Last Update : 14-September-2012,Friday

 

બિપાશાને હોસ્પિટલાઇઝ કરવામાં આવી

- વાઇરલ ફિવર હોવાનું નિદાન

 

બિપાશા બાસુનું સ્વાસ્થ્ય કથળતાં તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવી હતી. જોકે એક્ટ્રેસનું કહેવું છે કે તેની તબિયત હવે સારી છે. રાઝ-૩ના પ્રમોશનના બિઝી શિડયુલને કારણે છેલ્લાં કેટલાંક સમયથી બિપાશા ખૂબ વ્યસ્ત રહેતી હતી. પરિણામે આરામ ન મળતાં બિપાશાના સ્વાસ્થ્ય પર તેની અસર પડી હતી. અશક્તિ અને તાવને કારણે બિપાશાને લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

Read More...

હું શિસ્તબદ્ધ અને વઘુ જવાબદાર બન્યો

- પિતા બનેલા ઇમરાન હાશમીનો દાવો

 

પુત્રનો પિતા બન્યાથી હું વઘુ શિસ્તબદ્ધ અને વઘુ જવાબદાર ઇન્સાન બન્યો છું એમ અભિનેતા ઇમરાન હાશમી કહે છે. એના મતે બાળકના આગમનથી ઘરનંુ વાતાવરણ બદલાઇ જાય છે. બાળક માટે તમારે આદર્શ બની રહેવાનું હોય છે. એક પિતા તરીકે હું એને પૂરતો સમય અને પ્રેમ આપવા ઉપરાંત એનો રોલ મોડેલ (આદર્શ) બની રહેવાનો પ્રયાસ કરીશ એમ પણ ઇમરાને એક દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમંા કહ્યું હતું.

Read More...

રણબીરે લાઇવ ગાયુંઃ ફેન્સ નાચ્યા

i

- ગુરગાંવમાં રણબીરે ‘ફટફટી’ લલકાર્યું

 

ગુરગાંવમાં રણબીર કપૂરે એના સેંકડો ચાહકોની માગણી સ્વીકારીને આગામી ફિલ્મ બરફીનું એક ગીત ‘ફટફટી’ લલકાર્યું હતું. એના ચાહકો આ ગીતની સાથે ઝૂમ્યા અને નાચ્યા હતા. ફિલ્મમાં આ ગીત રણબીરે પોતે ગાયું છે. ફિલ્મની પોતાની બંને હીરોઇનો પ્રિયંકા ચોપરા અને ઇલિના ડિક્રૂઝ સાથે અહીં આવેલા રણબીર જોડે સંગીતકાર પ્રીતમ, ડિઝની યુટીવીના મેનેજંિગ ડાયરેક્ટર સિદ્ધાર્થ રોય કપૂર અને ડાયરેક્ટર અનુરાગ બસુ પણ હતા.

Read More...

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ નવી ભૂમિકામાં

- વિકાસ બહેલની ફિલ્મ ક્વિન

 

ડિરેક્ટર અને પ્રોડયુસરની કામગીરી નિભાવ્યા બાદ અનુરાગ કશ્યપ હવે સ્ક્રિપ્ટ ડોક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. વિકાસ બહેલની ફિલ્મ ક્વિન માટે અનુરાગ સ્ક્રિપ્ટ ડોક્ટરની પોસ્ટ સંભાળશે. આંતરરાષ્ટ્રીય ફિલ્મોના નિર્માણમાં સ્ક્રિપ્ટ ડોક્ટર મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. તેમને સ્ક્રિપ્ટમાં સુધારા કરવાનું અને કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો તે દૂર કરવાનું કામ કરવાનું હોય છે.

Read More...

કરીનાએ પ્રિયંકાના વખાણ કર્યા?

- બેબોને પ્રિયંકાનું કામ અને અવાજ બંને પસંદ છે

 

કરીના કપૂરે પ્રિયંકા ચોપરાના વખાણ કર્યા. હા, તમે બરાબર જ વાંચ્યું. બેબોએ પીગ્ગી ચોપ્સના વખાણ કરતાં કહ્યું કેે તેને પ્રિયંકા ચોપરાનું કામ અને તેનો અવાજ ખૂબ પસંદ છે. તે પ્રિયંકાની જબરદસ્ત ચાહક છે. કરીનાનું સ્ટેમેન્ટ વાંચીને નવાઇ પામ્યાને! પણ વાત સાચી છે. એક સમયે એકબીજાની દુશ્મન ગણાતી અને કેટ ફાઇટ્સને કારણે ચર્ચામાં આવેલી...

Read More...

સન ઑફ સરદારમાં અજયનો દિલધડક સ્ટન્ટ

- અજય દેવગણનો ઘોડાઓ સાથે એક્શન સિન

 

અજય દેવગણ તેની પહેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેથી દિલધડક સ્ટન્ટ્‌સ કરવા માટે જાણીતો છે. ફૂલ ઔર કાંટેમાં અજયે બે ચાલતી બાઇક પર ઊભા રહેવાનો સ્ટન્ટ કર્યો હતો. એ જ રીતે રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝમાં પણ ચાલતી બાઇક અને કાર પર તેણે સ્ટન્ટ કર્યા હતા. એવું જ કંઇક અજયની આગામી ફિલ્મ સન ઑફ સરદારમાં જોવા મળશે.

Read More...

સલમાન-પ્રભુની જોડી ફરી સાથે?

-સાઉથ ફિલ્મની રિમેક

એક્શન-મસાલા ફિલ્મ વોન્ટેડ બાદ પ્રભુ દેવા અને સલમાન ખાનની જોડી ફરીએકવાર સાઉથ ફિલ્મની રિમેકમાં સાથે જોવા મળશે.

સૂત્રોના કહેવા અનુસાર ટિપ્સ કંપની આ ફિલ્મ પ્રોડયુસ કરશે.

પ્રોડયુસર કુમાર તૌરાણીનું કહેવું છે, અમે સલમાન સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુ દેવા કરશે. સબજેક્ટ વિશે અત્યારથી કશું જ નહીં કહી શકીએ કારણકે હાલમાં અમે આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ. એકવાર બધું ફાઇનલ થઇ જાય ત્યારબાદ ફિલ્મ

Read More...

મણીરત્નમનું સ્વપ્ન સાકાર

ગર્લફ્રેન્ડે છેતરપીંડી કરતાં રોબર્ટ સ્ટુઅર્ટ અપસેટ

Entertainment Headlines

અભિનેતા અર્જુન રામપાલ અગાઉ સુપર મોડેલ હોવાની શેખી મારે છે
દેવ આનંદની યાદમાં મ્યુઝિયમ ઊભું કરવાની પુત્ર સુનીલની યોજના
આમિર ખાને પોતાની ફિલ્મનાં પ્રોમોનું એડીટિંગ કરી તેને રસપ્રદ બનાવ્યો
નાદુરસ્ત તબિયતને કારણે બિપાશા બાસુને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી
કોંકણા સેન શર્મા અને રણવીર શોરીના લગ્નજીવનનો અંત આવે તેવી શક્યતા
સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું

Ahmedabad

એચ.કે. કોલેજ પાસે વિદ્યાર્થીની હત્યાનો આરોપી અરૃણ પકડાયો
ગુજરાતની ૨૫૦ અર્બન કો.ઓપ. બેન્ક માટે સેટલમેન્ટ યોજના
ચેતન બેટરી હત્યા કેસમાં બે જેલરનો જામીન પર છૂટકારો

સાહિત્ય પરિષદના જનરલ સેક્રેટરીએ રાજીનામું ધરી દીધું

•. નશામાં ધૂત જીપ ચાલકે ચાર વાહનોને ફંગોળ્યાં ઃ મહિલાનું મોત
[આગળ વાંચો...]
 

Baroda

નદી તળાવોમાં મગરોનો ઉપદ્રવ કોટંબીમાં મગર યુવતીને તાણી ગયો
શનિવારી અમાસે કરનાળીના કુબેરભંડારીમાં જંગી મેદની જામશે
ભરૃચની શાળાના વિદ્યાર્થીઓને ઓરીની રસીનું રીએકશન !

દૂષિત પાણીને લીધે રોગચાળો વકરતા કમળાથી બેનાં મોત

ખેડૂતોની જંગી રેલીઃવુડા કચેરી ખાતે આક્રોશ સાથે દેખાવો અને ચક્કાજામ
  [આગળ વાંચો...]
 

Surat

નિઝરના પીસાવર ગામેથી રૃ।.૫૪ લાખનો દારૃ ભરેલી ટ્રક ઝડપાઇ
વિવાદી મિલકતમાં બોજો ઉભો કરનારાને ૩૦ દિવસની સીવીલ જેલ
ક્રાઇમ બ્રાંચે અજયની પૂછપરછ શરૃ કરતાં જ તે ઢળી પડયો હતોે
હળવા વરસાદી ઝાપટા સાથે ઉકાઈની સપાટી ૩૩૮.૮૦ ફુટ
ટયુશનથી આવતા મોડુ થતા માતાના ઠપકાથી વિદ્યાર્થીનીનો આપઘાત
  [આગળ વાંચો...]
 

South Gujarat

વલસાડ કોર્ટના વકીલોની અચોક્કસ મુદતની હડતાળ
તાપી જિલ્લાના ઇંટના ભઠ્ઠાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહીનો આદેશ
નવસારીમાં બાળકી પર બળાત્કાર, હત્યા કેસમાં ફુઆને રિમાન્ડ
નવસારીમાં રાજધાની સામે પડતું મુકી હીરાના વેપારીનો આપઘાત
નવસારી-જલાલપોરમાં દોઢ ગણદેવીમાં એક ઇંચ વરસાદ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

શેઢી નદીમાં આવેલા પૂરને કારણે અનેક ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે
આણંદની દુકાનમાં આગ લાગતા સરસામાન ખાખ
મોગરીના સોનીને લૂંટનાર ત્રણ લૂંટારુ પાસે લૂંટનો સામાન મળ્યો

ખંભાત તાલુકાના તરકપુર ગામમાં શખ્સનો મહિલા પર બળાત્કાર

રેશનકાર્ડમાં નામ દાખલ કરવા નાણાં મગાતા હોવાનો આક્ષેપ
  [આગળ વાંચો...]
 

Saurastra

ટોળાએ મકાનને આગ ચાંપી યુવાનને જીવતો ભૂંજી નાખ્યો
જૂની મગફળી- સીંગદાણામાં વેચવાલી નીકળીઃ ડબ્બે વધુ રૃા. ૨૦નો ઘટાડો

નકલી ચલણી નોટોનું પગેરું દાબતી એ.ટી.એસ. પોરબંદરમાં

૧થી ૫ ઈંચનાં ટેન્કર, ટ્રક, ડમ્પર અને ફાયર ફાઈટર
  [આગળ વાંચો...]
 

Bhavnagar

અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં છેલ્લા છ માસથી ચોરી-લુંટફાટનો ગ્રાફ પરાકાષ્ટાએ પહોંચ્યો
રાણીકામાં બે યુવાનો પર જીવલેણ હુમલો કરનાર શખ્સ કુંભારવાડાથી ઝડપાયો
ભાવનગરમાં મળેલા ખેડૂત સંમેલન બાદ ધિરાણ પરનું વ્યાજ માફ
ભરતનગર પુષ્પક સોસાયટીના જર્જરિત મકાનો ગમે ત્યારે તુટી પડવાની ભીતિ
ઓઝોન-ડે નિમિત્તે કોલેજયનો માટે સેવ ઓઝોન ટોકનું આયોજન
  [આગળ વાંચો...]
 

North Gujarat

પરિવારના સભ્યોનો પોલીસ પર હુમલો

શિક્ષકે નર્મદા કેનાલમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
લોકઅપ રૃમમાં આરોપીનો ફાંસો ખાઇને આપઘાત

મહેસાણા પરેડ ગ્રાઉન્ડ ખાતે લશ્કરી ભરતી મેળાનો પ્રારંભ

અંબાજીમાં બાળકનું અપહરણ કરી ભાગવા જતો યુવક ઝડપાયો

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

મોદીને એકાએક ઉદ્યોગપતિઓના બદલે ખેડૂતો યાદ આવ્યા ઃ ચૂંટણી કમાલ
AICC હવે ઓલ ઇન્ડિયા કોયલા કોંગ્રેસ બની ગઇ છે

કુલપતિ પાલે ૧૨ લાખનાં ખોટા બિલો બનાવ્યાનો આક્ષેપ

સોલા ભાગવત મંદિરમાં સશસ્ત્ર ધાડપાડુ ત્રાટક્યાઃ લાખોની લૂંટ
જાલીનોટોના સુત્રધારને SOGએ પુછપરછ કરી છોડી દીધો હતો!
 

International

લીબીયામાં અમેરિકી દૂતાવાસ પર હૂમલો ઃ એમ્બેસેડર સહિત ચારનાં મોત

અમેરિકામાં નકલી વિદ્યાર્થિની બનેલી પટેલ યુવતી ઝડપાઇ
પાકિસ્તાનમાં મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટમાં પતિ-પત્ની સાથે બેસી ના શકે

ભારતીય નાગરિકને કતારના ડ્રોમાં ૧૦ લાખ ડોલરનું ઇનામ !

  પ્રેમમાં પણ 'ઊંચે લોગ ઊંચી પસંદ'નો નિયમ વધુ પ્રચલિત
[આગળ વાંચો...]
 

National

આસામમાં ૧૦૦થી વધુ ગામોમાં ઓચિંતા પુરથી અઢી લાખ લોકો અસરગ્રસ્ત
શહેરોમાં ફરતા ખાનગી વાહનો પર વધારાનો ટેક્સ લેવાશે

ગુપ્તચર બાતમીના પગલે મોદી માટે સલામતીની ભાજપની માગ

વિશ્વમાં વ્યાપેલી મંદીના પગલે ઓગસ્ટમાં એક્સપોર્ટ ૧૦ ટકા ઘટી
પૂર્વ મિસ વર્લ્ડ યુક્તા મુખીની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ
[આગળ વાંચો...]

Sports

ડેક્કને રૃ.૯૦૦ કરોડની ઓફર ઠુકરાવતા ક્રિકેટ બોર્ડને આશ્ચર્ય

'વર્લ્ડ ક્રિકેટના કોહિનૂર'ને જાતે નિવૃત્તિનો નિર્ણય લેવા દોઃકાદિર
ચેસ ઓલિમ્પિયાડમાં ભારતનો અભિજીત સિલ્વર અને તાન્યા બ્રોન્ઝ મેડલ જીતી
ચાઇના ઓપન બેડમિંટનમાં ભારતની સિંધુનો યાદગાર વિજય
સાઉથ આફ્રિકાને ત્રીજી ટ્વેન્ટી-૨૦માં હરાવીને ઇંગ્લેન્ડે શ્રેણી ૧-૧થી બરાબર કરી
[આગળ વાંચો...]
 

Business

ગેસ, પીએસયુ શેરોમાં આર્કષણે સેન્સેક્ષ ૧૮૦૨૧ સાત મહિનાની ઊંચાઈએ
સોનામાં મુંબઈ તથા અમદાવાદમાં ટોચ પરથી ભાવો ઘટયા
સરકારને કોમોડિટી બજાર પર ટેક્સ લાદવાનું કેમ સૂઝતું નથી?

મ્યુચ્યુઅલ ફંડોની અવદશા ઃ ઓગસ્ટમાં ૪,૬૦,૦૦૦ ઈક્વિટી ફોલિયો ગુમાવ્યા

નવેમ્બરની ચૂંટણી પૂર્વે અમેરિકન રોકાણકારોના ઉન્માદ થકી ડાઉ પાંચ વર્ષની ટોચે
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

માઈકન્સ રુરલ રિસર્ચ પ્રોજેક્ટ અંતર્ગત ગામડાં ખૂંદી વળશે
ગર્લ્સની ગાંધીગીરીઃ ૨૫ કિમી રોડ સુધાર્યો
બાળકોએ આપ્યો ઈકોફ્રેન્ડલી ગણેશજીના સ્થાપનનો મેસેજ
પ્રસંગોપાત પહેરાતા શૂટ અને જેકેટ ચારચાંદ લગાવે છે
કલરફુલ મીણબત્તી વડે વ્યક્તિને ઓળખો
સાદા ડે્રસને આપે અટ્રેક્ટિવ લૂક ક્રોશેટ, લેસ, મિરર કે સિકવન્સ
 

Gujarat Samachar glamour

સૈફઅલી અને સોહાઅલીએ પોતપોતાના 'લવ-કોટેજ' ખરીદ્યા
સલમાન ખાન સિગરેટ છોડવા ચ્યુઈંગમના શરણે
ઋત્વિક કમરના દર્દથી ભારે પરેશાન
સંજય દત્તે બર્થ-ડે ઉજવી કાઢ્યો હતો
દિલીપકુમારની યાદદાસ્તા ઘટવા માંડી છે
સોનાક્ષીસિંહાનું પટિયાલામાં લગ્ન માટે 'માંગુ' આવ્યું
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved