Last Update : 15-September-2012,Saturday

 

એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો

જો કે જુલાઈમાં એનઆરઆઇની ડિપોઝીટમાં જોવાયેલો નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હી, શુક્રવાર
ડોલર સામે રૃપિયાના તીવ્ર ઘસારા અને ઉંચા વ્યાજદરના કારણે એપ્રિલથી જુલાઈ માસના સમયગાળા દરમિયાન એનઆરઆઇની (બિનનિવાસી ભારતીયો) બેંક ડિપોઝીટમાં ૬ ગણો વધારો જોવા મળ્યો હતો. જો કે, વીતેલા જુલાઈ માસમાં એનઆરઆઇની થાપણોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ચાલુ વર્ષે એપ્રિલથી જુલાઈ માસના સમગાળા દરમિયાન એનઆરઆઇ બેંક ડિપોઝીટ વધીને ૫૩૭૫ બિલિયન ડોલર રહી હતી જે ગત વર્ષના સમયગાળા દરમિયાન ૧૨૪૬ અબજ ડોલર હતી આમ ડિપોઝીટનો આ આંકડો છ ગણો વધીને આવ્યા હતા એન.આર.આઇ. તરફરથી ભારતમાં આ ભંડોળ નોન રેસીડેન્ટ (એક્સ્ટર્નલ)રૃપી એકાઉન્ટમાં (શઇ(ઈ)ઇછ) ઠલવાયું હતું.
જો કે, આ સમય દરમિયાન એનઆરઆઇ ડિપોઝીટની બે અન્ય યોજનાઓ ફોરેન કરન્સી નોન-રેસીડેન્ટ (બેંક) એટલે કે ખભશઇ (મ્) અને નોન-રેસીડેન્ટ ઓર્ડિનરી રૃપી એકાઉન્ટ એટલે કે શઇર્ં માંથી ભંડોળ પાછુ ખેંચાયું હતું.
ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ચાર માસમાં ત્ત્શઇ(ઈ)ઇછ ડિપોઝીટમાં નોંધપાત્ર વધારોત્ત્ થતા તે ૮૩૮૯ બિલિયન ડોલર પહોંચી હતી. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન માત્ર ૬૪૧ મિલિયન ડોલર હતી. જ્યારે ખભશઇમ્ ડિપોઝીટમાંથી ૬૨૫ મિલિયન ડોલર પાછા ખેંચાયા હતા. જે ગત વર્ષે આ સમયમાં ૮૫૩ મિલિયન ડોલરનો વધારો થયો હતો. શઇર્ં ડિપોઝીટમાંથી પણ ૩૮૯ મિલિયન ડોલર પાછા ખેંચાયા હતા જે ગત વર્ષે સમાન સમય દરમિયાન ૧૦૩૪ બિલિયન ડોલરનો ઉમેરો થયો હતો.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે એપ્રિલ અને મે માસમાં નોંધપાત્ર વધારા બાદ જુલાઈમાં એનઆરઆઇના ખાતામાં ૯૫૩ મિલિયન ડોલર ઉમેરાયા હતા તેના અગાઉના ૪ માસમાં ૧.૮૭ અબજ ડોલર હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved