Last Update : 17-September-2012, Monday

 

આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી
આંધ્ર, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓની હકાલપટ્ટી કરાશે?

કોંગ્રેસના સારા દેખાવ માટે જરૃરી મનાતો ફેરફાર ઃ કેન્દ્રીય મંત્રીમંડળનો પણ ગંજીપો ચીપાશે

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૬
ટૂંક સમયમાં જ કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર તથા કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મુખ્યપ્રધાનો બદલવામાં આવે તેવી શકયતા છે. જો કે ગૃહ,નાણા,સંરક્ષણ અને વિદેશ જેવા ચાર મહત્વપૂર્ણ મંત્રાલયોમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહીં. આ સિવાયના મંત્રાલયોમાં ફેરફાર થવાની શક્યતા છે. જે પ્રધાનો એકથી વધારે પોર્ટફોલિયો ધરાવે છે તેમની પાસેથી વધારાનો ચાર્જ પરત લેવામાં આવી શકે છે.
વિરપ્પા મોઇલી અને વ્યાલાર રવિ જેવા પ્રધાનો પાસે એકથી વધારે મંત્રાલયોની જવાબદારી છે. મોઇલી હાલમાં કોર્પોરેટ બાબતો તથા વીજ મંત્રાલયની જવાબદારી સંભાળે છે. રવિ હાલમાં વિદેશી બાબતો તથા વિજ્ઞાાન અને ટેકનોલોજી મંત્રાલયની જવાબદારી સંભાળે છે. વિલાસરાવ દેશમુખના અવસાન પછી રવિને વિજ્ઞાાન અને ટેકનોલોજી મંત્રાલયનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે. શિંદેની ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા પછી મોઇલીને વીજ મંત્રાલયનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. માનવ સંશાધન વિકાસ પ્રધાન કપિલ સિબ્બલને પણ એ. રાજાના રાજીનામા પછી ટેલિકોમ મંત્રાલયનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
૨૦૧૪ની ચૂંટણીને ધ્યાનમાં રાખી કેટલાક પ્રધાનોને ચૂંટણીની તૈયારી કરવા માટે પક્ષમાં પણ મોકલવામાં આવી શકે છે. મંત્રીમંડળમાં ફેરફારની સાથ આગામી વિધાનસભા અને લોેકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના મુખ્યપ્રધાનોને બદલવામાં આવે તેવી શકયતા છે.
ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં ૨૦૧૩ના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આંધ્ર પ્રદેશમાં ૨૦૧૪માં લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભાની પણ ચૂંટણી થવાની છે. મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થવાના થોડાક જ સમય પછી ઓક્ટોબર, ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અલ કાયદાએ અમેરિકનો પર હુમલા કરવાની ફરી અપીલ કરી

આઈફોન-૫ના વેચાણથી અમેરિકી અર્થતંત્રને વેગ મળશે ઃ અર્થશાસ્ત્રીઓ
૨૦૦ વર્ષ જૂના હિંદુ મંદિરને નહીં તોડવાનો પાક. કોર્ટનો આદેશ

અમેરિકાનું 'ઓક્યુપાય વોલસ્ટ્રીટ' આંદોલન આજે એક વર્ષ પૂરું કરશે

બ્રિટનમાં માનસિક બીમારીથી પીડાતા લોકો હવે સાંસદ બની શકશે
આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી
ડિઝલના ભાવ વધારાથી રાજકોષિય ખાધમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થશેઃ નાણાં મંત્રાલય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા માટે ઓલરાઉન્ડર્સ તૈયાર

આજે ભારત અને પાકિસ્તાન ટી-૨૦ પ્રેક્ટિસ મેચમાં ટકરાશે
૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનવા માટે જેટલીનો માર્ગ મોકળો
ડેવિસ કપઃભારતે ન્યુઝીલેન્ડનો ૫-૦થી વ્હાઇટ વોશ કર્યો
ટ્વેન્ટી-૨૦માં ટીમોનો દેખાવ

ટીન તથા નિકલમાં ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળ્યાઃ વિશ્વબજારમાં છ મહિનાની ટોચ દેખાઈ

નબળી ક્વોલિટીને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved