Last Update : 15-September-2012,Saturday

 

ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ

- હેર સ્ટાઇલની સાથે હેર ડેકોરેશન પણ મહત્વનું છે. ખાસ કરીને વિવિધ ડિઝાઇનવાળી જ્વેલરીથી હેર ડેકોરેશન કરી શકાય છે.

 

 

શહેરની વિમેન વાળમાં વિવિધ જાતના આભૂષણો પહેરે તેમાં કોેઈ નવીનવાઈની વાત નથી. આપણે ત્યાં આ ફેશન સેંકડો વર્ષ પુરાણી છે. પણ ફેશનની મોસમ આવતી-જતી રહે તેમ હેર જ્વેલરીની ફેશનમાં પણ કભી હા, કભી ના જોવા મળતું હતું. જોકે આ સિઝનમાં હેર જ્વેલરીએ ફરી પાછો પોતાનો સિક્કો જમાવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે વિદેશી સેલિબ્રિટીઓને પણ હેર જ્વેલરી ખૂબ આકર્ષી રહી છે.
આ સિઝનમાં સંખ્યાબંધ ડિઝાઇનમાં બનાવવામાં આવેલી હેર જ્વેલરીએ ધૂમ મચાવી છે. આટલી બધી ડિઝાઇનમાંથી પોતાને માટે યોગ્ય દામડી શોધવી આસાન નથી. જો તમે તમારા ચહેરા મુજબ તેની પસંદગી ન કરી શક્યા તો તે કાં તો એકદમ વિચિત્ર લાગશે, કે પછી એટલી બધી ઊઠી આવશે કે લોકોનું ધ્યાન તમારા તરફ નહીં, બલ્કે તમારી હેર જ્વેલરી તરફ જશે.
ફેશન ડિઝાઇનરો કહે છે કે આવી સ્થિતિમાં નાજુક હેડબેન્ડ બેસ્ટ ચોઈસ ગણાશે. તમે નાની બાળકી જેવો દેખાવ ધારણ કરવા માગતા હો તો ફૂલોની ડિઝાનવાળી હેડબેન્ડ કે ફૂલોવાળી હેર ક્લિપ લગાવો. કહેવાની જરૃર નથી કે '૭૦ના દશકમાં આવી ફેશન પૂરબહારમાં ખિલી હતી, જો તમે એ બાબતે મૂંઝવણ અનુભવતા હો કે વાળમાં શું પહેરવું અને શું નહીં તો ઓછામાં ઓછું પહેરો. અથવા અલગ અલગ હેર જ્વેલરી પહેરી જુઓ. તેમાંથી જે વધુ સારી લાગે તે ખરીદો. આવી હેર એક્સેસરીથી વિચિત્ર દેખાવાને બદલે સ્ટાઈલિશ દેખાવાનો પ્રયાસ કરો. આ ઉપરાંત કયા પ્રસંગે કેવી હેર જ્વેલરી પહેરવી તે સમજી લો. મહિલાઓ કોઇ પણ પ્રસંગ કે પાર્ટીમાં જતા પહેલા પોતાનો ચહેરો આઇના સામેતી હટાવતા નથી, પતિની હજાર બૂમ સાંભળ્યા બાદ તે આઇનાને અલવિદા કહે છે આ બધુ કરવા પાછળનું કારણ સુંદર દેખાવ છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved