Last Update : 16-September-2012,Sunday

 

બિપાશાને હોસ્પિટલાઇઝ કરવામાં આવી

- વાઇરલ ફિવર હોવાનું નિદાન

 

બિપાશા બાસુનું સ્વાસ્થ્ય કથળતાં તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવી હતી. જોકે એક્ટ્રેસનું કહેવું છે કે તેની તબિયત હવે સારી છે. રાઝ-૩ના પ્રમોશનના બિઝી શિડયુલને કારણે છેલ્લાં કેટલાંક સમયથી બિપાશા ખૂબ વ્યસ્ત રહેતી હતી. પરિણામે આરામ ન મળતાં બિપાશાના સ્વાસ્થ્ય પર તેની અસર પડી હતી. અશક્તિ અને તાવને કારણે બિપાશાને લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

Read More...

હું શિસ્તબદ્ધ અને વઘુ જવાબદાર બન્યો

- પિતા બનેલા ઇમરાન હાશમીનો દાવો

 

પુત્રનો પિતા બન્યાથી હું વઘુ શિસ્તબદ્ધ અને વઘુ જવાબદાર ઇન્સાન બન્યો છું એમ અભિનેતા ઇમરાન હાશમી કહે છે. એના મતે બાળકના આગમનથી ઘરનંુ વાતાવરણ બદલાઇ જાય છે. બાળક માટે તમારે આદર્શ બની રહેવાનું હોય છે. એક પિતા તરીકે હું એને પૂરતો સમય અને પ્રેમ આપવા ઉપરાંત એનો રોલ મોડેલ (આદર્શ) બની રહેવાનો પ્રયાસ કરીશ એમ પણ ઇમરાને એક દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમંા કહ્યું હતું.

Read More...

રણબીરે લાઇવ ગાયુંઃ ફેન્સ નાચ્યા

i

- ગુરગાંવમાં રણબીરે ‘ફટફટી’ લલકાર્યું

 

ગુરગાંવમાં રણબીર કપૂરે એના સેંકડો ચાહકોની માગણી સ્વીકારીને આગામી ફિલ્મ બરફીનું એક ગીત ‘ફટફટી’ લલકાર્યું હતું. એના ચાહકો આ ગીતની સાથે ઝૂમ્યા અને નાચ્યા હતા. ફિલ્મમાં આ ગીત રણબીરે પોતે ગાયું છે. ફિલ્મની પોતાની બંને હીરોઇનો પ્રિયંકા ચોપરા અને ઇલિના ડિક્રૂઝ સાથે અહીં આવેલા રણબીર જોડે સંગીતકાર પ્રીતમ, ડિઝની યુટીવીના મેનેજંિગ ડાયરેક્ટર સિદ્ધાર્થ રોય કપૂર અને ડાયરેક્ટર અનુરાગ બસુ પણ હતા.

Read More...

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ નવી ભૂમિકામાં

- વિકાસ બહેલની ફિલ્મ ક્વિન

 

ડિરેક્ટર અને પ્રોડયુસરની કામગીરી નિભાવ્યા બાદ અનુરાગ કશ્યપ હવે સ્ક્રિપ્ટ ડોક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. વિકાસ બહેલની ફિલ્મ ક્વિન માટે અનુરાગ સ્ક્રિપ્ટ ડોક્ટરની પોસ્ટ સંભાળશે. આંતરરાષ્ટ્રીય ફિલ્મોના નિર્માણમાં સ્ક્રિપ્ટ ડોક્ટર મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. તેમને સ્ક્રિપ્ટમાં સુધારા કરવાનું અને કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો તે દૂર કરવાનું કામ કરવાનું હોય છે.

Read More...

કરીનાએ પ્રિયંકાના વખાણ કર્યા?

- બેબોને પ્રિયંકાનું કામ અને અવાજ બંને પસંદ છે

 

કરીના કપૂરે પ્રિયંકા ચોપરાના વખાણ કર્યા. હા, તમે બરાબર જ વાંચ્યું. બેબોએ પીગ્ગી ચોપ્સના વખાણ કરતાં કહ્યું કેે તેને પ્રિયંકા ચોપરાનું કામ અને તેનો અવાજ ખૂબ પસંદ છે. તે પ્રિયંકાની જબરદસ્ત ચાહક છે. કરીનાનું સ્ટેમેન્ટ વાંચીને નવાઇ પામ્યાને! પણ વાત સાચી છે. એક સમયે એકબીજાની દુશ્મન ગણાતી અને કેટ ફાઇટ્સને કારણે ચર્ચામાં આવેલી...

Read More...

સન ઑફ સરદારમાં અજયનો દિલધડક સ્ટન્ટ

- અજય દેવગણનો ઘોડાઓ સાથે એક્શન સિન

 

અજય દેવગણ તેની પહેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેથી દિલધડક સ્ટન્ટ્‌સ કરવા માટે જાણીતો છે. ફૂલ ઔર કાંટેમાં અજયે બે ચાલતી બાઇક પર ઊભા રહેવાનો સ્ટન્ટ કર્યો હતો. એ જ રીતે રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝમાં પણ ચાલતી બાઇક અને કાર પર તેણે સ્ટન્ટ કર્યા હતા. એવું જ કંઇક અજયની આગામી ફિલ્મ સન ઑફ સરદારમાં જોવા મળશે.

Read More...

સલમાન-પ્રભુની જોડી ફરી સાથે?

-સાઉથ ફિલ્મની રિમેક

એક્શન-મસાલા ફિલ્મ વોન્ટેડ બાદ પ્રભુ દેવા અને સલમાન ખાનની જોડી ફરીએકવાર સાઉથ ફિલ્મની રિમેકમાં સાથે જોવા મળશે.

સૂત્રોના કહેવા અનુસાર ટિપ્સ કંપની આ ફિલ્મ પ્રોડયુસ કરશે.

પ્રોડયુસર કુમાર તૌરાણીનું કહેવું છે, અમે સલમાન સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુ દેવા કરશે. સબજેક્ટ વિશે અત્યારથી કશું જ નહીં કહી શકીએ કારણકે હાલમાં અમે આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ. એકવાર બધું ફાઇનલ થઇ જાય ત્યારબાદ ફિલ્મ

Read More...

મણીરત્નમનું સ્વપ્ન સાકાર

ગર્લફ્રેન્ડે છેતરપીંડી કરતાં રોબર્ટ સ્ટુઅર્ટ અપસેટ

Entertainment Headlines

પ્રથમ વાર નિર્માત્રી બનતી પ્રિટી ઝિન્ટાનો કરણ જોહર પથદર્શક બન્યો
લોકપ્રિયતાનો સામનો કરવા માટે સલમાન ખાને તેના બોડીગાર્ડની સંખ્યા બમણી કરી
એક સદાવ્રતના કામ માટે સલમાન આમિર અને શાહરૃખ એક મંચ પર આવશે
યશ ચોપરાની ફિલ્મના શૂટિંગ સાથે શાહરૃખે નવી ફિલ્મની તૈયારી શરૃ કરી દીધી
પ્રતિષ્ઠિત એકશન દિગ્દર્શક એલન અમિન સાથે દિગ્દર્શક સંજય ગુપ્તાને મતભેદ થયો
મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને

Ahmedabad

હરિયાણામાંથી બે કરોડથી વધુ કિંમતના ટ્રક ચોરનારો પકડાયો
શાયોના એસ્ટેટના બિલ્ડરના ખર્ચે નવા શૌચાલયો બનાવવા નિર્ણય
કાંતિ કપચીના આગોતરા જામીન હાઇકોર્ટે ફગાવ્યા

આજે મહાવીર સ્વામી જન્મ વાચનની ભક્તિપૂર્વક ઉજવણી થશે

•. ગુજરાતમાં ૨.૨૨ કરોડના ખર્ચે દેશની પ્રથમ ઈ-લાઇબ્રેરી
[આગળ વાંચો...]
 

Baroda

કોર્પોરેશનનાં કર્મચારીએ ઓફિસમાં જઈને ઝેરી દવા ખાઈ લીધી
પત્નીનાં વિરહમાં વ્યથિત થયેલા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
વિદેશી શરાબનો જંગી જથ્થો ઝડપાયો ઃ બુટલેગર ફરાર

સેન્સર બોર્ડના ચિફ અને એકતા કપૂર સાથે પત્રકારનો પનારો પડયો

ગણેશોત્સવના ફાળા બાબતે થયેલી જૂથ અથડામણ અંગે ગુનો નોંધાયો
  [આગળ વાંચો...]
 

Surat

લિંબાયતમાં ધાડ પાડવા જતી પરપ્રાંતિય ટોળકી ઝડપાઈ
સાડી-ડ્રેસ મટીરીયલ્સની પડતરમાં વધારો વેપારીની ચિંતા વધારે છે
ચૂંટણી આચારસંહિતા પહેલા ૫૧૯ કરોડના કામને લીલી ઝંડી
૧૮.૫૦ લાખના ડ્રેસમટીરીયલ ખરીદનાર બે વેપારી ઝડપાયા
રીનાના આપઘાત પ્રકરણમાં તેજસ અને દિવ્યાની તલાશ
  [આગળ વાંચો...]
 

South Gujarat

ઓરીની રસી મુકયા બાદ ૭ વિદ્યાર્થી લથડી પડયા
દરિયામાં ફસાયેલા ૯ ખલાસીની મદદે દમણ કોસ્ટગાર્ડ નહીં જતાં ઉગ્ર રોષ
એક જ દિવસમાં ૧ લાખ બ્લડ યુનિટ એકત્ર કરાશે
માતાને બચાવવામાં જાંઘના ભાગે ચપ્પુનો ઘા વાગતા પુત્રીનું મોત
દાગીના ચમકાવી આપવાના બહાને ઠગાઇઃ બે ગઠિયાને પકડી ધોલાઇ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

જૂથ અથડામણ થતા છ ઈસમને ઈજા
આણંદ જિલ્લાના વિવિધ સ્થળે સાત ભરતી મેળા યોજાયા
ધર્મજમાં ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર રાજ્યકક્ષાની મહિલા કબડ્ડી સ્પર્ધા

નડિયાદમાં પોલીસ સ્ટેશન પાછળ જ ત્રણ દુકાનોના તાળાં તૂટયાં

મોબાઈલ ફોનની લે-વેચ કરનારા જિલ્લાના વેપારીઓ સબબ
  [આગળ વાંચો...]
 

Saurastra

પોરબંદરની બિરલા ફેકટરીએ ફરી ગેસ છોડતા સર્જાયા અફડાતફડીના દ્રશ્યો
જામનગર નજીક બસ પુલની નીચે ખાબકતા ૧નું મોત, ૧૪ ઘવાયા

સીંગદાણામાં નીકાસી માંગ ઘટતા સીંગતેલમાં ડબ્બે વધુ ૧૫ તૂટયા

રાજકોટની કલેકટર કચેરીને બાનમાં લેતી કોંગ્રેસ ઃ અધિકારીઓ પર તડાપીટ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ભારતવર્ષનું નેતૃત્વ ગુજરાતની યુવા શક્તિ સારી રીતે કરી શકે તેમ છે ઃ મોદી
વલભીપુરના ઘેલો અને કેરી ઉપર પુલના અભાવે ફરજીયાત ૫૦ કિમી અંતર કાપવું પડે છે
મહુવા નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ સરકાર સંભાળી લેશે
મહુવા ખાતે મંગળવારથી ત્રિદિવસીય સંસ્કૃત સત્રનો પ્રારંભ
અમદાવાદમાં ૧પ કલાક પડી રહેતી હરિદ્વાર ટ્રેન ભાવનગર સુધી લંબાવો
  [આગળ વાંચો...]
 

North Gujarat

સ્ટેટ બેન્ક ઉપર તસ્કરો ત્રાટક્યા

દાંતા કોર્ટની ચાર્જસીટ દાખલની સત્તાના મુદ્દે લાંબી ધારદાર દલીલો થઈ
દંપતિના હાથમાંથી રૃ।.૩.૭૫ લાખની લૂંટ કરનાર બે ઝડપાયા

દાયકાઓ વિત્યા છતાં એસ.ટી.ની સુવિધા નથી

વિશાળકાય જળચળ પ્રાણી આવ્યાની અફવાથી લોકટોળાં ઉમટયાં

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

વડાપ્રધાન કહે છે લડતે... લડતે.. મરેંગે પરંતુ હકીકતમાં મરતે... મરતે.. લડી રહ્યા છે ઃ મોદી
સેલ્સટેક્સ ઓફિસર ૨૫ લાખની લાંચ લેતા 'રંગેહાથ' પકડાયો

બાપુનગરનાં કેમિકલના વેપારી રહસ્યમય સંજોગોમાં લાપતા

જંબુસરમાં વિવેકાનંદ યાત્રા દરમિયાન ધજાગરો મુખ્યમંત્રીનો રથ કિચડમાં ફસાઇ ગયો
ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ભડકો થવાની વધેલી શક્યતા
 

International

અમેરિકી નાગરિકો પરના હુમલા સાંખી નહીં લેવાય ઃ ઓબામા

ઇસ્લામ વિરોધી ફિલ્મના નિર્માતાની લોસ એન્જલસ પોલીસ દ્વારા પૂછપરછ
અમેરિકાના અગ્રણી દૈનિકોએ ભારતમાં વિદેશી મૂડી રોકાણની છૂટછાટોને બિરદાવી

અમેરિકાની ટેક્સાસ અને ડાકોટા યુનિ.માં બોમ્બની ધમકીથી દોડધામ

  બેનઝીરના હુકમથી મેં બે દેશને અણું ટેકનોલોજી આપી ઃ ખાન
[આગળ વાંચો...]
 

National

વેપારીઓ ગુરુવારે દેશવ્યાપી બંધ પાળશેઃ દુકાનદારોનું અસ્તીત્વ અનિશ્ચિત બન્યું
બુધવારથી અમદાવાદ-મુંબઇ વચ્ચે ડબલ-ડેક્કર એસી ટ્રેન દોડતી થશે

રાણે અને સોનિયા વચ્ચે પખવાડિયામાં બીજી વાર બેઠક યોજાતા ખળભળાટ

કાર્ટૂનિસ્ટ સામે દેશ દ્રોહનો કેસ કઇ રીતે નોંધાયો તેની તપાસ થશે
ડીઝલ દરોમાં કરાયેલો વધારો ત્રાસવાદીઓના હુમલા સમાન છે
[આગળ વાંચો...]

Sports

કોહલી 'વન ડે પ્લેયર ઓફ ધ યર' ધોની આઇસીસી ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આખરે ડેક્કનનો કોન્ટ્રાક્ટ રદ કર્યો
પ્રેક્ટીસ મેચમાં ભારતે શ્રીલંકાને ૨૬ રનથી પરાજય આપ્યો
ભારતની યુવા ટીમે ડેવિસ કપમાં ન્યુઝીલેન્ડને ૩-૦થી હરાવ્યું
સિંધુનો પરાજય
[આગળ વાંચો...]
 

Business

આર્થિક સુધારાઓથી રૃપિયાની મજબૂતી, રેટીંગ ડાઉનગ્રેડનું જોખમ ઘટતા FII આક્રમક મૂડમાં
સોના-ચાંદીમાં ઉંચા મથાળેથી ઝડપી ઘટાડોઃ ડોલર તૂટતાં મંદી આવી
ડિઝલના ભાવ વધારાથી રાજકોષિય ખાધમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થશેઃ નાણાં મંત્રાલય

ટીન તથા નિકલમાં ભાવો વધુ રૃ.૧૦૦૦ ઉછળ્યાઃ વિશ્વબજારમાં છ મહિનાની ટોચ દેખાઈ

નબળી ક્વોલિટીને કારણે કાંદાના ભાવ દબાણ હેઠળ
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

માઈક્રોવેવ સેટેલાઈટ અંગે સ્ટુડન્ટ માહિતગાર થયા
દૂંદાળા દેવ ફ્લાઈટ મારફતે દરિયાપાર પહોંચ્યા
સેલિબ્રિટીઓની રાહે ચાલતી ગર્લ્સમાં કોસ્મેટિક સર્જરી કરાવવાની ઘેલછા
કલર શેડ્સ પારખવામાં એક્સપર્ટ ગર્લ્સ
સિગારેટને આપો તિલાંજલી, અપનાવો ગ્રીન ટી
ઓલ ટાઇમ ફેવરિટ ડેનીમ્સનો ડેશીંગ લૂક
 

Gujarat Samachar glamour

મલ્લિકા શેરાવત 'કેએલપીડી'માં સિમ્પલ છોકરીની ભૂમિકામાં
પ્રિયંકાનો નવો આલ્બમ ''ઈન માય સિટી'' લોન્ચ થયો
બિપાશા સફળતાનો ભાર પોતાના ખભે લઈ ફિલ્મી-નાવ ચલાવે છે
તુષાર દુબઇમાં યલો પર્સ લેવા આકુળ વ્યાકુળ બન્યો
રાની મુખર્જી આઇટમ સોન્ગ કરશે
જગજીતસિંહના નામનો રસ્તો નહીં બને
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved