Last Update : 13-September-2012, Thursday

 

બિપાશાને હોસ્પિટલાઇઝ કરવામાં આવી

- વાઇરલ ફિવર હોવાનું નિદાન

 

બિપાશા બાસુનું સ્વાસ્થ્ય કથળતાં તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવી હતી. જોકે એક્ટ્રેસનું કહેવું છે કે તેની તબિયત હવે સારી છે. રાઝ-૩ના પ્રમોશનના બિઝી શિડયુલને કારણે છેલ્લાં કેટલાંક સમયથી બિપાશા ખૂબ વ્યસ્ત રહેતી હતી. પરિણામે આરામ ન મળતાં બિપાશાના સ્વાસ્થ્ય પર તેની અસર પડી હતી. અશક્તિ અને તાવને કારણે બિપાશાને લીલાવતી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

Read More...

હું શિસ્તબદ્ધ અને વઘુ જવાબદાર બન્યો

- પિતા બનેલા ઇમરાન હાશમીનો દાવો

 

પુત્રનો પિતા બન્યાથી હું વઘુ શિસ્તબદ્ધ અને વઘુ જવાબદાર ઇન્સાન બન્યો છું એમ અભિનેતા ઇમરાન હાશમી કહે છે. એના મતે બાળકના આગમનથી ઘરનંુ વાતાવરણ બદલાઇ જાય છે. બાળક માટે તમારે આદર્શ બની રહેવાનું હોય છે. એક પિતા તરીકે હું એને પૂરતો સમય અને પ્રેમ આપવા ઉપરાંત એનો રોલ મોડેલ (આદર્શ) બની રહેવાનો પ્રયાસ કરીશ એમ પણ ઇમરાને એક દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમંા કહ્યું હતું.

Read More...

રણબીરે લાઇવ ગાયુંઃ ફેન્સ નાચ્યા

i

- ગુરગાંવમાં રણબીરે ‘ફટફટી’ લલકાર્યું

 

ગુરગાંવમાં રણબીર કપૂરે એના સેંકડો ચાહકોની માગણી સ્વીકારીને આગામી ફિલ્મ બરફીનું એક ગીત ‘ફટફટી’ લલકાર્યું હતું. એના ચાહકો આ ગીતની સાથે ઝૂમ્યા અને નાચ્યા હતા. ફિલ્મમાં આ ગીત રણબીરે પોતે ગાયું છે. ફિલ્મની પોતાની બંને હીરોઇનો પ્રિયંકા ચોપરા અને ઇલિના ડિક્રૂઝ સાથે અહીં આવેલા રણબીર જોડે સંગીતકાર પ્રીતમ, ડિઝની યુટીવીના મેનેજંિગ ડાયરેક્ટર સિદ્ધાર્થ રોય કપૂર અને ડાયરેક્ટર અનુરાગ બસુ પણ હતા.

Read More...

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ નવી ભૂમિકામાં

- વિકાસ બહેલની ફિલ્મ ક્વિન

 

ડિરેક્ટર અને પ્રોડયુસરની કામગીરી નિભાવ્યા બાદ અનુરાગ કશ્યપ હવે સ્ક્રિપ્ટ ડોક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. વિકાસ બહેલની ફિલ્મ ક્વિન માટે અનુરાગ સ્ક્રિપ્ટ ડોક્ટરની પોસ્ટ સંભાળશે. આંતરરાષ્ટ્રીય ફિલ્મોના નિર્માણમાં સ્ક્રિપ્ટ ડોક્ટર મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. તેમને સ્ક્રિપ્ટમાં સુધારા કરવાનું અને કોઇ ક્ષતિ રહી ગઇ હોય તો તે દૂર કરવાનું કામ કરવાનું હોય છે.

Read More...

કરીનાએ પ્રિયંકાના વખાણ કર્યા?

- બેબોને પ્રિયંકાનું કામ અને અવાજ બંને પસંદ છે

 

કરીના કપૂરે પ્રિયંકા ચોપરાના વખાણ કર્યા. હા, તમે બરાબર જ વાંચ્યું. બેબોએ પીગ્ગી ચોપ્સના વખાણ કરતાં કહ્યું કેે તેને પ્રિયંકા ચોપરાનું કામ અને તેનો અવાજ ખૂબ પસંદ છે. તે પ્રિયંકાની જબરદસ્ત ચાહક છે. કરીનાનું સ્ટેમેન્ટ વાંચીને નવાઇ પામ્યાને! પણ વાત સાચી છે. એક સમયે એકબીજાની દુશ્મન ગણાતી અને કેટ ફાઇટ્સને કારણે ચર્ચામાં આવેલી...

Read More...

સન ઑફ સરદારમાં અજયનો દિલધડક સ્ટન્ટ

- અજય દેવગણનો ઘોડાઓ સાથે એક્શન સિન

 

અજય દેવગણ તેની પહેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેથી દિલધડક સ્ટન્ટ્‌સ કરવા માટે જાણીતો છે. ફૂલ ઔર કાંટેમાં અજયે બે ચાલતી બાઇક પર ઊભા રહેવાનો સ્ટન્ટ કર્યો હતો. એ જ રીતે રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝમાં પણ ચાલતી બાઇક અને કાર પર તેણે સ્ટન્ટ કર્યા હતા. એવું જ કંઇક અજયની આગામી ફિલ્મ સન ઑફ સરદારમાં જોવા મળશે.

Read More...

સલમાન-પ્રભુની જોડી ફરી સાથે?

-સાઉથ ફિલ્મની રિમેક

એક્શન-મસાલા ફિલ્મ વોન્ટેડ બાદ પ્રભુ દેવા અને સલમાન ખાનની જોડી ફરીએકવાર સાઉથ ફિલ્મની રિમેકમાં સાથે જોવા મળશે.

સૂત્રોના કહેવા અનુસાર ટિપ્સ કંપની આ ફિલ્મ પ્રોડયુસ કરશે.

પ્રોડયુસર કુમાર તૌરાણીનું કહેવું છે, અમે સલમાન સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુ દેવા કરશે. સબજેક્ટ વિશે અત્યારથી કશું જ નહીં કહી શકીએ કારણકે હાલમાં અમે આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ. એકવાર બધું ફાઇનલ થઇ જાય ત્યારબાદ ફિલ્મ

Read More...

વિક્રમ ભટ્ટની આવનારી હોરર ફિલ્મ ૧૯૨૦-એવિલ રિટર્ન્સ

કેટરિના કૈફ એક્રો-ડાન્સિંગ માટે આકરી તાલીમ લેશે

Entertainment Headlines

કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં

Ahmedabad

ગુજરાત યુનિ.હવે ૩૦મીએ સિન્ડીકેટની ચૂંટણી યોજશે
આલ્ફા મોલને અમ્યુકોએ રૃા.પાંચ લાખનો દંડ કર્યો
નર્મદા કેનાલમાં એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ડૂબી ગયોઃ ત્રણ બચ્યા

નારણપુરા સિવિક સેન્ટરના ઉદ્દઘાટન પહેલાં ચોરી થઈ!

•. SG હાઈવે ઉપર કારમાં તોડફોડ કરનાર છ પકડાયા
[આગળ વાંચો...]
 

Baroda

વિસર્જન કે દિન કામ કરનેવાલા હૈ ઔર ઉસ કે પાસ હથિયાર તૈયાર હૈ
શાળુની માટી મોંઘી હોવાથી ભાવિકો POP ની ઇશ પ્રતિમા તરફ વળે છે
નર્મદા ડેમ ખાતે પ્રવાસીઓની સંખ્યાનો નવો વિક્રમ સર્જાયો

ડોલોમાઇટ ભરેલી ટ્રક પલટી જતાં બે મજૂરનું દબાતા મોત

બુટલેગરો શરાબનો જથ્થો ઠાલવવા સજજ ઃ સવા લાખનો જથ્થો ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Surat

હીરા બજાર-ટેક્ષટાઇલ માર્કેટમાં આતંકવાદી હુમલાની આશંકા
પાણીના વૈકલ્પીક સ્ત્રોત તરીકે ફ્રેન્ચવેલ બનાવવા આયોજન
વિદ્યાર્થીની પર બળાત્કારનો પ્રયાસ કરનારને લોકોએ ફટાકાર્યો
સ્થાપના સરઘસ માટે પણ ગણેશ મંડળે મંજુરી લેવી પડશે
સુરતમાં પાંચ વર્ષમાં ૫૮૪ લોકોનો દેહદાનનો સંકલ્પ
  [આગળ વાંચો...]
 

South Gujarat

ખેરગામને તાલુકો બનાવી વલસાડમાં જોડવા માંગ
સી મેનના નોકરીના બહાને કોલકના યુવાનો સાથે ૧૫ લાખની ઠગાઇ
શાળાની કોમ્પ્યુટર ચોરીમાં બે વિદ્યાર્થી સમેત પાંચ પકડાયા
વાપી સ્ટેટ બેંકમાં ચોરીનો પ્રયાસ તિજોરી ન તૂટતાં ૧૫ લાખ બચી ગયા
દમણ એસ.ટી.ના ટ્રાફિક કન્ટ્રોલરને સસ્પેન્ડ કરાયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

વડોદમાં ડેન્ગ્યુના બે શંકાસ્પદ કેસ મળ્યા
પતિ અને સાસરિયાંના ત્રાસથી કંટાળી પરીણિતાનું અગ્નિસ્નાન
ખાંધલીમાં એક જ જમીનના બે દસ્તાવેજ બનાવી ઠગાઈ કરી

આણંદ સહિત જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદનાં ઝાપટાં

બાલાસિનોર તાલુકાના ત્રણ મોટા જળાશય છલકાતા આનંદની લહેર
  [આગળ વાંચો...]
 

Saurastra

લુખ્ખાગીરીના વિરોધમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ્પ
જૂનાગઢના ત્રણ અને માંગરોળનો એક શખ્સ ૬.૬૪ લાખની જાલીનોટ સાથે ઝડપાયા

સપ્તાહમાં સીંગતેલમાં ડબ્બે રૃા.૬૦ તૂટયાઃ ખરીદીનો અભાવ

ગોંડલની સિવીલ હોસ્પીટલની સામે છ વ્યક્તિઓના આમરણાંત અનશન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

હાદાનગરમાં ગુંગળામણથી ભાઇ-બહેનના મોત ઃ માતા-પુત્ર ગંભીર
રાણીકામાં નજીવી બાબતની તકરારમાં બે યુવાનોને છરીના ઘા ઝીંકાયા
બરવાળા કે.બી.એમ. ગર્લ્સ સ્કુલમાં બે શિક્ષકોની નિમણૂંક કરાતા આંદોલન સમેટાયું
ઘોઘામાં પાણીની લાઇન નાખવાનું કામ ખોરંભે ઃ પાણી માટે ટળવળતા લોકો
જિલ્લાના આઠ તાલુકાના ખેડૂતોને પાક વીમાનો લાભ મળશે નહિ
  [આગળ વાંચો...]
 

North Gujarat

વાંઘાકાંઠે ફસાયેલા ૨૦૦ લોકોને બચાવી લેવાયા

ઉત્તર ગુજરાતમાં એક સપ્તાહથી વરસાદી માહોલ
વિજાપુરમાં ચપ્પાની અણીએ ત્રણ શખ્સો ઘરમાં ઘૂસ્યા

પાલનપુરમાં એકના ડબલની લાલચ આપનારા બે ઝડપાયા

ડીસા પાલિકાના સદસ્યે જેલમાંથી બારોબાર રાજીનામુ આપ્યું

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

રિક્ષાચાલકનાં લખલૂંટ ખર્ચાએ જાલીનોટ રેકેટનો ભાંડો ફોડયો
ધારીમાં ભરચોમાસે આંબે આવ્યો કેસર કેરીનો ફાલ

તળાજા પાસેથી ઇંગ્લીશ દારૃનો મસમોટો જથ્થો લઇ જતા અમદાવાદના કોન્સ્ટેબલ સહિત બે ઝડપાયા

ATM કાર્ડ બદલી ગઠિયા વિધવાના રૃપિયા ૨.૩૬ લાખ ચાઉં કરી ગયા
તસ્કરે ચીઠ્ઠી લખી, ''સોરી સર, માય પ્રોબ્લેમ ઇઝ ...''
 

International

લીબીયામાં અમેરિકી દૂતાવાસ પર હૂમલો ઃ એમ્બેસેડર સહિત ચારનાં મોત

અમેરિકામાં નકલી વિદ્યાર્થિની બનેલી પટેલ યુવતી ઝડપાઇ
પાકિસ્તાનમાં મેકડોનાલ્ડના રેસ્ટોરન્ટમાં પતિ-પત્ની સાથે બેસી ના શકે

ભારતીય નાગરિકને કતારના ડ્રોમાં ૧૦ લાખ ડોલરનું ઇનામ !

  પ્રેમમાં પણ 'ઊંચે લોગ ઊંચી પસંદ'નો નિયમ વધુ પ્રચલિત
[આગળ વાંચો...]
 

National

કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
[આગળ વાંચો...]

Sports

ભારતીય ટીમ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમવા માટે શ્રીલંકા પહોંચી

તેંડુલકરે જોરદાર દેખાવ કરવા સાથે નિવૃત્તિ લેવી જોઈએ ઃ ઇમરાન
પાકિસ્તાન ૨૫ ડિસેમ્બરથી ભારતનો ક્રિકેટ પ્રવાસ ખેડશે
સ્પેને જ્યોર્જિયા સામે ૧-૦થી ભારે સંઘર્ષ બાદ વિજય મેળવ્યો
વિન્ડિઝ-શ્રીલંકાએ આઇપીએલને કારણે ટેસ્ટ શ્રેણી પડતી મુકી
[આગળ વાંચો...]
 

Business

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved