Last Update : 13-September-2012, Thursday

 

સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ

રૃ.૬૩ હજાર કુદાવી ગયેલી ચાંદી ઃ વિશ્વ બજાર ઉછળી ઃ જર્મનીની કોર્ટે યુરોપને ઉગારવા લીલીઝંડી આપતાં વિશ્વ બજારમાં સોનામાં ચમકારો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ,બુધવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં આંચકા પચાવી ભાવો ફરી ઉછળ્યા હતા. સોનામાં તેજીનો નવો રેકોર્ડ થયો હતો. અમદાવાદમાં આજે સોનાના ભાવો ૯૯.૯૦ના રૃ.૧૫૦ વધી રૃ.૩૨૬૦૦ બોલાતાં નવી ઉંચી ટોચ જોવા મળી હતી. મુંબઈમાં આજે સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૬૦ ઉંચકાયા હતા. મુંબઈમાં આજે ચાંદીના ભાવો રૃ.૪૯૫ વધી રૃ.૬૩૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના ૧૭૩૧થી ૧૭૩૨ ડોલર વાળા આજે ઉંચામાં ૧૭૪૬.૭૦ થઈ સાંજે ૧૭૩૯.૬૦ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૧૯૭૦ વાળા રૃ.૩૧૯૯૦ ખુલી રૃ.૩૨૦૯૫ બંધ રહ્યા હતા જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૨૦૮૫ વાળા રૃ.૩૨૨૪૫ બંધ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૬૨૦૯૫ વાળા રૃ.૬૩૧૧૦ ખુલી રૃ.૬૩૪૦૦ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૩૩.૬૫થી ૩૩.૭૦ ડોલર વાળા આજે ઉંચામાં ૩૪ ડોલરને પાર કરી ૩૪.૧૦ ડોલર થયા પછી સાંજે ૩૩.૬૮ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર વધી જતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની આયાત પડતરો ઉંચી ગઈ છે. અને તેના પગલે હાજર બજારમાં ટાંચી આવકો વચ્ચે સોના-ચાંદીમાં નવી વેચવાલી છુટીછવાઈ રહી હતી. જોકે ઉંચા ભાવોએ માંગ પણ પાંખી રહી હતી, મુંબઈમાં સાંજે ભાવો ચાંદીના રૃ.૬૩૧૫૦થી ૬૩૨૦૦ રહ્યા હતા, જો કે આ ભાવો કરતાં ચાંદીના કેશમાં ભાવો રૃ.૧૧૦૦થી ૧૨૦૦ નીચા રહ્યા હતા. મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૫.૩૪ વાળા જો કે ઘટીને રૃ.૫૫.૧૪ રહ્યા પછી છેલ્લે રૃ.૫૫.૨૧ રહ્યા હતા, વિશ્વ બજારમાં ડોલર ઘટતાં તથા સામે યુરો વધી આવતાં વિશ્વ બજારમાં સોનામાં હેજફંડોની ખરીદી વધ્યાના સમાચારો હતા. જર્મનીની કોર્ટે યુરોપના દેશોને સંકટમાંથી બહાર કાઢવા યુરોપીયન સેન્ટ્રલ બેંક દ્વારા નક્કી કરાયેલા બેઈલ આઉટ પ્લાનને લીલી ઝંડી આપ્યાના સમાચારોના પગલે વિશ્વ બજારમાં યુરોના ભાવો ઝડપી વધી આવ્યાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved