Last Update : 13-September-2012, Thursday

 
દાહોદનાં આપવા ગામમાં ધાડપાડુ ટોળકી ત્રાટકી

-ચંબલ જેવો આતંક:ફાયરિંગમાં ત્રણ ઘાયલ

 

દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાનાં આપવા ગામ ખાતે ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી અને જેમાં ત્રણ પરિવારોને ત્યાં ઘૂસીને આડેધડ હુમલો કર્યો હતો. પથ્થરમારો, ગોળીબાર અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. ગ્રામજનોએ આ ટોળાનો સામનો કર્યો પરંતુ ગોળીબાર થતાં ગ્રામજનોની પીછેહટ થઇ હતી.

 

Read More...

મોદીની રથયાત્રામાં આતંકી હુમલાની આશંકા
 

-વાપી ખાતે લોખંડી સુરક્ષા બંદોબસ્ત

 

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની વિવેકાનંદ યુવા વિકાસ રથયાત્રા આજે વલસાડ જિલ્લામાં છે અને અહીં પાંચ સ્થળોએ જાહેર સભાને આજે સંબોધન કરવાનાં છે ત્યારે ગુપ્તચર વિભાગની માહિતી છે કે તેઓની જાહેર સભા સ્થળે આતંકી હુમલા થઇ શકે છે. તેને ધ્યાનમાં રાખી કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Read More...

વડોદરામાં કમળાનો રોગચાળો બેકાબુ,2નાં મોત

-1 માસ પહેલા તંત્રનું ધ્યાન દોર્યુ હતુ

 

વડોદરાનાં તરસાલી વિસ્તારમાં કમળાનો રોગચાળો બેકાબૂ બન્યો છે અને તેને કારણે એક યુવાન સહિત બે વ્યક્તિઓનાં મોત નીપજ્યા છે. બીજી તરફ સ્થાનિકોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો છે. કેમકે તેઓએ આ વિસ્તારનાં લોકોએ દૂષિત પાણી અંગે એક માસ પૂર્વે જ કોર્પોરેશનને ફરિયાદ કરી હતી છતાં કોઇ પગલાં લેવાયા નથી.

Read More...

''મોદી સરકાર ખેડૂતોનો વિનાશ કરી રહી છે''

- વડોદરામાં ખેડૂતોની વિશાળ રેલી

 

વડોદરામાં આજે બપોરે ખેડૂતોની વિશાળ રેલી નીકળી હતી. જેમાં અનેક ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા. કલેકટર કચેરીને જઇને આવેદનપત્ર આપ્યું હતું. વુડા દ્વારા નવી ટીપી સ્કીમોમાં ખેડૂતોની 40 ટકા જમીન હસ્તગત કરવાનો વિરોધ કરીને ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની મોદી સરકાર ખેડૂતોનાં વિકાસને બદલે વિનાશ કરી કરી રહી છે.

Read More...

વડોદરા: અને.. યુવતીને મગર નદીમાં ખેંચી ગયો

- યુવતી કપડા ધોવા માટે ગઇ હતી

 

વડોદરા જિલ્લાનાં વાઘોડિયા તાલુકાનાં કોટમ્બી ગામ ખાતે રહેતી એક યુવતીને મગર નદીમાં ખેંચી જતાં ચકચાર મચી ગયો છે. આજે સવારે બનેલી ઘટના બાદ આ યુવતીને શોધવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ આ લખાય છે, ત્યાં સુધી તે યુવતીની કોઇ ભાળ મળી નથી.

Read More...

દારૃ લઇ જતા કોન્સ્ટેબલ સહિત બે ઝડપાયા

-અમદાવાદનાં કોન્સ્ટેબલનો સમાવેશ

 

ભાવનગર શહેર અને જિલ્લામાંથી દિનપ્રતિદિન ઇંગ્લીશ દારૃનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે ગઇકાલે મધરાત્રીનાં વધુ ઇંગ્લીશ દારૃના જથ્થા સાથે અમદાવાદનાં કોન્સ્ટેબલ સહિત બે શખસો ઝડપાઇ જવા પામ્યાં હતાં. તળાજા પી.એસ.આઇ. સહિતનો સ્ટાફ બાતમી રાહે ચેકીંગમાં હતો તે વેળાએ સેવરોલેટ કારને ઝડપી તેમાંથી ૩૬ પેટી ઇંગ્લીશ દારૃની બરામત કરી હતી. ઇંગ્લીશ દારૃનો જથ્થો રાજુલા લઇ જવાતો

Read More...

-શિયાળા બાદ ફરી વખત કુદરતનું કૌતુક

 

ગ્લોબલ વોર્નિંગ અને વાતાવરણની તુટેલી સાયકલના કારણે કુદરતી ક્રમના વિરૃધ્ધ આશ્ચર્ય પમાડતી ઘટનાઓ ઘટી રહી છે. દરમિયાન ચાલુ ચોમાસે ધારીના એક આંબાના વૃક્ષ પર કેસર કેરીનો પાક આવતા આશ્ચર્ય પ્રસર્યું છે.
ધારીમાં નવી વસાહતની ગણેશ સોસાયટીમાં રહેતા એડવોકેટ કબિરભાઇ ચાવડાના ઘરના ફળીયામાં ઉગેલા આંબા પર

Read More...

 

  Read More Headlines....

ચાર કંપનીઓની કોલસા બ્લોકની ફાળવણી રદ્દ કરવામાં આવશે ઃ કોલસા મંત્રાલય

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક ક્ષમતાને બિરદાવતા અમેરિકી સાંસદ

આઇસી ૮૧૪નો અપહરણકર્તા મેહરાજુદ્દીનને જમ્મુ-કાશ્મીર પોલીસે પકડ્યો

મધ્યપ્રદેશ બાદ હવે કુડનકુલમમાં જળ સત્યાગ્રહ પણ દરિયામાં

આગામી ફિલ્મમાં પ્રિયંકા, ઇમરાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે

કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે

Latest Headlines

દાહોદનાં આપવા ગામમાં ધાડપાડુ ટોળકી ત્રાટકી, ત્રણ વ્યક્તિઓ ઘાયલ
નરેન્દ્ર મોદીની વિકાસ રથયાત્રામાં આતંકી હુમલાની આશંકાઃ લોખંડી સુરક્ષા
વડોદરામાં કમળાનો રોગચાળો બેકાબુ બન્યો, 2 વ્યક્તિનાં મોત
મોદી સરકાર ખેડૂતોનો વિનાશ કરી રહી છે ઃ વડોદરામાં ખેડૂતોનો રોષ
અમદાવાદમાં અનોખી ઘટના ઃ સિવિક સેન્ટરના ઉદ્દઘાટન પહેલાં જ ચોરી
 

More News...

Entertainment

કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

ડિઝલ, LPG અને કેરોસીનના ભાવ વધારા અંગે CCAP ની બેઠક
નરેન્દ્ર મોદીની આર્થિક ક્ષમતાને બિરદાવતા અમેરિકી સાંસદ
કોલસા કૌભાંડના મુદ્દે રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની ભાજપની માગણી
મધ્યપ્રદેશમાં ખરદાના પાસે પોલીસની બળજબરી છતાં લોકોનો જળ સત્યાગ્રહ
અસીમ ત્રિવેદીની જેલમાંથી મુક્તિ રાજદ્રોહના કાયદા સામે લડવા સંકલ્પ
  More News...
 
 
 
 

Gujarat News

રિક્ષાચાલકનાં લખલૂંટ ખર્ચાએ જાલીનોટ રેકેટનો ભાંડો ફોડયો
ધારીમાં ભરચોમાસે આંબે આવ્યો કેસર કેરીનો ફાલ

તળાજા પાસેથી ઇંગ્લીશ દારૃનો મસમોટો જથ્થો લઇ જતા અમદાવાદના કોન્સ્ટેબલ સહિત બે ઝડપાયા

ATM કાર્ડ બદલી ગઠિયા વિધવાના રૃપિયા ૨.૩૬ લાખ ચાઉં કરી ગયા
તસ્કરે ચીઠ્ઠી લખી, ''સોરી સર, માય પ્રોબ્લેમ ઇઝ ...''
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
  [આગળ વાંચો...]
 

Business

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
[આગળ વાંચો...]
 

Sports

ભારતીય ટીમ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમવા માટે શ્રીલંકા પહોંચી

તેંડુલકરે જોરદાર દેખાવ કરવા સાથે નિવૃત્તિ લેવી જોઈએ ઃ ઇમરાન
પાકિસ્તાન ૨૫ ડિસેમ્બરથી ભારતનો ક્રિકેટ પ્રવાસ ખેડશે
સ્પેને જ્યોર્જિયા સામે ૧-૦થી ભારે સંઘર્ષ બાદ વિજય મેળવ્યો
વિન્ડિઝ-શ્રીલંકાએ આઇપીએલને કારણે ટેસ્ટ શ્રેણી પડતી મુકી
 

Ahmedabad

ગુજરાત યુનિ.હવે ૩૦મીએ સિન્ડીકેટની ચૂંટણી યોજશે
આલ્ફા મોલને અમ્યુકોએ રૃા.પાંચ લાખનો દંડ કર્યો
નર્મદા કેનાલમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ડૂબી ગયોઃ ત્રણ બચ્યા

નારણપુરા સિવિક સેન્ટરના ઉદ્દઘાટન પહેલાં ચોરી થઈ!

•. SG હાઈવે ઉપર કારમાં તોડફોડ કરનાર છ પકડાયા
[આગળ વાંચો...]
 

Baroda

વિસર્જન કે દિન કામ કરનેવાલા હૈ ઔર ઉસ કે પાસ હથિયાર તૈયાર હૈ
શાળુની માટી મોંઘી હોવાથી ભાવિકો POP ની ઇશ પ્રતિમા તરફ વળે છે
નર્મદા ડેમ ખાતે પ્રવાસીઓની સંખ્યાનો નવો વિક્રમ સર્જાયો

ડોલોમાઇટ ભરેલી ટ્રક પલટી જતાં બે મજૂરનું દબાતા મોત

બુટલેગરો શરાબનો જથ્થો ઠાલવવા સજજ ઃ સવા લાખનો જથ્થો ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Surat

હીરા બજાર-ટેક્ષટાઇલ માર્કેટમાં આતંકવાદી હુમલાની આશંકા
પાણીના વૈકલ્પીક સ્ત્રોત તરીકે ફ્રેન્ચવેલ બનાવવા આયોજન
વિદ્યાર્થીની પર બળાત્કારનો પ્રયાસ કરનારને લોકોએ ફટાકાર્યો
સ્થાપના સરઘસ માટે પણ ગણેશ મંડળે મંજુરી લેવી પડશે
સુરતમાં પાંચ વર્ષમાં ૫૮૪ લોકોનો દેહદાનનો સંકલ્પ
  [આગળ વાંચો...]
 

South Gujarat

ખેરગામને તાલુકો બનાવી વલસાડમાં જોડવા માંગ
સી મેનના નોકરીના બહાને કોલકના યુવાનો સાથે ૧૫ લાખની ઠગાઇ
શાળાની કોમ્પ્યુટર ચોરીમાં બે વિદ્યાર્થી સમેત પાંચ પકડાયા
વાપી સ્ટેટ બેંકમાં ચોરીનો પ્રયાસ તિજોરી ન તૂટતાં ૧૫ લાખ બચી ગયા
દમણ એસ.ટી.ના ટ્રાફિક કન્ટ્રોલરને સસ્પેન્ડ કરાયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

વડોદમાં ડેન્ગ્યુના બે શંકાસ્પદ કેસ મળ્યા
પતિ અને સાસરિયાંના ત્રાસથી કંટાળી પરીણિતાનું અગ્નિસ્નાન
ખાંધલીમાં એક જ જમીનના બે દસ્તાવેજ બનાવી ઠગાઈ કરી

આણંદ સહિત જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદનાં ઝાપટાં

બાલાસિનોર તાલુકાના ત્રણ મોટા જળાશય છલકાતા આનંદની લહેર
  [આગળ વાંચો...]
 

Saurastra

લુખ્ખાગીરીના વિરોધમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ્પ
જૂનાગઢના ત્રણ અને માંગરોળનો એક શખ્સ ૬.૬૪ લાખની જાલીનોટ સાથે ઝડપાયા

સપ્તાહમાં સીંગતેલમાં ડબ્બે રૃા.૬૦ તૂટયાઃ ખરીદીનો અભાવ

ગોંડલની સિવીલ હોસ્પીટલની સામે છ વ્યક્તિઓના આમરણાંત અનશન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

હાદાનગરમાં ગુંગળામણથી ભાઇ-બહેનના મોત ઃ માતા-પુત્ર ગંભીર
રાણીકામાં નજીવી બાબતની તકરારમાં બે યુવાનોને છરીના ઘા ઝીંકાયા
બરવાળા કે.બી.એમ. ગર્લ્સ સ્કુલમાં બે શિક્ષકોની નિમણૂંક કરાતા આંદોલન સમેટાયું
ઘોઘામાં પાણીની લાઇન નાખવાનું કામ ખોરંભે ઃ પાણી માટે ટળવળતા લોકો
જિલ્લાના આઠ તાલુકાના ખેડૂતોને પાક વીમાનો લાભ મળશે નહિ
  [આગળ વાંચો...]
 

North Gujarat

વાંઘાકાંઠે ફસાયેલા ૨૦૦ લોકોને બચાવી લેવાયા

ઉત્તર ગુજરાતમાં એક સપ્તાહથી વરસાદી માહોલ
વિજાપુરમાં ચપ્પાની અણીએ ત્રણ શખ્સો ઘરમાં ઘૂસ્યા

પાલનપુરમાં એકના ડબલની લાલચ આપનારા બે ઝડપાયા

ડીસા પાલિકાના સદસ્યે જેલમાંથી બારોબાર રાજીનામુ આપ્યું

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved