Last Update : 13-September-2012, Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

દંતારાઃ - સ્વ. ઉર્મિલાબેન અરવિંદભાઈ દંતારાનું બેસણું, જીઆઈસીઈએ- ગજ્જર હોલ, લૉ-ગાર્ડન, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
રાવલઃ - સ્વ. જયન્તીલાલ મગનલાલ રાવલનું બેસણું, ૮, મહાસુખનગર સોસાયટી, નોબલ સ્કૂલ પાસે, કૃષ્ણનગર, સૈજપુર બોઘા, નરોડા રોડ, સવારે ૯થી ૧૨
વ્યાસઃ - સ્વ. અમરીષભાઈ મનુભાઈ વ્યાસનું બેસણું, ૪૦૪, અક્ષત એવન્યુ, નારાયણનગર રોડ, પી.ટી. કોલેજ ક્રોસ રોડ, પાલડી, સવારે ૯થી ૧૦.૩૦
દવેઃ - સ્વ. બિન્દુબેન પુષ્પવદન દવેનું બેસણું, એ/૨૯૯, આનંદ ટેનામેન્ટ, સ્મૃતિ મંદિર સામે, ઘોડાસર, સવારે ૯થી ૧૧
શાહઃ - સ્વ. દેવેન્દ્રકુમાર છગનલાલ શાહનું બેસણું, આબુવિહાર હોલ ખાતે, સવારે ૯થી ૧૧
- સ્વ. પ્રભાબેન રમેશચંદ્ર શાહ (ખડાલવાળા)નું બેસણું, ઝંકાર હોલ, શ્રેયસ સ્ટોર સામે, ફુટબોલ ગ્રાઉન્ડ પાસે, કાંકરિયા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
જાનીઃ - અશ્વિનભાઈ તથા પરેશભાઈના પિતાશ્રી સ્વ. નવનીતભાઈ ચુનીલાલ જાનીનું બેસણું, શહીદવીર મંગલપાંડે હોલ, શિરોમણી બંગલોઝની બાજુમાં, ઓઢવ રોડ, જીવનવાડી રોડ, નિકોલ, સવારે ૮.૩૦થી ૧૨.૩૦
ઠક્કરઃ - સ્વ. દિનેશભાઈ આશારામ ઠક્કરનું બેસણું, જોષી હોલ, રાયપુર દરવાજા, સવારે ૯થી ૧૨
ખળેઃ - સ્વ. રમેશભાઈ પ્રભાકર ખળેનું બેસણું, બી/૪, વિહારધામ એપાર્ટમેન્ટ, લવકુશ એપાર્ટમેન્ટ પાછળ, ઉદ્ગમ સ્કૂલ પાસે, થલતેજ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
દાણીઃ - સ્વ. કિર્તીકુમાર નટવરલાલ દાણી (બિરપુરવાળા)નું બેસણું, દશા દિશાવાળની વાડી, માંડવીની પોળ સામે, આસ્ટોડિયા ચકલા, ઢાળની પોળ પાસે, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
સોલંકીઃ - સ્વ. વાસુ અશ્વિનકુમાર સોલંકી (રામીમાળી)નું બેસણું, બ્લોક નં.-૪૪/૧૦૩૫, ગુ.હા.બોર્ડ, રાધાકૃષ્ણ મંદિર પાસે, મેઘાણીનગર, સવારે ૮.૩૦થી ૧૧
પારેખઃ - સ્વ. અશ્વિનભાઈ મગનલાલ પારેખનું બેસણું, એ/૩, વિષ્ણુજ્યોત ફ્લેટ, વસંતનગર ચાર રસ્તા ઉપર, મણિનગર, સવારે ૮થી ૧૦.૩૦
વાળાઃ - સ્વ. મોહનભાઈ જીવાભાઈ વાળાનું બેસણું, ૪૨૧/૨, કુંભારનું ડહેલું, રાવળવાસ પાસે, મીઠાખળીનો દરવાજો, સરસપુર, સવારે ૯થી ૧૧
સોનીઃ - સ્વ. દુર્લભજી વનમાળીદાસ સોની (ઝરિયાવાળા)નું બેસણું, સુરધારા એપાર્ટમેન્ટ, હિરાબાગ ક્રોસિંગ રોડ, આંબાવાડી, સવારે ૯થી ૧૧
- સ્વ. હિરાબેન અંબાલાલ સોનીનું બેસણું, રણછોડજીનું મંદિર, ૧૩૨ ફૂટ રીંગ રોડ, સ્વામિનારાયણ મંદિર સામે, જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે, સવારે ૯થી ૧૨
ભાવસારઃ - સ્વ. માલતીબેન ઘનશ્યામભાઈ ભાવસારનું બેસણું, ૧, અરિહંત કુટીર, ગાલા જીમખાના રોડ, ગાર્ડન રેસીડેન્સી પાસે, સાઉથ બોપલ, બપોરે ૧થી ૪
- સ્વ. પ્રદિપભાઈ રસીકલાલ ભાવસારનું બેસણું, શિવશક્તિ હોલ, ભૂયંગદેવ ચાર રસ્તા પાસે, સોલા રોડ, સવારે ૯થી ૧
મશરૃવાલાઃ - સ્વ. દિનેશ રસીકલાલ મશરૃવાલાનું બેસણું, વિસાનાગર વણિકવાડી, ૧૪૦૪ પીપળાવાળો ખાંચો, આસ્ટોડિયા ચકલા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
મકવાણાઃ - સ્વ. પુષ્પાબેન ચીમનભાઈ મકવાણાનું બેસણું, ૧૦૦૩એ/૩૮/૩, વિજયનગર હાઉસિંગ સોસાયટી, કાંકરિયા રોડ.
પટેલઃ - સ્વ. વિનોદચંદ્ર છોટાભાઈ પટેલનું બેસણું, રામજી મંદિર, વાંચ, દસ્ક્રોઈ, સવારે ૮થી ૧૧
- સ્વ. હર્ષદભાઈ ગોવિંદભાઈ પટેલ (પઠાણ)નું બેસણું, સુમન સજની હોલ, સુમનેશ્વર મહાદેવની બાજુમાં, ઘોડાસર કાંસ પાસે, મણિનગર, સવારે ૮થી ૧૦
ઠાકોરઃ - સ્વ. વિમળાબેન ઠાકોરસિંહ ઠાકોરનું બેસણું, જલતરંગ સોસાયટી, ૬/બી, શાહપુર દરવાજા બહાર, અદ્વેત આશ્રમ પાછળ, સવારે ૯થી ૧૧
- સ્વ. તારક જે. ઠાકોર (રાયપુરવાળા)નું બેસણું, નંદેશ્વર મહાદેવ, બોપલ, સવારે ૯.૩૦થી ૧૧.૩૦
ખમારઃ - સ્વ. પુષ્પાબેન નંદલાલ ખમારનું બેસણું, ઁ નિવાસ, સિધ્ધનાથ પાર્કના નાકે, શિવનિધિ ફ્લેટ પાસે, સ્મૃતિ મંદિર રોડ, ઘોડાસર, સાંજે ૪થી ૬
પ્રજાપતિઃ - સ્વ. રામાજી ભગવાનજી પ્રજાપતિનું બેસણું, સીમા હોલ, શ્યામલ- આનંદનગર ૧૦૦ ફૂટ રોડ, સેટેલાઈટ, સવારે ૯થી ૧૨

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
કરીના કપૂર અને સૈફ અલી ખાન ૧૬મી ઑકટોબરે લગ્ન કરશે
પોતાની જ ફિલ્મમાંથી સલમાન રશ્દીનો અવાજ દૂર કરવાની હિલચાલ
તિગ્માંશુ ધુલિયાની આગામી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા ઇમરાન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે
રામગોપાલ વર્માની ફિલ્મ 'સત્યા'ની સિકવલમાંથી જ્હોન ખસી ગયો હોવાની અફવા
મર્ફીના ઉત્પાદકો બર્ફીના ફિલ્મ સર્જકો પર નારાજ થયા
કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીનો આર્થર રોડ જેલમાંથી છુટકારો
અંધેરી ચા રાજાના દર્શને જનારા પર પહેરવેશની મર્યાદા ઃ શોર્ટસ પર પ્રતિબંધ

રૃા.૯૬ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ ધરાવનારા ૨૬ કોન્ટ્રેકટરને કલીન ચિટ

સેન્સેક્ષ ૧૪૭ પોઇન્ટ ઉછળી ૧૮૦૦૦ છ મહિનાની ટોચે
સોનામાં નવો રેકોર્ડ ઃ અમદાવાદમાં રૃ.૩૨૬૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સેન્સેક્સ ૧૮૦૦૦ ઃ વૈશ્વિક શેરો, સોનું, ક્રુડ ઓઇલ તેમજ તાંબામાં તેજી

સોનામાં ધૂમ સટ્ટાકીય કામકાજોના પગલે આયાત ૭૦ ટકા વધી ઃ સરકાર પર ભારણ

કોલ બ્લોકસ રદ કરાશે તો વીજ કંપનીઓ અને બેન્કો માટે મુશ્કેલી ઊભી થવાનો સરકારને ભય
એઈડ્સ વત્તા કેન્સર કરતા ભારતમાં સેપ્સિસથી વધુ લોકો મૃત્યુ પામે છે
શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેનો કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને ટેકો
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved