઈકા અરોરા ખાન ફિલ્મની વધુ સિકવલ બનાવવા માગે છે
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

આજનો ઇસ્લામ ગ્લેમરસ જિહાદ છે : વિવાદાસ્પદ સલમાન રશ્દીનું વિધાન
કૃત્રિમ પગ સાથે મહિલા ૨૧,૧૧૦ ફૂટની ઊંચાઇએ પહોંચી
અણ્ણા હઝારેએ કેજરીવાલથી દૂર થઈ રહ્યા હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો
પોતાની જાતને દાટવાનો પ્રયાસ કરતાં પ્રદર્શનકારીઓની ધરપકડ
ગૂગલ ઇન્ડિયાએ ઇસ્લામ વિરોધી ફિલ્મ બ્લોેક કરી દીધી
  More News...
 
 
 
 

Gujarat News

આજે નરેન્દ્ર મોદીનો ૬૩મો જન્મ દિન ઃ અંબાજીમાં શક્તિ પૂજા
અમદાવાદનાં સાબરમતી જૈન સંઘમાં સૌથી વધુ ૭૭ લાખની બોલી

નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચે ફિક્સિંગ છે

ભળતું લોહી ચડાવતાં બાળકનું મોત LGના બે ડૉક્ટર સામે ફરિયાદ
ભારતમાં ટેલીકોમ રિવોલ્યુશન રાજીવ ગાંધીને આભારી છે
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
  [આગળ વાંચો...]
 

Business

આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી
ડિઝલના ભાવ વધારાથી રાજકોષિય ખાધમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થશેઃ નાણાં મંત્રાલય

ટીન તથા નિકલમાં ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળ્યાઃ વિશ્વબજારમાં છ મહિનાની ટોચ દેખાઈ

નબળી ક્વોલિટીને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ
[આગળ વાંચો...]
 

Sports

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા માટે ઓલરાઉન્ડર્સ તૈયાર

આજે ભારત અને પાકિસ્તાન ટી-૨૦ પ્રેક્ટિસ મેચમાં ટકરાશે
૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનવા માટે જેટલીનો માર્ગ મોકળો
ડેવિસ કપઃભારતે ન્યુઝીલેન્ડનો ૫-૦થી વ્હાઇટ વોશ કર્યો
ટ્વેન્ટી-૨૦માં ટીમોનો દેખાવ
 

Ahmedabad

નસીબનો ટ્રેક બદલી આપનારા જ્યોતિષીઓના ભાવ ચૂંટણીમાં વધે
ગુજરાત શિક્ષણની બાબતમાં દેશમાં પાછળ છે ઃ સામ પિત્રોડા
હજારો 'શ્રી પ્રતિમા'નો નિકાલ ક્યાં કરવો? તંત્રની મુંઝવણ

હોમગાર્ડસનું દૈનિકભથ્થું રૃા. ૮૦થી વધારી ૨૦૦

•. પી.જી.મેડિકલમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ અંગે અવઢવભરી સ્થિતિ !
[આગળ વાંચો...]
 

Baroda

રૃા.૧.૨૬ કરોડની કોપર ચોરીમાં આંગડિયા પેઢીનો સંચાલક પકડાયો
સંગીતને નાત-જાત ધર્મ કે દેશની સરહદો નડતી નથી
લતાજીના જન્મદિવસે સતત ૧૨ કલાક લતાજીના ગીતો ગાશે

ભાડભૂત મેળાની પૂર્ણાહુતિ ટાણે જંગી માનવમેદની ઉમટી

વૈજ્ઞાાનિકોનો વિપુલ ભંડાર છે, પણ નોબેલ વૈજ્ઞાાનિકો પેદા કરી શકતા નથી
  [આગળ વાંચો...]
 

Surat

બાળકને બી-પોઝીટીવને બદલે ઓ-નેગેટીવ ગૃપનું લોહી ચઢાવાયું
વરાછામાં કપડાના વેપારીની હથોડી મારી હત્યા કરી લૂંટ
દમણથી ૮.૪૬ લાખનો દારૃ ભરી નેત્રંગ જતી ટેન્કર સાથે બે પકડાયા
વાઘનેરા મંડળીને દૂધમાં ભેળસેળ કરવા બદલ રૃ।.૪૮ લાખનો દંડ
નાનપુરાના સોફટવેર એન્જીનીયરની પત્નીને પુણેનો યુવાન ભગાડી ગયો
  [આગળ વાંચો...]
 

South Gujarat

બારડોલીમાં NRIના ૪ ઘરમાં ચોરી તસ્કરો પોટલામાં ઘરવખરી બાંધી ગયા
ખેતરોમાં ભેલાણ કરી નુકસાન કરનારા ૧૫૦ પશુને કેદ કરાયા
બીલીમોરામાં મહિલાને હીપ્નોટાઇઝ કરી ગઠિયા ૨૪ હજાર લઇ ગયા
વિવેકાનંદની પ્રતિમાને સ્નાન કરાવી કોંગ્રેસી કાર્યકરોએ ફુલહાર ચઢાવ્યા
દમણમાં ઘરફોડ કરતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર ભરૃચથી ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ઠાસરા પાલિકાના સભ્ય પર હુમલો
આણંદ જિલ્લાના વિવિધ સ્થળે સાત ભરતી મેળા યોજાયા
ખેડા-આણંદના ST નિગમના કર્મચારીઓ હડતાળમાં જોડાશે

ખેડા પાલિકાના શોપિંગ સેન્ટરના પ્રશ્નો હલ કરવા રજુઆત થઈ

ખેડાના બહારપુરાની પરીણિતા અને વસોની યુવતી લાપતા
  [આગળ વાંચો...]
 

Saurastra

ટ્રાફિક સમસ્યાને હલ કરતાં મશીનની શોધ પોલીસની ગેરહાજરીમાં પણ વાહનચાલકોને સજા
ધો.૧૨નો અભ્યાસ છોડી ભાગી ગયેલ વિદ્યાર્થી બાર વર્ષે સાધુ રૃપમાં મળ્યો

ધોરાજીમાં સિમેન્ટનાં કારખાનામાંથી રૃા.૮.૯૦ લાખની રોકડની ચોરી

ડાયાબીટીસના રોગને અંકુશમાં લેવા ડોકટરોને અપાતી તાલીમ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સિહોર શહેર પાસેના ડુંગરોમાંથી ગેરકાયદે રીતે પથ્થરોનું બેફામ ખોદાણ
જિલ્લાના ૩૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દાક્તરોની જગ્યા ખાલી
મોટીપરબડીમાં પાક નિષ્ફળ જતાં ડેમમાં ઝંપલાવીને ખેડૂતનો આપઘાત
ચૌટાવાંકથી વંથલી સુધીનો હાઇ-વે ફોરટ્રેક બનાવવા ઉઠેલી લોકમાગણી
ઉના પંથકમાં કપાસમાં રાતડનો રોગઃ ૮૦ ટકા પાક નિષ્ફળ
  [આગળ વાંચો...]
 

North Gujarat

ખેડબ્રહ્મા-પઢારા-રાંધેરાનો ડીપ તૂટી જતાં લોકો પરેશાન

પાટણના ખાટકીવાડામાં પથ્થરમારો થતાં એક ઘાયલ
આકરૃન્દથી જીતપુર વચ્ચેનો રસ્તો તૂટતાં લોકો પરેશાન

પાટણમાં તસ્કરોનો તરખાટ યથાવત

કલોલમાં યુવકના કસ્ટોડીયલ ડેથ પ્રકરણમાં પી.એસ.ઓ. સસ્પેન્ડ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved