Last Update : 16-September-2012,Sunday

 

યુકી, વિષ્ણુ વર્ધન અને દિવિજની જોરદાર રમત
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું

૧૯૯૫ પછી ડેવિસ કપની ડબલ્સમાં પ્રથમ વખત ભારત પેસ કે ભૂપતિ વગર રમ્યું

ચંડીગઢ, તા. ૧૫
પેસ, ભૂપતિ, બોપન્ના અને સોમદેવ જેવા સિનિયર ખેલાડીઓની ગેરહાજરી છતાં જુનિયર યુવા ખેલાડીઓના જોરદાર પ્રદર્શનથી ભારતે ન્યુઝીલેન્ડ સામેની ડેવિસ કપ ૩-૦થી જીતી લીધી છે. આ સાથે ભારત ૨૦૧૩ની સિઝનમાં એશિયા-ઓસેનિયા ગુ્રપ-૧માં રહેવા માટે સફળ થયું છે.
ગઈકાલે યુકી ભામ્બ્રીએ ન્યુઝીલેન્ડના ટર્નરને પ્રથમ બે સેટ હાર્યા પછી વળતી લડત આપીને બાકીના ત્રણેય સેટ હરાવીને ૧-૦થી સરસાઈ અપાવી હતી.આજે વિષ્ણુવર્ધને ન્યુઝીલેન્ડના નંબર વન સ્ટેધામને ૬-૨, ૬-૭, ૬-૪, ૬-૨થી હરાવીને ૨-૦નો સ્કોર કર્યો હતો. હવે ન્યુઝીલેન્ડને ટકી રહેવા માટે મરણીયો જંગ ખેલવો પડે તેમ હતો. વિષ્ણુવર્ધન સિંગલની ગઈકાલની અધુરી રહેલી મેચ પુરી કરવા ૩૧ મિનિટથી રમતના થાકની પરવા કર્યા વગર ડબલ્સમાં ઉતર્યો હતો.
વિષ્ણુ વર્ધન અને દિવિજની જોડીએ ન્યુઝીલેન્ડની જોડી વિનસ અને ટર્નરને ૭-૬, ૪-૬, ૬-૩, ૬-૭, ૬-૩થી પરાજય આપીને ૩-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. આ મેચ ત્રણ કલાક અને ૫૨ મિનિટ ચાલી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું
બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

રાણે અને સોનિયા વચ્ચે પખવાડિયામાં બીજી વાર બેઠક યોજાતા ખળભળાટ

કાર્ટૂનિસ્ટ સામે દેશ દ્રોહનો કેસ કઇ રીતે નોંધાયો તેની તપાસ થશે
ડીઝલ દરોમાં કરાયેલો વધારો ત્રાસવાદીઓના હુમલા સમાન છે

અમેરિકી નાગરિકો પરના હુમલા સાંખી નહીં લેવાય ઃ ઓબામા

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ
અમેરિકાના અગ્રણી દૈનિકોએ ભારતમાં વિદેશી મૂડી રોકાણની છૂટછાટોને બિરદાવી

કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
પ્રેક્ટીસ મેચમાં ભારતે શ્રીલંકાને ૨૬ રનથી પરાજય આપ્યો
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું
સિંધુનો પરાજય

અમેરિકાની ટેક્સાસ અને ડાકોટા યુનિ.માં બોમ્બની ધમકીથી દોડધામ

બેનઝીરના હુકમથી મેં બે દેશને અણું ટેકનોલોજી આપી ઃ ખાન
 
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved