Last Update : 15-September-2012,Saturday

 

ક્રુડ તેલના સતત વધતા ભાવ પાછળ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો

ઓઈલ રિફાઈનરીઓએ અનેક કારણોસર ઉત્પાદન અટકાવી દીધું

મુંબઈ,શુક્રવાર
ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાને પરિણામે પેટ્રોકેમિકલ્સના ભાવમાં જુલાઈ મહિનાથી વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોકેમિકલ્સ ક્રુડ ઓઈલમાંથી પ્રાપ્ત થાય છે. જુલાઈ મહિનાથી અત્યારસુધીમાં ક્રુડના ભાવમાં વીસ ટકા ઉછાળો આવ્યો છે. તાજેતરના સમયમાં અનેક ઓઈલ રિફાઈનરીઓએ અનેક કારણોસર ઉત્પાદન અટકાવી દીધું છે. અમેરિકામાં રિફાઈનરી તથા પાઈપલાઈનની સમશ્યા, અખાતથી મેક્સિકો સુધી ફેલાયેલું વાવાઝોડું અને આવનારા મહિનામાં શિયાળુ ઈંધણની પ્રક્રિયા તરફ વળતા પહેલા માલ ભરાવો ટાળવા રિફાઈનર્સ પોતાનો સ્ટોક વેચી રહ્યા હોવાથી ભાવમાં ઉછાળો આવ્યો હોવાનું સમીક્ષકો જણાવી રહ્યા છે.
ડોલર સામે રૃપિયાના મુલ્યમાં ઘટાડાને કારણે ભારતીય વપરાશકારોએ સહન કરવાનો વારો આવ્યો છે. રૃપિયો નબળો પડવાને કારણે પ્લાસ્ટિકસ, ટેકસટાઈલ્સ અને ઈંધણ માટેના કાચા માલ મોંઘા થયા છે. પેટ્રોકેમિકલ્સનું ભારત નેટ આયાતકાર રહ્યું છે. પેટ્રોકેમિકલ્સના ઘરઆંગણેના ભાવ આંતરરાષ્ટ્રીય ભાવને આધારે નક્કી થાય છે. છેલ્લા બે મહિનામાં મોટાભાગના પેટ્રોકેમિકલ્સના વૈશ્વિક ભાવમાં ૧૨થી ૪૩ ટકાનો ઉછાળો જોવાયો હોવાનું સ્થાનિક બજારના વર્તુળોએ જણાવ્યું હતું. એરોમેટિક કેમિકલ્સ તરીકે ઉપયોગમાં લેવાતા બેન્ઝીનના ભાવમાં નેફથાને કારણે વધારો થયો છે. બેન્ઝિનનું ઉત્પાદન માસિક ધોરણે ઘટયું છે. વપરાશમાં ઘટાડાને કારણે ઉત્પાદન પર કાપ મુકાઈ રહ્યો છે.
પેરાકસીલિન અને નેફથાના ભાવમાં પણ અનુક્રમે વીસ ટકા તથા ૩૦ ટકા ઉછાળો આવ્યો છે. ભારતીય બજારમાં બેન્ઝિનના ભાવ વાર્ષિક ધોરણે ૨૭ ટકા વધીને પ્રતિ ટન ૭૩૮૧૭ ડોલર બોલાય છે. આ ઉપરાંત ટોલ્યુન, એલડીપીઈ, પોલીપ્રોપિલિન, ઈથેલિન અને પ્રોપિલિનના વૈશ્વિક ભાવમાં પણ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન અનુક્રમે ૧૬.૯૭ ટકા, ૨૪ ટકા, ૧૫.૬૨, ૪૩ અને ૧૬.૭૦ ટકા જેટલો વધારો થયો હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું.

ક્રુડની તેજીની પેટ્રોકેમીકલ્સ પર અસર

-

જુલાઈ

સપ્ટેમ્બર

ફેરફાર

-

-

(આંકડા ટનદીઠ/ ડોલર)

(ટકામાં)

બેઝીન

૧૧૯૩.૮૯

૧૩૪૬.૩૯

૧૨.૭૭

પેરાક્સાઇલીન

૧૨૯૯.૦૦

૧૪૮૨.૯૦

૨૨.૫૮

ટોલુઇન

૧૦૮૧.૦૮

૧૨૬૪.૫૫

૧૬.૯૭

ન્ઘઁઈ

૧૨૩૧.૪૪

૧૫૨૭.૭૧

૨૪.૦૬

ઁય્ઁૈં

૧૦૯૯.૪૯

૧૩૬૬.૧૬

૨૪.૨૫

પોલીપ્રોપલીન

૧૩૦૮.૮૮

૧૫૦૭.૫૧

૧૫.૬૨

ઇથેલીન

૯૫૦.૩૪

૧૩૫૯.૭૬

૪૩.૦૮

પ્રોપીલીન

૧૦૪૦.૧૨

૧૨૧૩.૭૭

૧૬.૭૦

 

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગુજરાત ભાજપના સાંસદો સંસદમાં કેમ મુંગામંતર રહે છે ઃ મોઢવાડિયા
ડીઝલના ભાવવધારાના વિરોધમાં ભાજપ દ્વારા ધરણાં-દેખાવો કરાશે

વિઝાના નામે ૭૦ લોકોના ૭૦ લાખ પડાવી નાસી છુટેલો ઠગ પકડાયો

રાંધણગેસના ગ્રાહકો પાસેથી પાન કાર્ડ, બેન્ક ખાતાની વિગતો મગાશે
એસટી કર્મચારીઓની હડતાલ પાછી ખેંચાઈ
પેટ્રોકેમિકલ્સના ભાવમાં જબ્બર ઉછાળો
એપ્રિલથી જુલાઈ દરમિયાન NRI ડિપોઝીટમાં નોંધાયેલો છ ગણો વધારો
સોના અને ઓઈલના સટ્ટાકીય કામકાજ ઉપર પ્રતિબંધ મૂકવા વધતી માગ

ભારતીય ક્રિકેટરોનો આત્મવિશ્વાસ અમે ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ જીતીશું

ભારત માટે ટી-૨૦ વર્લ્ડ કપ જીતવો આસાન નહીં રહેઃકપિલ
બેડમિંટનમાં ભારતની સિંધુએ ઓલિમ્પિક ચેમ્પિયનને હરાવી મેજર અપસેટ સર્જ્યો
ભારતીય બોર્ડ આજે ડેક્કન અંગે આખરી નિર્ણય લેશે
વિન્ડિઝ બોર્ડે સરવનને રૃ.૯૦.૧૬ લાખ રૃપિયાનું વળતર ચુકવવું પડશે

એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન આડકતરા વેરાની વસુલાતમાં ૨૭ ટકાનો વધારો

MCR-SXમાં પ્રારંભિક તબક્કે ૧૨૦૦ જેટલા શેરમાં ટ્રેડિંગ થશે
 
 

Gujarat Samachar Plus

ઈકોફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ટ્રેન્ડ
હેલો...૧૦૮... અંકલ મારા માટે રમકડાં લાવશો ?
બાળક જન્મતાની સાથે જ સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર
બિઝનેસ ડિનર પર જતાં અગાઉ જાણો એટીકેટ
ફેશનેબલ વિમેનમાં હેર જ્વેલરીની ધૂમ
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

કરીના ગણેશ ભક્ત બની
અનામી ફિલ્મને નામ મળતાં કિંગ ખાન ખુશ
મીડિયા સામે કંઈ પણ બોલતા ધ્યાન રાખવું
ફરહાન અખ્તરની સફળતાને હાવર્ડમાં ભણાવાશે
'બિગ-બોસ'ની છઠ્ઠી સિઝનમાં વિવાદસ્પદ જોડીયો ચમકશે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved