Last Update : 17-September-2012, Monday

 
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો

 

પ્રિયંકા ચોપરાએ પોતાના સ્વરમાં એક આલ્બમ લોન્ચ કરવાની જ્યારે વાત કરી અને તેના રેકોર્ડીંગ સમયે ઉપસ્થિત વ્યક્તિઓએ તેના મધુર કંઠ સાંભળ્યો ત્યારે એવી કોમેન્ટ પણ કરી હતી કે પ્રિયંકા ચોપરાએ એક્ટીંગને બદલે સિંગિંગને પોતાની કેરિયર તરીકે પસંદ કરવા જેવી હતી ! પ્રિયંકા ચોપરાનું એ મ્યુઝિક આલ્બમ હવે લોન્ચ થઈ ગયું છે અને તેનું ટાઈટલ છે ''ઈન માય સિટી''. આ આલ્મબ તેણે સ્પેશ્યલ પોતાના પિતાના સપનાને પુરૃ કરવા જ બહાર પાડયું છે. પ્રિયંકાના પિતાની એવી તીવ્ર ઈચ્છા એ હતી કે તેમની લાડકવાયી દિકરી તેના સ્વરમાં જ ગીતો ગાય. જેને જેને પ્રિયંકા ચોપરાના આ ગીતો સાંભળવા મળ્યા છે તેમનું એવું કહેવું છે કે આ ગીતો દ્વારા પ્રિયંકાએ પોતાની ગાયકીની ટેલન્ટ સાબિત કરી દીધી છે ! ગયા ગુરૃવારે રીલીઝ થયેલા ''ઈન માય સિટી'' આલ્બમને સૌથી પહેલા ભારતમાં રીલીઝ કરવામાં આવ્યું છે. આ આલ્બમ આમ તો ઈન્ટરનેશન-આલ્બમ છે. આ આલ્બમના ગીતોમાં પ્રિયંકા ચોપરાના સ્વરની સાથે નામાંકીત વિદેશી ગાયક-બ્લકે સાઈડ પીજએ પ્રિયંકાને સાથ આપ્યો છે.
પોતાના આલ્બમને રીલીઝ કર્યા બાદ પ્રિયંકા ચોપરાએ વાતચીત દરમ્યાન કહ્યું કે, ''મારી એવી તીવ્ર ઈચ્છા અને અંતરની ભાવના છે કે મારા ''ઈન માય સિટી'' આલ્બમને સૌથી પહેલા મારો દેશ સાંભળો !''

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

અલ કાયદાએ અમેરિકનો પર હુમલા કરવાની ફરી અપીલ કરી

આઈફોન-૫ના વેચાણથી અમેરિકી અર્થતંત્રને વેગ મળશે ઃ અર્થશાસ્ત્રીઓ
૨૦૦ વર્ષ જૂના હિંદુ મંદિરને નહીં તોડવાનો પાક. કોર્ટનો આદેશ

અમેરિકાનું 'ઓક્યુપાય વોલસ્ટ્રીટ' આંદોલન આજે એક વર્ષ પૂરું કરશે

બ્રિટનમાં માનસિક બીમારીથી પીડાતા લોકો હવે સાંસદ બની શકશે
આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી
ડિઝલના ભાવ વધારાથી રાજકોષિય ખાધમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થશેઃ નાણાં મંત્રાલય

ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ઝંઝાવાત જગાવવા માટે ઓલરાઉન્ડર્સ તૈયાર

આજે ભારત અને પાકિસ્તાન ટી-૨૦ પ્રેક્ટિસ મેચમાં ટકરાશે
૨૦૧૪માં ક્રિકેટ બોર્ડના પ્રમુખ બનવા માટે જેટલીનો માર્ગ મોકળો
ડેવિસ કપઃભારતે ન્યુઝીલેન્ડનો ૫-૦થી વ્હાઇટ વોશ કર્યો
ટ્વેન્ટી-૨૦માં ટીમોનો દેખાવ

ટીન તથા નિકલમાં ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળ્યાઃ વિશ્વબજારમાં છ મહિનાની ટોચ દેખાઈ

નબળી ક્વોલિટીને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved