Last Update : 15-September-2012,Saturday

 
ST કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ

-વાટાઘાટોમાં સમાધાન

 


-સરકારી જોગવાઈઓનો અમલ કરવાનો નિર્ણય

અમદાવાદ, શુક્રવાર
ત્રણ કર્મચારી મહામંડળો દ્વારા પોતાના જુદા જુદા પડતર પ્રશ્નોને લઈને આગામી ૧૭મીથી સમગ્ર રાજ્યમાં હડતાલ કરવાનું એલાન આપ્યું હતું. પરંતુ સરકાર સાથેની વાટાઘાટોમાં સમાધાન થઈ જતા આખરે હડતાલ પાછી ખેંચી લેવાઈ છે. એસટીના પીઆરઓએ જણાવ્યું કે, આશ્રિતોની ભરતી, ટીએ-ડીએના બિલો સહિતના ચાર-પાંચ મુદ્દાઓના સંદર્ભમાં હડતાલનું એલાન કરાયું હતું.
રાજ્યભરમાં એસટીની ૭૦૦૦થી વધુ બસો અને ૪૨૦૦૦ જેટલા કર્મચારીઓ છે. ડીઝલનાં ભાવો વધતા એસટી તંત્ર પર પડયા પર પાટું મારવા જેવી થઈ ગઈ છે. આર્થિક હાલત દિન પ્રતિદિન કથળતી જતી હોવાથી આવી હડતાલ હવે પોષાય તેમ નથી એ પ્રકારની સમજાવટ આજની મીટીંગમાં સરકારના પ્રતિનિધિઓ દ્વારા કરાઈ હતી. તેમજ ખાતરી અપાઈ છે કે સરકારનાં નિયમો અને જોગવાઈઓનો અમલ કરવાનું નક્કી કરાયું છે. ઉપરાંત છઠ્ઠા પગારપંચનો અમલ એસટી તંત્ર પોતાની રીતે નહીં કરે પરંતુ સરકારના ધોરણે કરશે. ડીઝલના ભાવો વધતાં એસટી પર વર્ષે વધારાનો ૯૦ કરોડનો બોજો પડશે. આ પ્રકારની સમજાવટ તેમજ પડતર પ્રશ્નો અંગે યોગ્ય થવાની ખાતરી મળતા મહામંડળોએ પણ ૧૭મીએ ચક્કાજામનું આપેલું એલાન પાછું ખેંચી લીધું છે. આમ, કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ જતાં એસટી તંત્રએ હાશકારો લીધો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved