Last Update : 13-September-2012, Thursday

 

ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા

 

આજકાલ માત્ર ફિલ્મોમાં ચર્ચાસ્પદ બની પોપ્યુલર થવા જ નહીં બલ્કે ટેલીવિઝન અને અખબારી આલમમાં પણ ભરપુર ચર્ચાસ્પદ બનવા માટે અભિનેત્રીઓ પોતે ન્યુડ અને ટોપલેસ બનીને ચર્ચામાં ચગવા માંડી છે. આજકાલ આ ચલણ ખૂબ જોર પકડવા માંડયું છે. પૂનમ પાંડે જેવી મોડેલે આ નવો ટ્રેન્ડ શરૃ કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આના કારણે માત્ર ફિલ્મોની અભિનેત્રીઓ જ નહીં બલ્કે હવે તો ટેલીવિઝનની અભિનેત્રીઓએ પણ ન્યુડ અને ટોપલેસ ફોટો સેશનો કરાવી કરાવીને ચર્ચામાં રહેવા માંડયું છે. ટેલીવિઝનની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્ના પણ હવે તો આ લાઈનમાં આવી ગઈ છે !
તાજેતરમાં જ કરિશ્મા તન્નાએ 'એફએચએમ' મેગેઝીન માટે ટોપલેસ થઈને જોરદાર ફોટોશૂટ કરાવ્યો છે. જો કે આવું પહેલી વાર નથી બની રહ્યું કે જ્યારે કોઈ ટીવી એક્ટ્રેસ ટોપલેસ થઈને મેગેઝીના કવર પેજ ઉપર ચમકી રહી હોય ! તાજેતરમાં જ શ્વેતા સાલવી પણ મેક્સિમ મેગેઝીનના કવર પેજ માટે ટોપલેસ બનીને ફોટો સેશન કરાવ્યું હતું. તેની પહેલા હ્યુમી કુરેશી પણ એફએમએચ મેગેઝીન માટે લગભગ ટોપલેસ પોઝ આપી ચૂકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એફએમએચ મેગેઝીન સ્વયં પોતાના કવરપેજ ઉપર ટોપલેસ છોકરીઓને રજુ કરી કરીને ભારે ગૌરવ અનુભવી રહ્યં છે ! નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાની એક્ટ્રેસ-વીણા મલિક પણ આ મેગેઝીનના કવર પેજ માટે ન્યુડ ફોટો શૂટ કરાવી ચૂકી છે. અત્યારે તો કરીશ્મા તન્ના કે જે ટીવીની એક નામાંકીત અને મોટી એક્ટ્રેસોમાંની એક છે,તેણે આ મેગેઝીન માટે ટોપલેસ બની ફોટો શુટ કરાવ્યા છે. આ ટ્રેન્ડ ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ એટલા માટે છે કારણ કે હજી આ તો શરૃઆત છે.
કરિશ્મા તન્ના નાના પડદાની એક્ટર છે, પરંતુ નાના પડદેથી બોલિવૂડમાં એન્ટ્રી કરવા પોતાને સખત મહેનત કરવી પડશે, આ બાબતને તેના દિમાગમાં ફિટ કરી દીધી છે.
આજે બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે બધાંથી અલગ કરવું અનિવાર્ય છે. માટે સીધો શોર્ટકટ શોધી રહેલી નાના પડદાની એક્ટરોએ શર્મને પણ છોડી દીધી છે. આ મેચ્યોરીટી છે કે ચર્ચા ઉભી કરાવીની ટ્રીક....

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved