Last Update : 15-September-2012,Saturday

 

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે

સેન્સેક્સ નિફ્ટી સામે SX-40 સ્પર્ધા કરશે

નવી દિલ્હી, શુક્રવાર
આગામી દિવાળીના સમયે શરુ થનારા શેરબજાર એમસીએક્સમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરોમાં ટ્રેડિંગ થશે અને તેનો નિર્દેશાંક એસએક્સ-૪૦થી ઓળખાશે.
દેશના બે મુખ્ય શેરબજારોની સામે દિવાળીના પર્વની આસપાસ શરુ થનારા આ નવા શેરબજારમાં ૧૦૦૦થી ૧૨૦૦ શેરોની સાથે ટ્રેડિંગની શરુઆત થશે. એમએક્સના સૂત્રોએ જણાવ્યું હતું કે, શરુઆતમાં પરવાનગી માત્ર કેટેગરી હેઠળ બી.એસ.ઇ. અને એન.એસ.ઇ.ના લિક્વિડ શેરોને લિસ્ટ કરાશે એક્સચેન્જની રીસર્ચ ટીમે આ અંગે કામગીરી હાથ ધરી છે.
કામકાજની શરુઆત થયા બાદ છ મહિના પછી એક્સચેન્જ તેના પર યોગ્ય લિસ્ટીંગ માટે કંપનીઓ સાથે વાટાઘાટો શરુ કરશે અને તે પછી લિસ્ટેડ કંપનીઓની યાદીમાં વધારો થશે. કામકાજના પ્રારંભિક તબક્કામાં એક્સચેન્જ પર કેશ અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં કામકાજ થશે જ્યારે ડેટ માર્કેટની શરુઆત થોડા સમય પછી શરુ કરાશે.
દરમિયાન એમસીએક્સ- એસએક્સ દ્વારા તેનો મુખ્ય નિર્દેશાંક એસએક્સ-૪૦ તરીકે ઓળખાશે તેવી જાહેરાત કરાઈ હતી આ નિર્દેશાંક તરલતા અને નોન પ્રમોટર માર્કેટ વેલ્યુ સહિતના બીજા પરિબળોના આધારે ૪૦ શેરોનો બનલો હશે. જે સેન્સેક્સ અને નિફ્ટીની સ્પર્ધા કરશે આ નિર્દેશાંક મહત્તમ ક્ષેત્રના લાર્જકેપ અને તરલ શેરોનું પ્રતિનિધિત્વ કરશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved