Last Update : 15-September-2012,Saturday

 

ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે

 

બોલીવુડનું ફિલ્મ નિર્માણ સ્તર સમગ્ર વિશ્વમાં કેટલું ઝડપથી ઉંચું જતું જાય છે તેનો અંદાજ આપણને એ વાત ઉપરથી આસાનીથી સમજી શકાય છે કે જાણીતા ફિલ્મકાર ફરહાન અખ્તરની સફળતાની કહાણી હવે પછી વિશ્વ પ્રસિદ્ધ હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે! આ બાબત માત્ર બોલીવુડ માટે જ નહીં બલ્કે સમગ્ર ભારત માટે પણ એક ભારે ગૌરવની વાત ગણવામાં આવે છે.
ફરહાન અખ્તર અને રીતેશ સિંધવાનીએ ભેગા મળીને 'એક્સેલ એન્ટરટેનમેન્ટ' કંપનીની સ્થાપના કરી છે. જેના નેજા હેઠળ તેઓએ દિલ ચાહતા હૈ, રોકઓન, જિંદગી મિલેગા ન દોબારા જેવી હિટ ફિલ્મોનું નિર્માણ કર્યું છે. હાવર્ડ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓના પાઠયક્રમમાં એક કેસ સ્ટડી તરીકે તેને સામેલ કરવામાં આવ્યો છે. રિતેશ સિંઘવાની સાથે થયેલી વાતચીત દરમ્યાન તેણે આ ગુડ ન્યુઝની પુષ્ટિ કરતાં કહ્યું કે આ વાત કોઈપણ સંગઠન માટે ભારે ગૌરવની વાત છે! આ અગાઉ રિતેશ સિંઘવાનીને બોસ્ટનમાં હાવર્ડ ઈન્ડિયા કોન્ફરન્સ, ૨૦૧૨માં વ્યાખ્યાન આપવા માટે બોલાવામાં આવ્યો હતો. રિતેશના ભાષણથી હાવર્ડના પ્રોફેસરો એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેઓએ 'એક્સેલ એન્ટરટેનમેન્ટ'નો કેસ સ્ટડી માટે સામેલ કરવાનો નિર્ણય કરી લીધો હતો! આ પછી હાવર્ડની એસોસિએટ પ્રોફેસર મુક્તિ ખેર મુંબઈ આવી અને ફરહાન અખ્તરની કંપનીનું વિસ્તારપૂર્વક અધ્યયન કર્યું હતું. ડિયર ફરહાન પ્લસ રિતેશ કોન્ગ્રટ્સ ફ્રોમ 'ગ્લેમર-ફેમિલી'

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved