Last Update : 15-September-2012,Saturday

 
RSS નાં પૂર્વ સરસંઘચાલક સુદર્શનનું નિધન

-રવિવારે નાગપુરમાં અંતિમવિધિ

રાષ્‍ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ પ્રમુખ કે.એસ.સુદર્શનનું આજે સવારે રાયપુરમાં નિધન થયું છે. ૮૧ વર્ષીય સુદર્શનનું નિધન હદયરોગનો હુમલો થવાથી થયું છે. તેમના અંતિમ સંસ્કાર રવિવારે નાગપુરમાં કરવામાં આવશે.

સુદર્શનનો જન્મ પણ રાયપુરમાં થયો હતો. તેમણે સાગરના એન્જિનિયરીંગ કોલેજમાંથી ટેલિકો‍મ્યુનિકેશનમાં બી.ઇ.ની ડિગ્રી મેળવી હતી.

Read More...

જામનગર:બસ નદીમાં પડી, 1નું મોત 14ગંભીર
 

-ધુંવાળ ગામના બ્રિજ પરનો બનાવ

 

જામનગરમાં આજે સવારે એક ખાનગી ટ્રાવેલ્સની પેસેન્જર બસ નદીમાં ખાબકતાં અંદર બેઠેલા પેસેન્જરો પૈકી એકનું મોત થયું હતું જ્યારે અન્ય ૧૪ મુસાફરોને ગંભીર ઇજા થવા પામી હતી. આ અંગેની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો તબડતોબ ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

Read More...

રાજકોટ:હજારો લોકોના મતદારયાદીમાંથી નામ ગાયબ !

-કોગ્રેસ દ્વારા કલેકટરને આવેદનપત્ર

 

રાજકોટમાં પછાતવર્ગ સહિત હજારો લોકોના મતદારયાદીમાં નામ ગાયબ થઇ ગયા હોવાની જાણ થતાં કોંગેસના આવેગાનો અને કાર્યકરો સહિત સંખ્યાબંધ લોકો કલેકટરને આવેદનપત્ર આપવા ગયા હતા. કલેકટર કચેરી બહાર દેખાવો અને સુત્રોચ્ચાર કરતા કાર્યકરોને પોલીસે ફટકાર્યા હતા.

Read More...

ગોધરા કાંડ:દીપડા દરવાજા કેસ ફરિયાદીને ધમકી

-વિસનગર પોલીસની તપાસ શરૃ

 

વિસનગરના દિપડા દરવાજા હત્યા કેસના ફરિયાદીને બે પત્રો મળ્યા હતા. જેમાં મોદી સરકાર અમારી છે. અને તમો હાઇકોર્ટમાં જશો તો તમારુ અને તમારા વકીલનું પરિણામ સારૃ નહી આવે તેવું લખાણ લખેલું છે. નીચે લખાનારમાં હિન્દુભાઇ તેમ જણાવ્યું છે. આ પત્રનીવિસનગર પોલીસ તપાસ કરી રહી છે.

Read More...

મગર મૃતદેહ ફૂલી ગયા બાદ શિકાર કરે છે

-વડોદરામાં યુવતી ત્રણ દિવસથી ઘાયબ

 

મગર શિકારને ખેચી ગયા બાદ નદીમાં બનાવેલી તેની ગુફામાં લઇ જાય છે. અને ત્યારબાદ મૃતદેહ ફૂલી ગયા બાદ તેનો શિકાર કરતો હોય છે. વડોદરાની સૂર્યા નદીમાં મગર યુવતીને ત્રણ દિવસ પહેલાં ખેચી ગયો જેની શોધખોળ ચાલુ છે.

Read More...

વિઝાના નામે 70લાખ પડાવી ભાગેલો ઠગ પકડાયો

-અમદાવાદ પોલીસે પકડ્યો

 

વિઝા અપાવવાના બહાને રાજસ્થાનના ૭૦ લોકો પાસેથી ૭૦ લાખ રૃપિયા પડાવી નાસી છુટેલા એક ઠગને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડયો છે. ચિરાગ ઉર્ફે રાહુલ ભટ્ટ નામના આ ઠગ વિરૃધ્ધ અગાઉ એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં પણ વિઝાનું કૌભાંડ આચરવાનો ગુનો નોંધાયો હતો.

Read More...

 

-ડીઝલ ભાવ વધારાની અસર

 

ડીઝલના ભાવ વધારાને કારણે સૌથી વધુ અસર માછીમાર સમાજને થવાની છે. રાજ્યમાં કુલ ૩૫૦૦૦ જેટલી ફીશીંગ બોટો છે અને ગુજરાતના ૧૬૦૦ કી.મી.ના લાંબા સમુદ્રી કીનારેથી તેઓ કચ્છના જખૌ સુધી (પાકિસ્તાન દરિયા સરહદ સુધી) માછીમારી માટે જાય છે અને ૧૨-૧૨ દિવસે પરત આવતા હોવથી એક ટ્રીપમાં ૨૫૦૦ લીટર ડીઝલ વપરાય છે.
કેન્દ્ર સરકારે ડીઝલ ઉપર રૃા.૫નો વધારો કર્યો છે

Read More...

 

  Read More Headlines....

ટ્રક ભાડામાં ૧૫ ટકાનો અસહ્ય વધારો ઃ આજથી બધું જ મોંઘું

છૂટક વ્યાપારમાં 51%વિદેશી રોકાણને મંજૂરી:દેવેગોવડાની ટેકો ખેંચવાની ધમકી

રાહુલ ગાંધી સામે અમેઠીમાં સતત બીજા દિવસે ભારે વિરોધ

ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં ૨૨નાં મૃત્યુ ઃ ૪૦ લાપતા, ૧૫ને ઈજા પહોંચી

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ દેવ

ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ ધરણાં-દેખાવો કરશે

Latest Headlines

ટ્રક ભાડામાં ૧૫ ટકાનો અસહ્ય વધારો ઃ આજથી બધું જ મોંઘું
છૂટક વ્યાપારમાં ૫૧ ટકા વિદેશી રોકાણને મંજૂરી
સેન્સેક્સમાં ૪૪૩ પોઇન્ટ અને રૃપિયામાં ૧૧૩ પૈસાનો ઉછાળો
સરકારે ભાવ વધાર્યો તેનો આનંદ છે ઃ મોન્ટેકસિંહ
અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં હારી જવાનો ભય વ્યક્ત કરતા ઓબામા
 

More News...

Entertainment

કેટરિના કૈફે લોખંડવાલામાં એક ડયુપ્લેક્સ ફલેટ ખરીદ્યો
ભૂતપૂર્વ પ્રેમિકા દીપિકા પદુકોણના અભિનયથી રણબીર કપૂર ઘણો પ્રભાવિત
ઓએમજીની તમિળ આવૃત્તિમાં રજનીકાંત ભગવાનની ભૂમિકા ભજવે એવી શક્યતા
કરીના કપૂરની ફિલ્મનો પ્રિમિયર ખાન ત્રિપુટીની ફિલ્મની જેમ ભવ્યતાથી યોજાશે
સૈફ અલી ખાન લગ્ન માટેના સૂટનું શોપિંગ કરવા લંડન જશે
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

રાહુલ સામે અમેઠીમાં સતત બીજા દિવસે ભારે વિરોધ
અમેરિકાના અબજો ડોલરના પેકેજે સોનાના ભાવો વિશ્વમાં ૫૦ ડોલર ઉછળ્યા
ઇસ્લામનું અપમાન કરનાર ફિલ્મ સાથે અમેરિકાને કોઇ સંબધ નથી ઃ હિલેરી
ઓફિસના કામકાજમાં હિન્દી વાપરો ઃ રાષ્ટ્રપતિ
ઉત્તરાખંડમાં વાદળ ફાટતાં ૨૨નાં મૃત્યુ ઃ ૪૦ લાપતા
  More News...
 
 
 
 

Gujarat News

ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
  [આગળ વાંચો...]
 

Business

પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
[આગળ વાંચો...]
 

Sports

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે
 

Ahmedabad

અમદાવાદ શહેરમાં સમી સાંજે ધોધમાર વરસાદઃ ઠેર ઠેર ટ્રાફિક જામ
માધુપુરામાં જાહેર શૌચાલયો તોડી પડાતા હંગામો ઃ પોલીસનો લાઠીચાર્જ
અમદાવાદમાં મ્યુનિસિપલ બસ સેવાઓનું ખાનગીકરણ કરાશે

ગ્રાન્ટેડ કોમર્સ કોલેજોમાં ૨૦ બેઠકો વધારવાનો તખ્તો

•. નરોડાની એમ.પી. શાહ સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓના દેખાવો
[આગળ વાંચો...]
 

Baroda

અશોક સ્તંભ પર ત્રણ બળદ દર્શાવતા પેઈન્ટીંંગથી વિવાદ
પતિની ગળાફાંસો ખાધેલી લાશ સામે પત્ની ત્રણ કલાક સુધી બેસી રહી
દાહોદમાં બે જૂથો વચ્ચે અથડામણ પાંચ રાઉન્ડ ગોળીબાર, તંગદિલી

કાતરનાં ઉપરાછાપરી ઘા ઝીંકીને યુવાનની કરપીણ હત્યા

છેલ્લા ૩૫ દિવસથી નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે
  [આગળ વાંચો...]
 

Surat

ગુજરાતે આપેલી રાહત કેન્દ્રએ ડીઝલના ભાવ વધારી ધોઇ નાંખી
ચાર પોલીસ જવાનોએ યુવાનને ઉઠાવી માર મારતા ફ્રેકચર
અમદાવાદ - મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પાંચ કલાક ઠપ્પ
સુરત જિલ્લાના ચાર તાલુકામાં દિવસે અડધો ઇંચ વરસાદ
૨૦ સાહિત્યકારોના નિવાસ્થાન ક્યાં છે તે પણ પાલિકાને ખબર નથી
  [આગળ વાંચો...]
 

South Gujarat

દરિયામાં બોટ ઉંધી વળી જતાં બે ભાઇ સતત દોઢ કલાક તરતા રહ્યાં
વલસાડમાં વકીલોની બીજા દિવસે હડતાળ ઃ તમામ કોર્ટનું કામ ઠપ
કકવાડી-ધોલાઇ વચ્ચે ખાડી પરનો કોઝવે બે વર્ષમાં સંપૂર્ણ ધોવાઇ ગયો
કાડકુઇમાં પિતાએ પુત્રની છાતીમાં તિક્ષ્ણ હથિયાર ભોંકી દીધું !
દમણમાં વીજદરમાં પ્રતિ યુનિટે ૧૦ પૈસાનો વધારો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

લક્ઝરી બસ પલટી જતાં ૨૪ને ગંભીર ઈજા
આણંદમાં ભરબપોરે કારના કાચ તોડી રૃ. ૬ લાખની ઉઠાંતરી
પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ ઝેર પીને આપઘાત કર્યો

કપડવંજમાં બેન્કના એટીએમમાંથી ગઠિયાએ ૮૭ હજાર ઉપાડી લીધા

આઈબીની ચેતવણીને પગલે મુખ્યમંત્રીની સુરક્ષામાં વધારો
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં ધોધમાર અઢી ઈંચ, અનેક માર્ગો પર જળબંબાકાર
ડિઝલ ભાવ વધારાથી રાજ્યની ૩૫ હજાર ફિશિંગ બોટોને ૧૧ અબજથી વધુનું નુકશાન

દલિત યુવાનને જીવતો સળગાવવાના બનાવમાં ૧૧ આરોપીઓની ધરપકડ

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૪૮ માછીમારો વેરાવળ આવી પહોંચ્યા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રાંધણગેસ-ડિઝલના ભાવવધારાનો શહેર-જિલ્લામાં વ્યાપક ઉગ્ર વિરોધ
યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ૧૩૬૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે
આશ્રિતોને એક મહિનામાં એસ.ટી.માં નોકરી આપવાની લેખિત ખાત્રી
કૃષ્ણનગરની રચના વખતે દર ૨૫ રહેણાંકી પ્લોટ વચ્ચે રમતનું મેદાન હતું
શહેરમાં મુખ્યમંત્રીના આગમનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  [આગળ વાંચો...]
 

North Gujarat

જમીનની તકરારનો લોહીયાળ અંજામ

પાટણમાં ૨૫ લાખની મતાની ચોરી
ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં ભયજનક સપાટી

થરાદના ગરીબ મેળામાં વાવના અમીરો ગરીબ બન્યા

બાયડ અને ડેમાઈમાં વીજ ધાંધીયાથી લોકોમાં રોષ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved