Last Update : 14-September-2012,Friday

 

ભારતીય ટીમે અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી


વિમેન્સ ટીમ ચોથા અને મેન્સ ટીમ છઠ્ઠા ક્રમે

ઇસ્તંબુલ,તા.૧૩
તુર્કીના ઇસ્તંબુલમાં રમાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર અભિજીત ગુપ્તાએ સિલ્વર મેડલ અને મહિલા ખેલાડી તાન્યા સચદેવે બ્રોન્ઝ મેડલ જીતીને યાદગાર દેખાવ કર્યો હતો. ભારતની મેન્સ અને વિમેન્સ ટીમોએ ચેસ ઓલિમ્પિયાડના ઇતિહાસમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરીને ઇતિહાસ રચ્યો હતો. કોનેરૃ હમ્પી જેવી સ્ટાર ખેલાડીની ગેરહાજરી છતાં ભારતીય વિમેન્સ ટીમ અત્યાર સુધીના શ્રેષ્ઠતમ ચોથા ક્રમે રહી હતી. જ્યારે મેન્સ ટીમને છઠ્ઠુ સ્થાન મળ્યું હતુ.
ઇસ્તંબુલમાં યોજાયેલા ૪૦મા ચેસ ઓલિમ્પિયાડમાં ૧,૭૦૦ થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો અને ઓપન વિભાગમાં ૧૫૭ ટીમો અને મહિલા વિભાગમાં ૧૨૭ ટીમોએ ભાગ લીધો હતો. ઓપન વિભાગમાં ભારતને સિલ્વર મેડલ અપાવનારા અભિજીત ગુપ્તાએ ઇતિહાસ રચ્યા બાદ ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે ભારતે ચેસ ઓલિમ્પિયાડમાં ૨૨ વર્ષના લાંબા ગાળા બાદ મેડલ જીત્યો હતો. છેલ્લે ૧૯૯૦માં નેવિસેડ ખાતે યોજાયેલા ચેસ ઓલિમ્પિયાડમાં દિવ્યેન્દુ બરૃઆએ બોર્ડ ટુમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મેન્સ ટીમ ઇવેન્ટમાં અર્મેનિયા ચેમ્પિયન બન્યું હતુ. જ્યારે રશિયા બીજા અને યુક્રેન ત્રીજા ક્રમે રહ્યું હતુ. જ્યારે વિમેન્સ ટીમ ઇવેન્ટમાં રશિયાને ચેમ્પિયનશીપ મળી હતી, જ્યારે ચીન બીજા અને યુક્રને ત્રીજા ક્રમે રહ્યું હતુ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
 
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved