Last Update : 13-September-2012, Thursday

 

જર્મનીની કોર્ટના સાનુકૂળ ચુકાદા પાછળ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

 

અમદાવાદ, બુધવાર
યુરો ઝોનના બેલઆઉટ ફંડ પર જર્મન કોર્ટ દ્વારા અપાયેલી સાનુકૂળ ચુકાદાની આજે ભારત સહિત વૈશ્વિક સ્તરના ઇક્વિટી અને કોમોડિટી માર્કેટ પર સાનુકૂળ અસર થવા સાથે તેજી તરફી વલણ ઉછળ્યું હતું. આ અહેવાલો પાછળ તેમજ ઘરઆંગણે આઇઆઇપીના આંકડા સામાન્ય બની રહેલા રિઝર્વ બેંક વ્યાજદરોમાં ઘટાડો કરશે તેવી આશા પ્રબળ બનતા નીકળેલી નવી લેવાલી પાછળ બીએસઇ સેન્સેક્સે ૧૮૦૦૦ પોઇન્ટની મનોવૈજ્ઞાાનિક સપાટી હાંસલ કરી લીધી હતી. અગાઉ તા. ૨૩ ફેબુ્રઆરી, ૨૦૧૨ના રોજ સેન્સેક્સ આ મહત્ત્વની સપાટી પર હતો આમ છ માસ બાદ સેન્સેક્સે આ મહત્ત્વની સપાટી હાંસલ કરી હતી.
રૃપિયો, યુરોમાં આગેકૂચ ઃ યુરોપ- એશિયાના બજારો ઉંચકાયા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું, ક્રુડ, તાંબુ ૧ ટકા સુધી વધ્યા
વીતેલા સપ્તાહમાં યુરોપીયન સેન્ટ્રલ બેંક દ્વારા રજૂ કરાયેલી બોન્ડ યોજના પાછળ વૈશ્વિક સ્તરે બજારનું મોરલ સુધર્યા બાદ જર્મનીની કોર્ટ દ્વારા મહતત્વનો ચુકાદો તરફેણમાં અપાતા બજારોમાં નવી ગુલાબી તેજી જોવા મળી હતી. આ ઉપરાંત હવે યુ.એસ. ફેડરલ રિઝર્વની બેઠકમાં જો તે રાહત પેકેજને મંજૂરી આપશે તો તેજીની ચાલ વધુ વેગીલી બનશે તેવો આશાવાદ અભ્યાસી વર્તુળોએ વ્યક્ત કર્યો હતો.
આ અહેવાલો પાછળ આજે યુરોપના આગેવાન લંડન, જર્મની અને ફ્રાન્સના શેરબજારો ૧ ટકા સુધી બદલાયા હતા. બીજી તરફ વૈશ્વિક સોનું ટકા જેટલું વધી ૧૭૪૪.૫૫ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. જ્યારે બ્રેન્ટ ફુડ અને નાયમેક્સ ક્રુડ ૧ ટકા જેટલું વધ્યું હતું. બીજી તરફ આ અહેવાલો પાછળ ડોલર સામે ભારતીય રૃપિયો ૧૭ પૈસા વધ્યો હતો. જ્યારે યુરો ૧ ટકા જેટલો વધીને ૧.૨૯૨૮ પહોંચ્યો હતો.
બજારના જાણકાર વર્તુળોએ જણાવ્યું હતું કે, હવે બજાર વર્ગ ડચ ખાતે યોજાનાર ચૂંટણી અને ફેડરલ રિઝર્વ તરફ મીટ માંડી બેઠો છે. આ ઉપરાંત આગામી સમયમાં ફુગાવાના આંકડા જાહેર થશે તેમજ રિઝર્વ બેંક વ્યાજદર અંગે કેવો નિર્ણય લે છે તેની પર બજારની ભાવિ ચાલ નિર્ધારિત રહેશે. જો તમામ સ્તરે સાનુકૂળતા ઉદ્ભવશે તો નવી તેજીનો આ તબક્કો ઝડપથી આગળ વધશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved