Last Update : 15-September-2012,Saturday

 

બિપાશાને હોસ્પિટલાઇઝ કરવામાં આવી

- વાઇરલ ફિવર હોવાનું નિદાન

 

બિપાશા બાસુનું સ્વાસ્થ્ય કથળતાં તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવી હતી. જોકે એક્ટ્રેસનું કહેવું છે કે તેની તબિયત હવે સારી છે. રાઝ-૩ના પ્રમોશનના બિઝી શિડયુલને કારણે છેલ્લાં કેટલાંક સમયથી બિપાશા ખૂબ વ્યસ્ત રહેતી હતી. પરિણામે આરામ ન મળતાં બિપાશાના સ્વાસ્થ્ય પર તેની અસર પડી હતી. અશક્તિ અને તાવને કારણે બિપાશાને લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

Read More...

હું શિસ્તબદ્ધ અને વઘુ જવાબદાર બન્યો

- પિતા બનેલા ઇમરાન હાશમીનો દાવો

 

પુત્રનો પિતા બન્યાથી હું વઘુ શિસ્તબદ્ધ અને વઘુ જવાબદાર ઇન્સાન બન્યો છું એમ અભિનેતા ઇમરાન હાશમી કહે છે. એના મતે બાળકના આગમનથી ઘરનંુ વાતાવરણ બદલાઇ જાય છે. બાળક માટે તમારે આદર્શ બની રહેવાનું હોય છે. એક પિતા તરીકે હું એને પૂરતો સમય અને પ્રેમ આપવા ઉપરાંત એનો રોલ મોડેલ (આદર્શ) બની રહેવાનો પ્રયાસ કરીશ એમ પણ ઇમરાને એક દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમંા કહ્યું હતું.

Read More...

રણબીરે લાઇવ ગાયુંઃ ફેન્સ નાચ્યા

i

- ગુરગાંવમાં રણબીરે ‘ફટફટી’ લલકાર્યું

 

ગુરગાંવમાં રણબીર કપૂરે એના સેંકડો ચાહકોની માગણી સ્વીકારીને આગામી ફિલ્મ બરફીનું એક ગીત ‘ફટફટી’ લલકાર્યું હતું. એના ચાહકો આ ગીતની સાથે ઝૂમ્યા અને નાચ્યા હતા. ફિલ્મમાં આ ગીત રણબીરે પોતે ગાયું છે. ફિલ્મની પોતાની બંને હીરોઇનો પ્રિયંકા ચોપરા અને ઇલિના ડિક્રૂઝ સાથે અહીં આવેલા રણબીર જોડે સંગીતકાર પ્રીતમ, ડિઝની યુટીવીના મેનેજંિગ ડાયરેક્ટર સિદ્ધાર્થ રોય કપૂર અને ડાયરેક્ટર અનુરાગ બસુ પણ હતા.

Read More...

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ નવી ભૂમિકામાં

- વિકાસ બહેલની ફિલ્મ ક્વિન

 

ડિરેક્ટર અને પ્રોડયુસરની કામગીરી નિભાવ્યા બાદ અનુરાગ કશ્યપ હવે સ્ક્રિપ્ટ ડોક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. વિકાસ બહેલની ફિલ્મ ક્વિન માટે અનુરાગ સ્ક્રિપ્ટ ડોક્ટરની પોસ્ટ સંભાળશે. આંતરરાષ્ટ્રીય ફિલ્મોના નિર્માણમાં સ્ક્રિપ્ટ ડોક્ટર મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. તેમને સ્ક્રિપ્ટમાં સુધારા કરવાનું અને કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો તે દૂર કરવાનું કામ કરવાનું હોય છે.

Read More...

કરીનાએ પ્રિયંકાના વખાણ કર્યા?

- બેબોને પ્રિયંકાનું કામ અને અવાજ બંને પસંદ છે

 

કરીના કપૂરે પ્રિયંકા ચોપરાના વખાણ કર્યા. હા, તમે બરાબર જ વાંચ્યું. બેબોએ પીગ્ગી ચોપ્સના વખાણ કરતાં કહ્યું કેે તેને પ્રિયંકા ચોપરાનું કામ અને તેનો અવાજ ખૂબ પસંદ છે. તે પ્રિયંકાની જબરદસ્ત ચાહક છે. કરીનાનું સ્ટેમેન્ટ વાંચીને નવાઇ પામ્યાને! પણ વાત સાચી છે. એક સમયે એકબીજાની દુશ્મન ગણાતી અને કેટ ફાઇટ્સને કારણે ચર્ચામાં આવેલી...

Read More...

સન ઑફ સરદારમાં અજયનો દિલધડક સ્ટન્ટ

- અજય દેવગણનો ઘોડાઓ સાથે એક્શન સિન

 

અજય દેવગણ તેની પહેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેથી દિલધડક સ્ટન્ટ્‌સ કરવા માટે જાણીતો છે. ફૂલ ઔર કાંટેમાં અજયે બે ચાલતી બાઇક પર ઊભા રહેવાનો સ્ટન્ટ કર્યો હતો. એ જ રીતે રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝમાં પણ ચાલતી બાઇક અને કાર પર તેણે સ્ટન્ટ કર્યા હતા. એવું જ કંઇક અજયની આગામી ફિલ્મ સન ઑફ સરદારમાં જોવા મળશે.

Read More...

સલમાન-પ્રભુની જોડી ફરી સાથે?

-સાઉથ ફિલ્મની રિમેક

એક્શન-મસાલા ફિલ્મ વોન્ટેડ બાદ પ્રભુ દેવા અને સલમાન ખાનની જોડી ફરીએકવાર સાઉથ ફિલ્મની રિમેકમાં સાથે જોવા મળશે.

સૂત્રોના કહેવા અનુસાર ટિપ્સ કંપની આ ફિલ્મ પ્રોડયુસ કરશે.

પ્રોડયુસર કુમાર તૌરાણીનું કહેવું છે, અમે સલમાન સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુ દેવા કરશે. સબજેક્ટ વિશે અત્યારથી કશું જ નહીં કહી શકીએ કારણકે હાલમાં અમે આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ. એકવાર બધું ફાઇનલ થઇ જાય ત્યારબાદ ફિલ્મ

Read More...

મણીરત્નમનું સ્વપ્ન સાકાર

ગર્લફ્રેન્ડે છેતરપીંડી કરતાં રોબર્ટ સ્ટુઅર્ટ અપસેટ

Entertainment Headlines

કેટરિના કૈફે લોખંડવાલામાં એક ડયુપ્લેક્સ ફલેટ ખરીદ્યો
ભૂતપૂર્વ પ્રેમિકા દીપિકા પદુકોણના અભિનયથી રણબીર કપૂર ઘણો પ્રભાવિત
ઓએમજીની તમિળ આવૃત્તિમાં રજનીકાંત ભગવાનની ભૂમિકા ભજવે એવી શક્યતા
કરીના કપૂરની ફિલ્મનો પ્રિમિયર ખાન ત્રિપુટીની ફિલ્મની જેમ ભવ્યતાથી યોજાશે
સૈફ અલી ખાન લગ્ન માટેના સૂટનું શોપિંગ કરવા લંડન જશે
કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું

Ahmedabad

અમદાવાદ શહેરમાં સમી સાંજે ધોધમાર વરસાદઃ ઠેર ઠેર ટ્રાફિક જામ
માધુપુરામાં જાહેર શૌચાલયો તોડી પડાતા હંગામો ઃ પોલીસનો લાઠીચાર્જ
અમદાવાદમાં મ્યુનિસિપલ બસ સેવાઓનું ખાનગીકરણ કરાશે

ગ્રાન્ટેડ કોમર્સ કોલેજોમાં ૨૦ બેઠકો વધારવાનો તખ્તો

•. નરોડાની એમ.પી. શાહ સ્કૂલમાં ફી વધારાના મુદ્દે વાલીઓના દેખાવો
[આગળ વાંચો...]
 

Baroda

અશોક સ્તંભ પર ત્રણ બળદ દર્શાવતા પેઈન્ટીંંગથી વિવાદ
પતિની ગળાફાંસો ખાધેલી લાશ સામે પત્ની ત્રણ કલાક સુધી બેસી રહી
દાહોદમાં બે જૂથો વચ્ચે અથડામણ પાંચ રાઉન્ડ ગોળીબાર, તંગદિલી

કાતરનાં ઉપરાછાપરી ઘા ઝીંકીને યુવાનની કરપીણ હત્યા

છેલ્લા ૩૫ દિવસથી નર્મદા ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે
  [આગળ વાંચો...]
 

Surat

ગુજરાતે આપેલી રાહત કેન્દ્રએ ડીઝલના ભાવ વધારી ધોઇ નાંખી
ચાર પોલીસ જવાનોએ યુવાનને ઉઠાવી માર મારતા ફ્રેકચર
અમદાવાદ - મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર પાંચ કલાક ઠપ્પ
સુરત જિલ્લાના ચાર તાલુકામાં દિવસે અડધો ઇંચ વરસાદ
૨૦ સાહિત્યકારોના નિવાસ્થાન ક્યાં છે તે પણ પાલિકાને ખબર નથી
  [આગળ વાંચો...]
 

South Gujarat

દરિયામાં બોટ ઉંધી વળી જતાં બે ભાઇ સતત દોઢ કલાક તરતા રહ્યાં
વલસાડમાં વકીલોની બીજા દિવસે હડતાળ ઃ તમામ કોર્ટનું કામ ઠપ
કકવાડી-ધોલાઇ વચ્ચે ખાડી પરનો કોઝવે બે વર્ષમાં સંપૂર્ણ ધોવાઇ ગયો
કાડકુઇમાં પિતાએ પુત્રની છાતીમાં તિક્ષ્ણ હથિયાર ભોંકી દીધું !
દમણમાં વીજદરમાં પ્રતિ યુનિટે ૧૦ પૈસાનો વધારો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

લક્ઝરી બસ પલટી જતાં ૨૪ને ગંભીર ઈજા
આણંદમાં ભરબપોરે કારના કાચ તોડી રૃ. ૬ લાખની ઉઠાંતરી
પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ ઝેર પીને આપઘાત કર્યો

કપડવંજમાં બેન્કના એટીએમમાંથી ગઠિયાએ ૮૭ હજાર ઉપાડી લીધા

આઈબીની ચેતવણીને પગલે મુખ્યમંત્રીની સુરક્ષામાં વધારો
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં ધોધમાર અઢી ઈંચ, અનેક માર્ગો પર જળબંબાકાર
ડિઝલ ભાવ વધારાથી રાજ્યની ૩૫ હજાર ફિશિંગ બોટોને ૧૧ અબજથી વધુનું નુકશાન

દલિત યુવાનને જીવતો સળગાવવાના બનાવમાં ૧૧ આરોપીઓની ધરપકડ

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૪૮ માછીમારો વેરાવળ આવી પહોંચ્યા
  [આગળ વાંચો...]
 

Bhavnagar

રાંધણગેસ-ડિઝલના ભાવવધારાનો શહેર-જિલ્લામાં વ્યાપક ઉગ્ર વિરોધ
યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં ૧૩૬૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે
આશ્રિતોને એક મહિનામાં એસ.ટી.માં નોકરી આપવાની લેખિત ખાત્રી
કૃષ્ણનગરની રચના વખતે દર ૨૫ રહેણાંકી પ્લોટ વચ્ચે રમતનું મેદાન હતું
શહેરમાં મુખ્યમંત્રીના આગમનના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  [આગળ વાંચો...]
 

North Gujarat

જમીનની તકરારનો લોહીયાળ અંજામ

પાટણમાં ૨૫ લાખની મતાની ચોરી
ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં પાણીની આવક થતાં ભયજનક સપાટી

થરાદના ગરીબ મેળામાં વાવના અમીરો ગરીબ બન્યા

બાયડ અને ડેમાઈમાં વીજ ધાંધીયાથી લોકોમાં રોષ

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
 

International

લીબીયામાં અમેરિકી દૂતાવાસ પર હૂમલો ઃ એમ્બેસેડર સહિત ચારનાં મોત

અમેરિકામાં નકલી વિદ્યાર્થિની બનેલી પટેલ યુવતી ઝડપાઇ
પાકિસ્તાનમાં મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટમાં પતિ-પત્ની સાથે બેસી ના શકે

ભારતીય નાગરિકને કતારના ડ્રોમાં ૧૦ લાખ ડોલરનું ઇનામ !

  પ્રેમમાં પણ 'ઊંચે લોગ ઊંચી પસંદ'નો નિયમ વધુ પ્રચલિત
[આગળ વાંચો...]
 

National

કોલ બ્લોકની ફાળવણીમાં ગેરરીતિ અંગની સરકારની અરજી સુપ્રીમમાં દાખલ
ચેન્નાઈમાં મુસ્લિમ સંગઠનની અમેરિકી દુતાવાસામાં તોડફોડ

ચાર જાહેર સાહસોના ડિસઈનવેસ્ટમેન્ટ દ્વારા ૧૫ હજાર કરોડ ઉભા કરાશે

પૂણેમાં નાયબ કલેક્ટરના ઘરેથી ૧.૭૯ કરોડની સંપત્તિ પકડાઈ
ઓગસ્ટમાં ફુગાવો વધીને ૭.૫૫ ટકા વ્યાજ દર ઘટાડવાની શક્યતા ઓછી
[આગળ વાંચો...]

Sports

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે
[આગળ વાંચો...]
 

Business

પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved