Last Update : 15-September-2012,Saturday

 

સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ

- ઘુંટી સુધી લાંબા પ્રિન્ટેડ અનારકલી સાથે નાના-મોટા ફુમતાવાળો શિફોનનો દુપટ્ટો ડ્રેસને વધુ આકર્ષક બનાવે છે. આવા ડ્રેસ સાથે વધુ એક્સેસરી પહેરવાનું ટાળવું. પણ ઊંચી એડીના પગરખાં પહેરવાનું ન ભૂલવું.

ક્રોશેટ, લેસ, મિરર અને સિકવન્સ વિમેનના સાધારણ દેખાતા ડ્રેસને ખાસ બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. ફેશન ડિઝાઈનરો કહે છે કે તમારા ડ્રેસનું ફેબ્રિક સુતરાઉ હોય, જ્યોર્જટ હોય કે શિફોન, તેને આકર્ષક લુક આપવા આ બધા મટિરિયલ ઉપયોગમાં લઈ શકાય.
ઘેરા રંગના ડ્રેસમાં વાઈટ લેસ એકદમ ઉઠી આવે છે. તમે તેને ગળા, બાંય અને દામનમાં લગાવી શકો છે. લખનવી કુરતીમાં મોટાભાગે વાઈટ ધાગાથી વર્ક કરવામાં આવતું હોવાથી આવી કુરતીમાં નીચે ક્રોશેટની સફેદ રંગની લેસ ખૂબ સુંદર લાગે છે. તેવી જ રીતે અનારકલી પેટર્નના ડ્રેસમાં દુપટ્ટાના કિનારે તેમ જ અનારકલીના કિનારે વેલવેટ મટિરિયલની બોર્ડર ખૂબ જચે છે.
નેકલાઈન તેમ જ સ્લીવ્ઝમાં મિરર કે પછી સિકવન્સ વર્ક ધૂમ મચાવી રહ્યું છે. ફ્રન્ટ યોકમાં મિરર વર્ક સાથે રંગબેરંગી એમ્બ્રોઈડરીવાળી કુરતી અને ચુડીદાર પહેરતી યુવતીઓ દુપટ્ટો પહેરવાનું ટાળે છે.
બ્લેક ટ્રાઉઝર સાથે વાઈટ ટોપમાં ગળા-બટનલાઈનમાં બનાવેલી ફ્રીલ માનુનીને આકર્ષક લુક આપે છે. તેવી જ રીતે અનારકલી ડ્રેસના છેડે પણ ફ્રીલ ખૂબ સુંદર દેખાય છે.
ગર્ભવતી માનુનીઓ ફ્રન્ટમાં માત્ર ખભાથી લઈને છથી આઠ ઈંચ સુધી આકર્ષક વર્ક અને તેની નીચે પ્લિટવાળી ડિઝાઈનની કુરતી પહેરે તો તે કમ્ફર્ટેબલ લાગવા સાથે અત્યંત આકર્ષક પણ દેખાય છે.
સુતરાઉ પંજાબી સુટ કે કુરતીમાં આકૃતિઓ કે અન્ય પેચ વર્ક અનોખો લુક આપે છે. કુરતીમાં પેચ કરેલી નાની આકૃતિ જેવી જ મોટી આકૃતિ દુપટ્ટામાં પેચ કરીને તેને વધુ સુંદર બનાવી શકાય. અલબત્ત, તેમાં પરંપરાગત ડિઝાઈન વધુ જચે છે.
ઘુંટી સુધી લાંબા પ્રિન્ટેડ અનારકલી સાથે નાના-મોટા ફુમતાવાળો શિફોનનો દુપટ્ટો ડ્રેસને વધુ આકર્ષક બનાવે છે. આવા ડ્રેસ સાથે વધુ એક્સેસરી પહેરવાનું ટાળવું. પણ ઊંચી એડીના પગરખાં પહેરવાનું ન ભૂલવું.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved