Last Update : 15-September-2012,Saturday

 

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

 

નવી દિલ્હી, શુક્રવાર
સરકાર દ્વારા એકસાઈઝ અને સર્વિસ ટેક્સના દરમાં વધારો કરાતાં ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન સરકારની આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો સૂચિત વધારો થવા પામ્યો છે.
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ માસ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો થતા તે ૧.૮૧ લાખ કરોડ પહોંચી છે. જે ગત નાણાંકીય વર્ષના પ્રથમ પાંચ માસ દરમિયાન રૃા. ૧.૪૩ લાખ કરોડ હતી.
આ સમય દરમિયાન સર્વિસ ટેક્સની વસુલાતમાં ૪૧ ટકાનો નોંધપાત્ર વધારો થતાં તે રૃા. ૪૭૭૭૫ કરોડ પહોંચી હોય જે ગત વર્ષ સમાન સમયમાં ૩૩૯૦૭ કરોડ હતી. જ્યારે એક્સાઈઝ ડયુટીની વસુલાત ૨૫ ટકા વધીને રૃા. ૬૯,૦૨૫ કરોડ પહોંચી હતી. તો બીજી તરફ કસ્ટમ ડયુટીની વસુલાતમાં ૨૦ ટકાનો વધારો થતાં તે રૃા. ૬૪૯૨૦ કરોડ રહી હતી.
ચાલુ નાણાંકીય વર્ષના બજેટમાં સરકારે સર્વિસ ટેક્સ અને એકસાઈઝ દર ૧૦ ટકાથી વધારીને ૧૨ ટકા કરવામાં આવતા આડકતરા વેરાની વસુલાતમાં વધારો થયો છે.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ચાલુ નાણાંકીય વર્ષમાં સરકારે આડકતરા વેરા એટલે કે કસ્ટમ, એકસાઈઝ અને સર્વિસ ટેક્સની વસુલાતનો લક્ષ્યાંક રૃા. ૫.૦૫ લાખ કરોડ મુક્યો છે જે ૨૦૧૧-૧૨ના લક્ષ્યાંક કરતાં ૨૭ ટકા ઊંચો છે.
સરકારે ૨૦૧૧-૧૨માં આડકતરા વેરાની રૃા. ૩,૯૨,૭૮૧ કરોડની વસુલાત કરી હતી જે તેના બજેટના અંદાજ કરતાં ૯૯.૬ ટકા જેટલી વસુલાત રહી હતી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved