Last Update : 15-September-2012,Saturday

 
દાહોદમાં બે જૂથો વચ્ચે અથડામણ :ગોળીબાર
 

-તલવાર અને ધારિયા ઉછાળ્યા

દાહોદમાં ગણેશોત્સવ માટેના ફાળાના મુદ્દે આજે બે જૂથો સામસામે આવી જતાં વકરેલા વિવાદમાં એક જુથે પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતુ. આથી જનજીવન પર અસર પડતાં બજાર બંધ થઇ ગયુ હતુ. અને તંગદીલી છવાઇ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર દાહોદ શહેરના ગોધરા રોડ નાકા આગળ મુવાલીયા ક્રોસીંગ પાસે એક જુથનાં સભ્યો વાહનો ચેકીને આગામી ગણપતિ મહોત્સવના માટે ફાળો ઉઘરાવી રહ્યા હતા.

Read More...

નરોડાની એમ.પી શાહ હાઇસ્કૂલમાં ફી વધારા સહિતના અનેક મુદ્દાઓ

દૂધેશ્વર રોડ પર આવેલા મહેશ્વરી એસ્ટેટની જર્જરીત દીવાલ તોડી

Gujarat Headlines

ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
POP મૂર્તિઓ અંગે પોલિસ કમિશનરનું જાહેરનામું રદ
ઈન્ક્મટેકસમાં નોકરી અપાવવાના બહાને રૃ.૨.૫૦ લાખ પડાવ્યા

ડીઝલનો ભાવ ન વધારવા ગુજરાત કોંગ્રેસે દિલ્હીમાં રજૂઆત કરી હતી

ધો. ૯ની પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા ૪થી ઓક્ટોબરથી શરૃ
ગુજરાતમાં ડીઝલ પર સૌથી વધુ ૨૪ ટકા વેટ

Gujarat Samachar Exclusive

Ahmedabad

અમદાવાદ શહેરમાં સમી સાંજે ધોધમાર વરસાદઃ ઠેર ઠેર ટ્રાફિક જામ
માધુપુરામાં જાહેર શૌચાલયો તોડી પડાતા હંગામો ઃ પોલીસનો લાઠીચાર્જ
અમદાવાદમાં મ્યુનિસિપલ બસ સેવાઓનું ખાનગીકરણ કરાશે

ગ્રાન્ટેડ કોમર્સ કોલેજોમાં ૨૦ બેઠકો વધારવાનો તખ્તો

•. નરોડાની એમ.પી. શાહ સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓના દેખાવો
[આગળ વાંચો...]
 

Baroda

અશોક સ્તંભ પર ત્રણ બળદ દર્શાવતા પેઈન્ટીંંગથી વિવાદ
પતિની ગળાફાંસો ખાધેલી લાશ સામે પત્ની ત્રણ કલાક સુધી બેસી રહી
દાહોદમાં બે જૂથો વચ્ચે અથડામણ પાંચ રાઉન્ડ ગોળીબાર, તંગદિલી

કાતરનાં ઉપરાછાપરી ઘા ઝીંકીને યુવાનની કરપીણ હત્યા

છેલ્લા ૩૫ દિવસથી નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે
  [આગળ વાંચો...]
 

Surat

ગુજરાતે આપેલી રાહત કેન્દ્રએ ડીઝલના ભાવ વધારી ધોઇ નાંખી
ચાર પોલીસ જવાનોએ યુવાનને ઉઠાવી માર મારતા ફ્રેકચર
અમદાવાદ - મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પાંચ કલાક ઠપ્પ
સુરત જિલ્લાના ચાર તાલુકામાં દિવસે અડધો ઇંચ વરસાદ
૨૦ સાહિત્યકારોના નિવાસ્થાન ક્યાં છે તે પણ પાલિકાને ખબર નથી
  [આગળ વાંચો...]
 

South Gujarat

દરિયામાં બોટ ઉંધી વળી જતાં બે ભાઇ સતત દોઢ કલાક તરતા રહ્યાં
વલસાડમાં વકીલોની બીજા દિવસે હડતાળ ઃ તમામ કોર્ટનું કામ ઠપ
કકવાડી-ધોલાઇ વચ્ચે ખાડી પરનો કોઝવે બે વર્ષમાં સંપૂર્ણ ધોવાઇ ગયો
કાડકુઇમાં પિતાએ પુત્રની છાતીમાં તિક્ષ્ણ હથિયાર ભોંકી દીધું !
દમણમાં વીજદરમાં પ્રતિ યુનિટે ૧૦ પૈસાનો વધારો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

લક્ઝરી બસ પલટી જતાં ૨૪ને ગંભીર ઈજા
આણંદમાં ભરબપોરે કારના કાચ તોડી રૃ. ૬ લાખની ઉઠાંતરી
પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ ઝેર પીને આપઘાત કર્યો

કપડવંજમાં બેન્કના એટીએમમાંથી ગઠિયાએ ૮૭ હજાર ઉપાડી લીધા

આઈબીની ચેતવણીને પગલે મુખ્યમંત્રીની સુરક્ષામાં વધારો
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં ધોધમાર અઢી ઈંચ, અનેક માર્ગો પર જળબંબાકાર
ડિઝલ ભાવ વધારાથી રાજ્યની ૩૫ હજાર ફિશિંગ બોટોને ૧૧ અબજથી વધુનું નુકશાન

દલિત યુવાનને જીવતો સળગાવવાના બનાવમાં ૧૧ આરોપીઓની ધરપકડ

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૪૮ માછીમારો વેરાવળ આવી પહોંચ્યા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રાંધણગેસ-ડિઝલના ભાવવધારાનો શહેર-જિલ્લામાં વ્યાપક ઉગ્ર વિરોધ
યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ૧૩૬૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે
આશ્રિતોને એક મહિનામાં એસ.ટી.માં નોકરી આપવાની લેખિત ખાત્રી
કૃષ્ણનગરની રચના વખતે દર ૨૫ રહેણાંકી પ્લોટ વચ્ચે રમતનું મેદાન હતું
શહેરમાં મુખ્યમંત્રીના આગમનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  [આગળ વાંચો...]
 

North Gujarat

જમીનની તકરારનો લોહીયાળ અંજામ

પાટણમાં ૨૫ લાખની મતાની ચોરી
ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં ભયજનક સપાટી

થરાદના ગરીબ મેળામાં વાવના અમીરો ગરીબ બન્યા

બાયડ અને ડેમાઈમાં વીજ ધાંધીયાથી લોકોમાં રોષ

  [આગળ વાંચો...]
 

 


 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved