Last Update : 13-September-2012, Thursday

 

ગઠિયા વિધવાના રૃપિયા 2.36લાખ ચાઉં કરી ગયા

-સોનગઢની ઘટના

 


-પીન નંબર જાણી ગઠિયાની કરામત

વ્યારા, બુધવાર
સોનગઢના ધજંબા ગામની વિધવાનો એટીએમ કાર્ડ બદલી બે ગઠીયા અલગ અલગ સ્થળેથી રૃ. ૨.૩૬ લાખ ઉપાડી ઠગાઇ કરતાં પોલીસ ફરિયાદ થઇ છે.
સોનગઢ તાલુકાના ધજંબા ગામે ખરખડી ફળિયામાં રહેતા એસ.આર.પી. જવાન દિપકભાઇ બાલુભાઇ ગામીતનું વર્ષ ૨૦૦૯માં મોત થયું હતું. જેઓની વિધવા પત્ની અરૃણાબેન (ઉ.વ. ૩૦)ના બેંક એકાઉન્ટમાં તેઓના પેન્શનની રકમ જમા થતી હતી. ગત તા. ૧૮-૮-૧૨ના રોજ અરૃણાબેન તેઓની પુત્રી આશા સાથે વ્યારા દવાખાને આવેલા ત્યારે હેપ્પીનેઝ પાર્લર પાસે આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા. જયાંથી તેઓએ રૃ. ૨૦૦૦ ઉપાડી પૈસા ગણવા કાર્ડ એટીએમ મશીન ઉપર મુકયો હતો. એટીએમ પર પહેલેથી જ હાજર બે અજાણ્યા શખ્સોએ અરૃણાબેનને પૈસા ઉપાડતા પીન નંબર જોઇ લીધો હતો અને સહજતાથી એટીએમ કાર્ડ પણ બદલી લીધો હતો. ગત તા. ૭-૯-૧૨ના રોજ સોનગઢ નગરમાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના એટીએમ પર પૈસા ઉપાડવા જતાં કાર્ડ ઓપરેટર નહીં થતાં સોનગઢ એસબીઆઇ બેંકમાં જઇ તપાસ કરાવતા તેઓ પાસેનો કાર્ડ અન્ય કોઇ વ્યક્તિનાં નામે હતો. અરૃણાબેનનો કાર્ડ બદલી અલગ અલગ એટીએમ પરથી બે અજાણ્યા શખ્સોએ કુલ ૨.૩૬ લાખ જેવી માતબર રકમ તેઓના ખાતામાંથી ઉપાડી લીધાની જાણ થતાં બુધવારે સાંજે વ્યારા પોલીસ મથકે અરૃણાબેન ગામીત બે અજાણ્યા શખ્સ સામે ઠગાઇની ફરિયાદ કરવા ગયા હતાં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved