Last Update : 13-September-2012, Thursday

 

એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે

- એમ્મા વૉટસને વાળ ટુંકા કરાવી નાંખ્યા હતા ત્યારે સૌને જરાય ગમ્યું નહોતું પરંતુ બિન્દાસ્ત એમ્મા તેની જરાય પરવા કરતી નહોતી, જો કે તેના નજીકના મિત્રોને એમ્માના ટુંકા વાળ પસંદ નથી

યુવતીની સુંદરતામાં ચામડીના રંગ, રૃપ, નાક નકશી અને આકર્ષક દેહાકૃતિ ઉપરાંત તેના લાંબા વાળ ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. હોલીવુડની દિલકશ અદાકારા- એમ્મા વાટસનએ તાજેતરમાં જ કહ્યું કે બે વર્ષ પહેલા જ્યારે મેં મારા માથાના વાળ ટુંકા કરાવી નાંખ્યા હતા ત્યારે મારા સંખ્યાબંધ પુરૃષ મિત્રોને તે વાત જરાય ગમી નહોતી અને તેઓને મારા વાળ કપાવ્યાવાળી વાત અનુકૂળ નહોતી લાગી.
'ડેઈલી મિરર' અખબારના સમાચારો મુજબ 'હેરીપોટર' સીરિયલમાં હરમાઇનિ ગ્રેન્જર સુંદર ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિય બનેલી ૨૨ વર્ષની સુંદર અભિનેત્રી એમ્મા વાટસને જણાવ્યું છેકે જ્યારે મેં મારા વાળ ટુંકા કરાવ્યા હતા ત્યારે વાસ્તવમાં હું ખૂબ જ સ્વાભાવિક અને આત્મવિશ્વાસ મહેસુસ કરી રહી હતી ! તેણે આગળ કહ્યું હતું કે નો ડાઉટ, પુરૃષો લાંબા વાળ પસંદ કરે છે તે વાતમાં જરાય બેમત નથી. મારી આસપાસના છોકરાઓએ મનેકહ્યું કે તેં આવું કેમ કર્યું ? તેઓ એવી રીતે વાત કરતાં હતાં જાણે કે મેં કોઈ મોટી ભૂલ અથવા ગુન્હો કર્યો હોય ! પરંતુ વાસ્તવમાં મને ઘણું જ સારૃં લાગી રહ્યું હતું. મને એ વાતની તો જરાય પરવા નથી કે તમે મારા માટે શું વિચારો છો ! ટુંકમાં એમ્મા વાટસને વાળ ટુંકા કરાવી નાંખ્યા હતા ત્યારે સૌને જરાય ગમ્યું નહોતું પરંતુ બિન્દાસ્ત એમ્મા તેની જરાય પરવા કરતી નહોતી .
એમ્મા ઘણી બિંદાસ છે. પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર છે. હેરી પોટર ફિલ્મ બાદ તે રિચેસ્ટ બ્રિટ્રીશરની યાદીમાં આવી ગઇ છે. પરંતુ તેના આત્મવિશ્વાસે તેને સતત આગળ વધવાની હિંમત આપી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved