Last Update : 13-September-2012, Thursday

 

ગર્લ્સ પોલીટેકનીકની સ્ટુડન્ટ્સ કહે છે કે

વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી

- સ્ટુડન્ટસ દ્વારા મહિલાઓના કાયદાઓ અને તેની સલામતીનું જ્ઞાાન, દહેજ અંગેના કાયદા, વિમેન સેફ્ટી, છૂટા છેડાના કાયદા વગેરે જેવી બાબતોથી વિમેન સેફ્ટીના કાર્યક્રમો યોજશે.

 

શહેરની કોલેજોમાં દર વર્ષે વિવિધ કલ્ચરલ પ્રોગ્રામ યોજાતા હોય છે. જેના ભાગરુપે અમદાવાદની ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આગામી ૧૭મીથી ૨૧મી સપ્ટેમ્બર દરમિયાન કલ્ચરલ વીકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જીટીયુ સંલગ્ન તમામ કોલેજોમાં સ્ટુડન્ટ્સ દ્વારા વિવિધ સાંસ્કૃતિક યોજાશે. જેમાં સ્ટુડન્ટ્સ ડાન્સ, ફોલ્ક ડાન્સ, ગરબા, મીમીક્રી વગેરે જેવા કાર્યક્રમોમાં જોડાશે. શહેરની ગર્વમેન્ટ ગર્લ્સ પોલીટેનીકની સ્ટુડન્ટ્સ આ કલ્ચરલ વીકની ઉજવણી અનોખી રીતે કરશે. જેમાં આ વખતે મહિલા વિકાસ અને જાગ્રતિને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ કાર્યક્રમો દ્વારા કલ્ચરલ વીક ઉજવશે.
ગર્લ્સ પોલીટેકનીકના પ્રિન્સીપાલ ઉષ્માબહેન આણેરાવ કહે છે કે, જીટીયુ દ્વારા ૧૭મીથી ૨૧મી સપ્ટેમ્બર દરમિયાન કલ્ચરલ વીકની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગર્લ્સ પોલીટેકનીકમાં પણ આ વીકની ઉજવણી થશે. પરંતુ સામાન્ય કરતા કંઇક અલગ રીતે અને અનોખી રીતે આ વીક ઉજવાશે. જો કે, મોટાભાગે કલ્ચરલ પ્રોગ્રામ દરમિયાન સ્ટુડન્ટ્સ ગરબા, ડાન્સ, ફોલ્ક ડાન્સ, મિમિક્રી વગેરે કરતા હોય છે. પણ અમારી પોલીટેકનીકની સ્ટુડન્ટ્સ સ્ત્રીઓના વિકાસ અને જાગ્રતિ આવે એવા કાર્યક્રમો દ્વારા ઉજવણી કરશે. જેમકે ગર્લ્સ કે મહિલાઓએ પોતાનું સેલ્ફ ડિફેન્સ કેવી રીતે કરવુ તે માટે કરાટેના કેટલાંક સ્ટેપ્સ, યોગા, મહિલાઓના હેલ્થના પ્રશ્નો, મહિલાઓના કાયદાઓ અને તેની સલામતીનું જ્ઞાાન, દહેજ અંગેના કાયદા, વિમેન સેફ્ટી, છૂટા છેડાના કાયદા વગેરે જેવી બાબતોથી વાકેફ કરાશે. આ અંગે વકીલ અને પોલીસ પણ હાજર રહીને સ્ટુડન્ટ્સને માહિતગાર કરે એવા પ્રયાસ પણ ચાલુ છે. જેથી તેઓ આવીને સ્ટુડન્ટ્સને લેક્ચર આપશે અને માહિતી આપશે. કારણકે અમદાવાદની ગર્વમેન્ટ ગર્લ્સ પોલીટેકનીક એ સમગ્ર ગુજરાતની સૌથી મોટી ગર્લ્સ પોલીટેકનીક છે અને સાત ડિપાર્ટમેન્ટ છે. જેમાં ૧૮૦૦ જેટલી ગર્લ્સ સ્ટડી કરી રહી છે. તેઓને આ અંગે માહીતી મળે તે હેતુસર અલગ રીતે કલ્ચરલ વીક ઉજવાશે.
હેત્તલ કહે છે કે, દરેક કોલેજોમાં કલ્ચરલ વીક દરમિયાન સ્ટુડન્ટ્સ પોતાની મોજ મસ્તી મુજબ તેની ઉજવણી કરે છે. પણ અમારી પોલીટેકની ગર્લ્સ અલગ રીતે કલ્ચરલ વીક ઉજવશે. આ વીકને અમે અનુભૂતી...એ ફીલ ઓફ સૉલ એવું નામ આપ્યું છે. જેમાં ગર્લ્સ અને મહિલાઓને ઉપયોગી થાય તેવા કાર્યક્રમો યોજાશે. ફક્ત એક જ દિવસ માટે ગરબા, ટ્રેડિશનલ ડાન્સ, રંગોળી હરીફાઇ, મહેંદી હરીફાઇનો કાર્યક્રમ થશે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved