Last Update : 12-September-2012, Wednesday

 
ATMમાં ભરવાનાં રૂ.3.5કરોડ લઇને ફરાર

-ગાંધીધામનાં ATMબુથમાં લોકોનો હોબાળો

ATMમાં ભરવાનાં રૂપિયા લઇને નીકળેલા શખ્સો જ તે રૂપિયા લઇને ફરાર થઇ જતાં ચકચાર મચી ગયો છે અને બીજી તરફ ATM બુથમાં તે રૂપિયા ન ભરાતા, જેઓ ATMમાંથી રૂપિયા લેવા ગયા ત્યારે મશીનમાં રૂપિયા નહીં હોવાનું જાણવા મળતાં લોકોએ હોબાળો મચાવ્યો છે. આવો માહોલ કચ્છનાં ગાંધીધામ શહેરમાં જોવા મળ્યો છે.

Read More...

3કરોડનાં મુદ્દામાલ સાથે રેતી ચોર પકડાયા
 

-પાવીજેતપુર પાસેની ઘટના

3,00,00,000 રૂપિયાનાં મુદ્દામાલ સાથે રેતી ચોરો પકડાયા છે અને પાવી જેતપુર નજીકનાં વિસ્તારમાંથી સફેદ રેતી કે જેનો બાંધકામમાં ઉપયોગ થાય છે, તે ચોરીને લઇ જતી ટ્રકોને ગાંધીનગર વિજિલન્સ દ્વારા પકડી પાડવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાવીજેતપુરથી છોટાઉદેપુરનાં રસ્તેથી 10 ટ્રક અને દેડિયાપાડાથી રાજપીપળા વચ્ચેથી 9 ટ્રક એમ, કુલ-19 ટ્રકને

Read More...

GUની વિવાદાસ્પદ સિન્ડિકેટ ચૂંટણી તા.30મીએ યોજાશે

-તા.20મી પછી ફોર્મ ભરાશે

ગુજરાત યુનિવર્સિટીની વિવાદાસ્પદ સિન્ડિકેટ ચૂંટણીનું જાહેરનામુ આજે બપોર બાદ બહાર પડ્યું હતું. જે અંતર્ગત તા.20મી સપ્ટેમ્બર બાદ ફોર્મ ભરાશે અને તા.30મી સપ્ટેમ્બરનાં રોજ ચૂંટણી યોજાશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની ચૂંટણીની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ભારે વિવાદ સર્જાયો હતો. તે સમયે કાર્યકારી કુલપતિ ડો.મુકુલ શાહે ચૂંટણીની તારીખ જાહેર ન કરતાં

Read More...

સિમેન્ટનું ઉત્પાદન ઘટતા,રૂ.100નો ભાવ વધારો

-બાંધકામ ઉદ્યોગને અસર થશે

વરસાદી સિઝનને કારણે સિમેન્ટનાં ઉત્પાદનમાં ઘટાડો અને માગ વધતા, સિમેન્ટનાં ભાવમાં અચાનક રૂ.100થી વધુનો ઉછાળો આવ્યો છે. જેની અસર બાંધકામ ઉદ્યોગ ઉપર પડશે. સાથે જ ઇંટનાં ભાવ પણ વધ્યા છે. માટે અત્યારે મકાન બનાવવા જઇ રહેલા લોકોને તેમાં વધારો થશે.

પ્રાપ્ત વિગતો અનુસાર સિમેન્ટમાં આ ભાવવધારાને પગલે નસવાડી તાલુકામાં ગરીબી રેખા નીચે જીવતા

Read More...

''મોદીનાં જૂઠ્ઠાણાનો એન્સાઇક્લોપિડીયા બને તેમ છે''

-કેશુભાઇ પટેલે બ્લોગ ઉપરથી જણાવ્યું

જૂઠ્ઠાણાનો એન્સાઇક્લોપિડીયા બહાર પડે એટલા જૂઠ્ઠાણા મોદી બોલ્યા છે, એમ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલે પોતાનાં બ્લોગમાં જણાવ્યું છે.

કેશુભાઇએ જણાવ્યું છે કે પોતાની ચૂંટણી યાત્રાની શરૂઆત જ મુખ્યમંત્રીએ જૂઠ્ઠાણાથી કરી છે. બહુચરાજીમાં તેમણે વચન આપ્યું કે મારૂતિનાં આવવાથી આ વિસ્તાર હવે મોટા ઔદ્યોગિક ક્ષેત્રમાં પરિવર્તિત થઇ જશે અને અમદાવાદ જેવું વિકસિત બની

Read More...

'ટોરેન્ટે' ત્રણ ગણી ડિપોઝીટ માંગતા રોષ

-પુનઃ જોડાણનો મુદ્દો

ટોરન્ટ પાવરની વીજ જોડાણ કપાઈ જાય તો તે વીજજોડાણ ધારક બિલના નાણાં ઉપરાંત ત્રણ મહિનાના સરેરાશ બિલની રકમ જેટલી ડિપોઝિટ જમા ન કરાવે તો તે વીજજોડાણ ધારકને ડિસકનેક્ટ કરવામાં આવેલું વીજજોડાણ રિકનેક્ટ કરી આપવાની ટોરન્ટે ધરાર ના પાડી દેતા બૂમરાણ મચી ગઈ હતી. આ મુદ્દે ટોરન્ટની નારણપુરા ઑફિસમાં ભારે બૂમરાણ મચી ગઈ હતી. એક કરતાં વધુ વીજ જોડાણ ધારકોએ આ મુદ્દે રજૂઆત કરતાં

Read More...

-વલસાડના દરિયા કિનારાનો બનાવ

 

વલસાડ તાલુકાનાં મોટી દાંતી ગામના દરિયામાં મચ્છીમારી માટે ગયેલા ખલાસીએ પીવા માટે દારૃ નહીં મળતાં દરિયામાં કુદી મોત વ્હાલું કરી લીધું હતું. આ બનાવમાં બોટમાલિકે ખલાસીનાં નામ-સરનામાની જાણ ન હોવાનું પોલીસે જણાવતા કંઇક રંધાયું હોવાની શંકાથી પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Read More...

 

  Read More Headlines....

કોલસા કૌભાંડમાં વડાપ્રધાન 'સિટ'નો સામનો કરે ઃ નરેન્દ્ર મોદી

રાહુલ ગાંધી ને ગુજરાતની જવાબદારી નહીં

ન્યુઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-૨૦માં ભારતનો એક રનથી પરાજય

પાકિસ્તાનનાં બે જુદા-જુદા શહેરોમાં આગ ભભૂકી ઉઠી:મરણાંક ૧૦૦

મધ્યપ્રદેશમાં જળ સત્યાગ્રહ કરનારાઓ ઉપર પોલીસ ત્રાટકી

મધુર ભંડારકરની 'હિરોઇન' ધુમ્રપાન સામેનો જંગ જીતી ગઇ

Latest Headlines

ગાંધીધામ : ATMમાં ભરવાનાં રૂ.3.5કરોડ લઇને ફરાર
પાવીજેતપુર : 3 કરોડનાં મુદ્દામાલ સાથે રેતી ચોર પકડાયા
ગુજરાત યુનિવર્સિટીની વિવાદાસ્પદ સિન્ડિકેટ ચૂંટણી તા.30મીએ યોજાશે
વરસાદી સિઝનને કારણે સિમેન્ટનું ઉત્પાદન ઘટતા, રૂ.100નો ભાવ વધારો
મોદીનાં જૂઠ્ઠાણાનો એન્સાઇક્લોપિડીયા બને તેમ છે : કેશુભાઇ
 

More News...

Entertainment

મનોજ કુમારને અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજાયા
મધુર ભંડારકરની 'હિરોઇન' ધુમ્રપાન સામેનો જંગ જીતી ગઇ
'મસલમેન' જ્હોન અબ્રાહમ કૃત્રિમ વરસાદમાં ભીંજાઇને ગભરાયો
આમિર ખાન અભિનીત ફિલ્મના સેટ પર બે સ્ટંટમેન ઘાયલ થયા
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
  More News...

News Round-Up

ઇજિપ્ત-લીબિયામાં અમેરિકી રાજદૂતાવાસ ઉપર હુમલા થયા
દેશદ્રોહનાં આરોપી, કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીને જામીન મળ્યા
દિગ્વિજય સિંહના પૂર્વજો અંગ્રેજ, મોગલોના બાતમીદાર હતા
રાહુલ સામે બળાત્કારનો કેસ અખિલેશના ઇશારે કર્યો હતો ઃ સમરિતે
જયસ્વાલે માત્ર એક કલાકમાં ત્રણ કોલ બ્લોકની ફાળવણી મંજૂર કરેલી
  More News...
 
 
 
 

Gujarat News

આજે વર્ષો બાદ પુષ્ય નક્ષત્ર સાથે પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ
ચૂંટણીના જાહેરનામા પછી દારૃ પકડાશે તો P.I સસ્પેન્ડ

'ટોરેન્ટ' વીજ જોડાણ માટે ત્રણ ગણી ડિપોઝીટ માંગતા રોષ

ઉમેદવારોની પસંદગીના સર્વેની કામગીરી માટે I.B ની કસરત
પોલીસ સાથે ગેરવર્તન કરનાર 'અણ્ણા કાર્યકર'ની ધરપકડ
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
  [આગળ વાંચો...]
 

Business

વરસાદની સ્થિતિ સુધરવા છતાં કૃષિ પેદાશોનો ભાવ વધારો ચિંતાજનક
કોમોડીટી પર ટેક્સ ઃ વચેટીયાઓને મલાઈ જ્યારે ખેડૂતોને માત્ર ડીંગો
ભારતીય શેરોમાં તેમના ADR ની તુલનાએ ૨૫ ટકા વધુ વળતર

ભારતીય કંપનીઓ દ્વારા ડેટ દ્વારા એકત્ર કરાયેલા ૬૪૦૦૦ કરોડ

૨૦૧૨-૧૩ના માર્કેટીંગ વર્ષમાં ખાંડના ઉત્પાદનમાં જંગી ઘટાડાની શક્યતા
[આગળ વાંચો...]
 

Sports

મરે ૭૬ વર્ષ પછી ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ બ્રિટિશ ખેલાડી

ન્યુઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-૨૦માં ભારતનો એક રનથી પરાજય
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને આખરી ટ્વેન્ટી-૨૦માં ૯૪ રનથી હરાવ્યું
ગ્રાન્ડ સ્લેમ કલબમાં મરેનો ઉમેરો થતાં ખુશી અનુભવું છું ઃ યોકોવિચ
ચાર ટુર્નામેન્ટમાં વર્લ્ડના ચાર ટોચના ખેલાડીઓ એક-એક વખત ચેમ્પિયન
 

Ahmedabad

આંગડિયામાં વેપારીઓએ મોકલેલા ૧.૧૦ કરોડ બૂકીઓને ચૂકવી દીધા
DySp આર.કે. પટેલની આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી
કેગે દર્શાવેલા પોતાના ભ્રષ્ટાચાર માટે ચર્ચા કરવા મોદી કેમ તૈયાર નથી?

'સમ્રાટ નમકીન'ના સંચાલકના પુત્રની એટ્રોસિટી કેસમાં ધરપકડ

•. ૨૦૦૭ની ચૂંટણીમાં પણ જનતાદળ (યુ)એ ૩૫ ઉમેદવારો ઉભા રાખ્યા હતા
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર
પાણીની સપાટી વધતા આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલ્યા
પૃથ્વી તરફ ધસતા અવકાશી પદાર્થને ગુરૃ ગ્રહે ખેંચી લીધો

ભંંંગારના વેપારીને ટક્કર મારી ખાડામાં પાડી દઇ ૮ લાખની લૂંટ

ટેમ્પાની અડફેટે આવેલા કોર્પોરેશનનાં કર્મચારીનું મોત
  [આગળ વાંચો...]
 

Surat

વઘઇમાં ૪.૫, સાપુતારામાં ૩ ને આહવામાં ૨.૫ ઇંચઃનદીેમાં પૂર
અડાજણના નિલેશ ગજ્જરને ચપ્પુના ૧૧ ઘા મારી પતાવી દેવાયો
મધુબનમાંથી ૧ લાખ કયુસેક પાણી છોડાયું ઃ દમણગંગા બે કાંઠે
પાલિકાના આરોગ્ય વિભાગે ૭૬૩૨ ગુટખાના પાઉચ ઝડપી પાડયા
પ્રાયમરી હેલ્થ વર્કરનું સસ્પેન્સન રદ્દ ન થાય તો હડતાળની ચીમકી
  [આગળ વાંચો...]
 

South Gujarat

દારૃ પીવા નહીં મળતા બોટમાંથી દરિયામાં કુદી ખલાસીનો આપઘાત
વાપીના લવાછામાં સ્કુલ બસ પલ્ટી ઃ ૧૦ વિદ્યાર્થીને ઇજા
બલીઠામાં નવા બંધાતા બિલ્ડીંગના પાંચમાં માળેથી બે મજુર પટકાયા
ગણદેવીમાં ૩.૫, જલાલપોરમાં ૨, નવસારીમાં ૧.૫ ઇંચ વરસાદ
કીમમાં વેપારી પાસેથી ૩ હજારનો ગુટખાનો જથ્થો મળતાં કાર્યવાહી
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

મિતલી ગામમાં 'ડેન્ગ્યૂ'નો કેસ મળતા આરોગ્યતંત્રમાં દોડધામ
જીણજ ગામના લોકોએ એક કલાક બસો રોકી દેતા 'ચક્કાજામ' સર્જાયો
આણંદ જિલ્લામાં ૧ થી ૪ ઇંચ વરસાદ

આણંદ જિલ્લામાં ગુટકાનું વેચાણ બંધ

સૌરાષ્ટ્રમાંથી સુખડના ૬૧ વૃક્ષની ચોરીમાં કાસોરની ત્રિપુટી ઝબ્બે
  [આગળ વાંચો...]
 

Saurastra

ખંભાળિયામાં ઝેરી વનસ્પતિ ખાઈ જતાં ૧૯ ઘેટા-બકરાના મૃત્યુ
સૌરાષ્ટ્રમાં ૪૮ તાલુકામાં ૧૨ ઈંચથી વધુ વરસાદ

કૂતરાનાં મોઢામાંથી કાચબાને છોડાવીને અપાયું નવજીવન

છેડછાડ કરી કિશોરીને ઝેરી દવા પીવડાવી દેનારને આજીવન કેદ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સિહોરમાં ગેરકાયદે બાંધકામો, દબાણોનો રાફડો ઃ પાલિકાને આર્થિક નુકશાન
ઉમરાળાના લાખાવડના માલધારીઓ મામલતદાર કચેરીમાં માલઢોર સાથે પડાવ નાખશે
કતલખાના બંધ રખાવવા મામલતદારને આવેદન પાઠવાયું
નારી ચોકડીથી કારમાં લઇ જવાતા ઇગ્લીશ દારૃ સાથે શખ્સ ઝડપાયો
ગર્લ્સ સ્કુલમાં આચાર્ય અને મહિલા શિક્ષકની ભરતીના મામલે વિદ્યાર્થીનીઓ લડાયક બની
  [આગળ વાંચો...]
 

North Gujarat

ખેરાલુ ડેપોની અનિયમિત બસોના વિરોધમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓનું આંદોલન

ભાજપની સ્વામી વિવેકાનંદ યાત્રાનો બહુચરાજીથી પ્રારંભ
મોડાસાના મોટીઇસરોલ પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ

સાબરકાંઠાની બ્રોડગેજ રેલવે હજુ પૂર્ણ સુવિધાથી વંચિત

જુની શેઢાવીમાં ધો-૩માં અભ્યાસ કરતી બાળાનું સર્પદંશથી મોત

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved