Last Update : 12-September-2012, Wednesday

 

ન્યુઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-૨૦માં ભારતનો એક રનથી પરાજય

મેકુલમના ૯૧ રનની મદદથી ન્યુઝીલેન્ડના ૧૬૭ ઃ કોહલીના ૭૦, ઈરફાનની ૩ વિકેટ

ભારતને આખરી બે ઓવરોમાં ૨૫ રન કરવાના હતા
આખરી બોલે રોહિત શર્મા અનિવાર્ય ચોગ્ગાની જગ્યાએ બે રન જ લઈ શક્યો
યુવરાજનું જોરદાર કમ બેક ઃ ૨૬ બોલમાં ૧ ચોગ્ગો ૨ છગ્ગા સાથે ૩૪ રન

ચેન્નાઈ, તા. ૧૧
ન્યુઝીલેન્ડે આજે ભારતને બીજી અને આખરી ટ્વેન્ટી-૨૦માં ભારે રોમાંચકતા બાદ એક રનથી પરાજય આપ્યો હતો. પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. ભારતને જીતવા માટે ૧૬૮ રનનો પડકાર હતો. કોહલીએ ૪૧ બોલમાં ૧૦ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૭૦ તેમજ યુવરાજે તેની કેન્સરની બીમારી પછીની પ્રથમ મેચમાં તેના મિજાજનો પરિચય કરાવતા ૨૬ બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગા સાથે (૩૪) ભારતને નિશ્ચિતવિજય તરફ લઈ જવામાં સફળતા મેળવી હતી. ધોનીએ ૨૩ બોલમાં ૨૨ રન કર્યા હતા.
ભારતને આખરી બે ઓવરોમાં ૨૫ રન કરવાના હતા. ઓરમની તે ઓવરમાં યુવરાજે પાંચમા બોલે છગ્ગો ફટકારવા સહિત ધોની સાથે ૧૨ રન ફટકાર્યા હતા.
આખરી ઓવરમાં ૧૩ રન કરવાના હતા. ફ્રેન્કલીનની તે ઓવરમાં પ્રથમ બોલે યુવરાજે લેગબાય, બીજા બોલે ધોનીએ ચોગ્ગો, ત્રીજો બોલ વાઈડ, તે પછી ધોનીનો એક રન, ચોથા બોલે યુવરાજ આઉટ, પાંચમા અને છઠ્ઠા બોલે રોહિત શર્મા બે-બે રન લઈ શક્યો હતો.
ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ લીધી હતી. સેહવાગ અનફીટ હોઇ નહોતો રમી શકયો. જયારે કેપ્ટન ધોનીએ આશ્ચર્ય સર્જતા હરભજનસિંઘનો ટીમમાં સમાવેશ નહોતો કર્યો. યુવરાજ અને કોહલીથી રેગ્યુલર બોલરનો કવોટા પુરો કર્યો હતો.
૧.૩ ઓવરોમાં બે રનના સ્કોરે જ ન્યુઝીલેન્ડે બંને ઓપનરો ગુમાવ્યા હતા ત્યારે એવું લાગતું હતું કે તેઓ મોટો સ્કોર નહીં ખડકી શકે પણ વન ડાઉન ઉતારાયેલ બ્રેન્ડોન મેકુલમે તેનો રોલ નીભાવતા તેની જાણીતી રમત બતાવી હતી.
તેણે અને વલિયમસને (૨૬ બોલમાં ૨૮) ત્રીજી વિકેટની ભાગીદારીમાં ૧૧ ઓવરોમાં ૯૦ રન ઉમેર્યા હતા. ઇરફાન પઠાણે તેના બીજા સ્પેલમાં વિલિયમ્સન અને તે પછી વધુ ને વધુ ભયજનક બની ચૂકેલા મેકુલમની વિકેટ ઝડપી હતી.
ન્યુઝીલેન્ડ

રન

બોલ

 

નિકોલ બો. ઝહિરખાન

ગટપીલ બો. પઠાણ

બી. મેકુલમ બો. પઠાણ

૯૧

૫૫

૧૧

વિલિયમસન કો. અશ્વીન બો. પઠાણ

૨૮

૨૬

ટેલર અણનમ

૨૫

૧૯

ફ્રેન્કલીન કો. યુવરાજ બો. બાલાજી

ઓરમ અણનમ

૧૮

વધારાના (લેગબાય ૧, વાઈડ ૨)

 

 

 

(૫ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૬૭

 

 

 


વિકેટનો ક્રમ ઃ ૧-૨ (નિકોલ ૦.૬), ૨-૨ (ગટપીલ ૧.૩), ૩-૯૨ (વિલિયમસન ૧૨.૩), ૪-૧૩૯ (મેકુલમ ૧૬.૪), ૫-૧૪૨ (ફ્રેન્કલીન ૧૭.૨)
બોલિંગ ઃ ઝહિર ખાન ૪-૦-૨૭-૧, ઇરફાન પઠાણ ૪-૦-૩૧-૩, બાલાજી ૪-૦-૩૩-૧, યુવરાજ સિંઘ ૨-૦-૧૪-૦, અશ્વીન ૩-૦-૩૪-૦, કોહલી ૩-૦-૨૭-૦
ભારત

-

રન

બોલ

ગંભીર કો. એન્ડ બો. મિલ્સ

કોહલી કો. સબ બો. ફ્રેન્કલીન

૭૦

૪૧

૧૦

રૈના કો. ટેબલ બો. મિલ્સ

૨૭

૨૨

યુવરાજસિંઘ બો. ફ્રેન્કલીન

૩૪

૨૬

ધોની અણનમ

૨૨

૨૩

રોહિત શર્મા અણનમ

વધારાના (લેગબાય ૩, વાઈડ ૩)

 

 

 

(૪ વિકેટે ૨૦ ઓવરોમાં)

૧૬૬

 

 

 

વિકેટનો ક્રમ ઃ ૧/૨૬ (ગંભીર, ૩), ૨/૮૬ (રૈના, ૧૦.૨), ૩/૧૨૦ (કોહલી, ૧૩.૨), ૪/૧૬૨ (યુવરાજ, ૧૯.૪)
બોલિંગ ઃ મિલ્સ ૩-૦-૧૭-૨, મિલ્ને ૩-૦-૩૬-૦, ઓરમ ૪-૦-૨૭-૦, વેટોરી ૪-૦-૩૭-૦, હિરા ૨-૦-૨૦-૦, ફ્રેન્કલીન ૪-૦-૨૬-૨.

પ્રત્યેક 50 રન

રન

ન્યુઝી.

ભારત

૫૦

૮.૨

૬.૧

૧૦૦

૧૪

૧૧.૫

૧૫૦

૧૮.૧

૧૮.૫

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved