Last Update : 13-September-2012, Thursday

 

સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર

- ખૂણામાં બેઠા બેઠા આખી કેન્ટીનનો વ્યુ મળી રહે છે. કોણ શું કરે છે, કોણ આવે છે, જાય છે અને ક્યો સુંદર ચહેરો...

ફ્રેન્ડસ સાથે એન્જોયમેન્ટ હોય કે ટાઇમ પાસ કરવાની વાત આવે ત્યારે યંગસ્ટર્સને સ્પેશ્યલ પ્લેસ જોઈએ છે. કેન્ટીન, કોફીબાર કે રેસ્ટોરેન્ટ જઇએ ત્યારે આ યંગસ્ટર્સ સ્પેશ્યલ કોર્નરમાંબેસવાની જીદ કરતાં હોય છે. કેન્ટીન કે કોફીબારનો ખૂણો થિયેટરની કોર્નર સીટ કરતાં વધુ ઇમ્પ્રોટર્નટ છે. આ ખૂણામાં બેઠા બેઠા આખી કેન્ટીનનો વ્યુ મળી રહે છે. કોણ શું કરે છે, કોણ આવે છે, જાય છે અને ક્યો સુંદર ચહેરો...જેને જોઇને કેન્ટીનનો ધક્કો સફળ થયો આ બધુ જ આ ખૂણામાં બેસવાથી મળી રહે છે.
યંગસ્ટર્સ પોતાની કોલેજ કેન્ટીનમાં નિયમિત આવતાં જતાં હોય છે. પરંતુ કોલેજ કેન્ટીન સિવાય સી.જી.રોડ, સેટેલાઇટ જેવા વિસ્તારમાં આવેલી જાણીતી કોફીબાર, નાસ્તાહાઉસમાં યંગસ્ટર્સ એન્જોયમેન્ટ, ફ્રેશ થવા જતાં હોય છે. માત્ર સોશિયલ સાઇટો પર ટાઇમપાસ કરવા કરતાં કેન્ટીન, નાસ્તાહાઉસ, કોફીબારમાં જઇને સમય ગાળવો યંગસ્ટર્સને પસંદ હોય એ ખૂણો મળી જાય તો આ જગ્યાનો ધક્કો સફળ. યંગસ્ટર્સ કોફીબાર, કેન્ટિનમાં ખૂણાની જગ્યાના એટલાં દિવાના હોય છે કે એન્ટર થતાં જ તેમની નજર પહેલાં પોતાની ખૂણાની જગ્યા પર પડે છે. જો આ જગ્યા ખાલી હોય તો બેસવાની મજા આવે નહી તો બીજી કેન્ટિન કે કોફીબાર તરફ વળી જવાનું.
આ અંગે ફિલ્મમેકર હંસ કહે છે હું જ્યારે પણ કોફીબારમાં એન્ટર થઉં ત્યારે મારો કોર્નર જોઉં છું, આ ખૂણાંમાંથી મને આખા કોફીબારનો વ્યૂ મળી રહે છે. કોફીબારમાં ખાસ યંગસ્ટર્સ આવતાં હોય છે. હું ફિલ્મ ક્ષેત્રે જોડાયેલું છું એટલે દરેક લોકોની મૂવમેન્ટ પર નજર રાખું છું. ગર્લ્સ અને બોયઝ કપડાં કેવા પહેરે છે, તેમની સ્ટાઇલ, વાત કરવીની રીત વગેરે જેવી બાબતો નોટ કરું છું. જેથી મારી ફિલ્મોમાં નવા આઇડિયા, સ્ટાઇલને ઉમેરીને યંગસ્ટર્સને ગમે તેવી ફિલ્મ બનાવી શકું.
સ્ટુડન્ટ પાર્થ પટેલ કહે છે કે જ્યારે સાંજે કોલેજમાંથી છુટીએ ત્યારે તરત જ સેટેલાઇટ તરફ આવેલા નાસ્તાહાઉસમાં બધાં ફ્રેન્ડસ જઇએ છીએ, અહીંનો માહોલ સ્ટડીનો થાક દૂર કરી દે છે. જાણે કોઇ લાઇવ જગ્યાએ એવી ગયા હોઇ તેવો અહેસાસ થાય છે. બધાં મિત્રો આ નાસ્તાહાઉસનો ખૂણો જ પકડીએ છીએ, કારણ કે અહીંથી પૂરો વ્યૂ મળી રહે છે. દિવસભરના થાકેલા ચહેરા જોઇને બોર થઇ જઇએ છીએ, એટલે અહીં ફ્રેશ થવા માટે આવીએ છીએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved