3

Last Update : 15-September-2012,Saturday

 

રાંધણગેસ મામલે મુખ્યમંત્રીના કેન્દ્ર પર પ્રહારો
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

સિલિન્ડરના રેશનિંગનો ફતવો બહાર પાડી કેન્દ્ર સરકારે ગૃહિણીઓને કાળાબજારમાંથી મોંઘાભાવે રાંધણગેસ ખરીદવાની ફરજ પાડી છેઃ મોદી

ગાંધીનગર, શુક્રવાર
કેન્દ્ર સરકારે ગઈકાલે ડિઝલમાં પાંચ રૃપિયાનો ભાવવધારો કરતાં અને રાંધણગેસના ૬ સિલિન્ડરનો નિયમ કરતાં મુખ્યમંત્રીએ આજે વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમિયાન આ મામલે કેન્દ્ર સરકારને આડેહાથે લીધી હતી. સાથોસાથ ડિઝલના ભાવવધારાનો વિરોધ કરવા ભાજપના કિસાન મોરચા અને મહિલા મોરચા દ્વારા જિલ્લા અને મહાનગરોમાં ધરણા-દેખાવો યોજવાની જાહેરાત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના ચીખલીથી આજે શરૃ થયેલી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા બિલિમોરા, ગણદેવી, અમલસાડ, હાસાપુર થઈને બપોરે નવસારી પંહોચી હતી. જયા યાત્રાનું નેતૃત્વ કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્રની કોંગ્રેસ સરકારના મોંઘવારીના ભીષણ પંજા સામે હવે જનતાએ પોતાનો મીજાજ બતાવી દેવો પડશે. વર્ષમાં ૬ જ રાંધણગેસ સિલિન્ડરનું રેશનિંગ કરીને કોંગ્રેસ સરકારે રાંધણગેસ મોંઘા ભાવે કાળા બજારમાંથી ખરીદી લેવાનો ફતવો બહાર પાડયો છે.
મોદીએ કેન્દ્ર સરકારની મટન નિકાસ નીતિની આકરી ટીકા કરી હતી. આ ઉપરાંત પ્રદેશ ભાજપના પ્રવક્તાઓએ જણાવ્યું હતું કે ડિઝલના ભાવમાં કેન્દ્ર સરકારે પાંચ રૃપિયાનો કમ્મરતોડ ભાવવધારો કર્યો છે. તેના વિરોધમાં ભાજપના કિસાન આગેવાનો, માછીમારો, સાગરખેડૂઓ અને મહિલા મોરચા દ્વારા ગામેગામ મોંઘવારીનો પર્યાય બનેલી કોંગ્રેસ સરકારના પુતળાનું દહન કરાશ. તદ્દઉપરાંત દેખાવો અને ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે. સૌ પ્રથમ જિલ્લા મથકો, બાદમાં નગરપાલિકાઓ, તાલુકા મથકો અને મહાનગરોમાં વોર્ડ કક્ષાએ મોંઘવારીના વિરોધમાં ઉક્ત કાર્યક્રમો આપવામાં આવશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved