Last Update : 15-September-2012,Saturday

 

કરીના ગણેશ ભક્ત બની

 

માનવી પોતાની ઈચ્છાઓ પુરી કરવા ક્યારે, ક્યા પ્રભુના શરણે જવાનું પસંદ કરશે તે કહેવું ઘણું જ મુશ્કેલ છે. આજકાલ બોલીવુડમાં કરીના કપુરના ૩૧મા જન્મ દિવસે જ એટલે કે આગામી ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૧૨ના રોજ પોતાની ખૂબજ આશાસ્પદ ફિલ્મ 'હિરોઈન' રીલીઝ થવાની હોઈ તે ભારે ચર્ચામાં રહ્યા જ કરે છે. બીજી મહત્વની વાત એ છે કે પૃથ્વીરાજ કપુર અને રાજકપુરના જમાનાથી ચેમ્બુરમાં આવેલા આર.કે. સ્ટુડિયોમાં દર વર્ષે ભારે ભક્તિપૂર્વક ગણેશોત્સવનું ભવ્ય આયોજન થતું આવ્યું છે અને આ વર્ષે તેનું ૬૦મું વર્ષ હોવાથી આર.કે. સ્ટુડિયોમાંના ગણેશોત્સવનું અવિશેષ મહત્વ છે ! થોડાક દિવસો પહેલા જ કરીના કપુર પોતાની આગામી ફિલ્મ 'હિરોઈન'ની સફળતા માટે મુંબઈના વિખ્યાત સિધ્ધિ વિનાયકના મંદિરે પ્રાર્થના અને દર્શન કરવા ગઈ હતી ! અને લેટેસ્ટમાં એમ પણ જાણવા મળ્યું છે કે મુંબઈમાં ગણેશોત્સવ પ્રસંગે કરીના 'લાલબાગચા રાજા'- ગણપતિ મહારાજના આર્શીવાદ લેવા તથા આર.કે. સ્ટુડિયોના ગણેશોત્સવના ઉત્સવમાં પણ ઉત્સાહપૂર્વક હિસ્સો લેવા જવાની છે ! ત્યારે લોકોમાં એ પણ જાણવાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે કે શુ સૈફ પણ કરીના સાથે આ ગણેશોત્સવમાં ભાગ લેવાનું વિચારી રહ્યો છે કે નહીં. કારણ કે જ્યારે પત્નિ ગણેશોત્સવમાં ભાગ લઈ રહી હોય તો પતિએ પણ તેમાં પાર્ટિસીપેટ તો કરવું જ જોઈએ
કરીના કપુરની અચાનક આવા ગણેશ-ભક્તિ નિહાળી સૌને સઆશ્ચર્ય આનંદ પણ થયો છે. બધાને એ વાતની ખાત્રી થઈ ગઈ છે કે તેની ફિલ્મ 'હિરોઈન'ની અપાર સફળતા માટે અને સાથે સાથે ઓક્ટોબર મહિનામાં તેના સૈફઅલી ખાન સાથે લગ્ન થવાના છે, તેથી સુખી લગ્નજીવન માટે પણ કદાચ મનમાં પ્રાર્થના કરતી હોઈ શકે છે ! આપ સૌનું ધ્યાન દોરી દઉં કે રાજ સાહેબના અવસાન બાદ તેમના ત્રણેય પુત્રો-રણધીર, રીશી અને રાજીવે દર વર્ષે આર.કે.માં ગણેશોત્સવ યોજવાની જવાબદારી ઉઠાવી લીધી તો છે જ પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રણબીર કપુર પણ આ ઉત્સવમાં મદદ કરતો જોવા મળી રહ્યો છે ! વેલ આમ તો જ્યારે ગણપતિ ઉત્સવ આવે એટલે લગભગ દરેક સેલેબ્સ્ ગણપતિ ઉત્સવ મનાવાની તૈયારી કરી લે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved