Last Update : 12-September-2012, Wednesday

 

મિલન ટૉકીઝમાં પ્રિયંકા ચોપરા?

- તિગ્માંશુ ધૂલિયાની ફિલ્મ

સામાજિક-રાજકીય પૃષ્ઠભૂમિને લગતી ફિલ્મો બનાવવા માટે જાણીતા ડિરેક્ટર તિગ્માંશુ ધૂલિયા પહેલીવાર લવસ્ટોરી બનાવી રહ્યા છે. ફિલ્મનું નામ છે-મિલન ટૉકીઝ. તિગ્માંશુની ફિલ્મમાં ઇમરાન ખાન લીડ રોલ ભજવી રહ્યો છે જ્યારે લીડ હીરોઇન માટે પ્રિયંકા ચોપરાનું નામ ફાઇનલ થયું હોવાનું જાણવા મળ્યું છે.

અગાઉ માહિતી હતી કે આ પ્રોજેક્ટ માટે ઇમરાનની સામે સોનાક્ષી સિન્હાને કાસ્ટ કરવામાં આવી છે. જોકે ફિલ્મના પ્રોડયુસર બાલાજી મોશન પિક્ચરના સીઇઓ તનુજ ગર્ગે

Read More...

સલમાને ખાસ શૂટિંગ કર્યું

-ઇન્ડો-તિબેટિયન બોર્ડર ફોર્સ માટેની ફિલ્મ

ઇન્ડો તિબેટિયન બોર્ડર ફોર્સની સુવર્ણ જયંતીના વર્ષમાં બની રહેલી ખાસ દસ્તાવેજી ફિલ્મ માટે સલમાન ખાને વિશેષ શૂટંિગ કર્યું હતું.

મુંબઇથી સલમાન ખાસ દિલ્હી ગયો હતો અને દેશના સીમાડા સાચવતા જવાનોને બિરદાવતી ફિલ્મનંુ શૂટંિગ કર્યું હતું. ફિલ્મનું નામ છેે ‘રન ફોર ધ નેશન.’ફિલ્મમાં સલમાન યુવાનોને હાકલ કરે છે કે

Read More...

કોણે 3-D ફોર્મેટનું સત્યાનાશ વાળી દીધુ?

i

- પ્રોડયુસર મુકેશ ભટ્ટનું અંગત મંતવ્ય

પ્રોડયુસર મુકેશ ભટ્ટનું કેહવું છે કે રા.વન ફિલ્મે થ્રીડી ફોર્મેટનું સત્યાનાશ વાળી દીધું હતું.

રાઝ-૩ અને થ્રીડી ફોર્મેટની સફળતાને લઇને ખુશ ભટ્ટ સાહેબ માને છે ડિરેક્ટર વિક્રમ ભટ્ટ થ્રીડી વર્ઝન માટે બેસ્ટ ડિરેક્ટર છે. તેઓ થ્રીડી ફોર્મેટ અંગે વધુમાં જણાવે છે, રાઝ-૩ની સફળતાનો શ્રેય વિક્રમને જાય છે કારણકે જ્યારે થ્રીડી ફોર્મેટમાં ફિલ્મ બનાવવાની વાત આવે ત્યારે વિક્રમથી શ્રેષ્ઠ બીજી કોઇ વ્યક્તિ તેને સમજી નથી શકતી. રા.વન

Read More...

રણબીર-કરીના અકસ્માતે સાથે બહાર આવ્યાં

- બધાં દૂબઇથી સાથે આવ્યાં

 

 

ભાગ્યે જ જોવા મળે એવું દ્રશ્ય હતું. મંગળવારે રાત્રે મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રણબીર કપૂર એની બે કઝિન્સ કરીના અને કરિશ્મા સાથે બહાર આવતો જોવા મળ્યો હતો. ત્રણે જણ દૂબઇથી સાથે આવ્યાં હતાં.

 

 

Read More...

હું આજીવન આદિત્ય ચોપરાનો ઋણી રહીશ!

- એક્ટર રણવીર સિંઘનું નિવેદન

એક્ટર રણવીર સિંઘનું કહેવું છે કે તે આજીવન ડિરેક્ટર-પ્રોડયુસર આદિત્ય ચોપરાનો ઋણી રહેશે. જો આદિત્ય ચોપરાએ તેનામાં વિશ્વાસ ન બતાવ્યો હોત તો એ અત્યારે બોલિવુડમાં ન હોત.

રણવીર આદિત્ય ચોપરાનો આભાર વ્યક્ત કરતાં કહે છે, આદિ સર મારા મેન્ટોર છે. કોઇ જાણીતા ફેસને તેમની ફિલ્મ બેન્ડ બાજા બારાતમાં સ્થાન આપવાના બદલે મારા જેવા નવોદિત પર તેમણે વિશ્વાસ દાખવ્યો. એ સમયે હું કંઇ જ

Read More...

સન ઑફ સરદારનો વિવાદ ઉકેલાયો

- અજય દેવગણ લીડ રોલમાં

 

એક્ટર-પ્રોડયુસર અજય દેવગણની ફિલ્મ સન ઑફ સરદાર વિવાદમાં સપડાઇ ગઇ છે. શીખ કોમની લાગણી દુભાવે તેવા સંવાદો પ્રયોજ્યા હોવાના આક્ષેપ અજયની ફિલ્મ પર કરવામાં આવ્યા હતા. અજયે આ કેસના સંદર્ભમાં સ્પષ્ટતા કરી છે કે ફિલ્મમાંથી વાંધાજનક દૃશ્યો દૂર કરવામાં આવશે.

Read More...

સલમાન-પ્રભુની જોડી ફરી સાથે?

-સાઉથ ફિલ્મની રિમેક

એક્શન-મસાલા ફિલ્મ વોન્ટેડ બાદ પ્રભુ દેવા અને સલમાન ખાનની જોડી ફરીએકવાર સાઉથ ફિલ્મની રિમેકમાં સાથે જોવા મળશે.

સૂત્રોના કહેવા અનુસાર ટિપ્સ કંપની આ ફિલ્મ પ્રોડયુસ કરશે.

પ્રોડયુસર કુમાર તૌરાણીનું કહેવું છે, અમે સલમાન સાથે ફિલ્મ કરી રહ્યા છીએ. આ ફિલ્મનું ડિરેક્શન પ્રભુ દેવા કરશે. સબજેક્ટ વિશે અત્યારથી કશું જ નહીં કહી શકીએ કારણકે હાલમાં અમે આ ફિલ્મ પર કામ કરી રહ્યા છીએ. એકવાર બધું ફાઇનલ થઇ જાય ત્યારબાદ ફિલ્મ

Read More...

ilu-ilu girl મનીષા સારી સ્ક્રિપ્ટની રાહ જોઇ રહી છે!

જબ તક હૈ જાનની ઉત્સુકતાથી રાહ જોઇ રહેલો કરણ જોહર

Entertainment Headlines

'ખિલાડી' સિરિઝની આગામી ફિલ્મમાં અક્ષય કુમાર 'ડબલ રોલ'માં દેખાશે
મનોજ કુમારને અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજાયા
મધુર ભંડારકરની 'હિરોઇન' ધુમ્રપાન સામેનો જંગ જીતી ગઇ
'મસલમેન' જ્હોન અબ્રાહમ કૃત્રિમ વરસાદમાં ભીંજાઇને ગભરાયો
આમિર ખાન અભિનીત ફિલ્મના સેટ પર બે સ્ટંટમેન ઘાયલ થયા
શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં

Ahmedabad

આંગડિયામાં વેપારીઓએ મોકલેલા ૧.૧૦ કરોડ બૂકીઓને ચૂકવી દીધા
DySp આર.કે. પટેલની આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી
કેગે દર્શાવેલા પોતાના ભ્રષ્ટાચાર માટે ચર્ચા કરવા મોદી કેમ તૈયાર નથી?

'સમ્રાટ નમકીન'ના સંચાલકના પુત્રની એટ્રોસિટી કેસમાં ધરપકડ

•. ૨૦૦૭ની ચૂંટણીમાં પણ જનતાદળ (યુ)એ ૩૫ ઉમેદવારો ઉભા રાખ્યા હતા
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકાર
પાણીની સપાટી વધતા આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલ્યા
પૃથ્વી તરફ ધસતા અવકાશી પદાર્થને ગુરૃ ગ્રહે ખેંચી લીધો

ભંંંગારના વેપારીને ટક્કર મારી ખાડામાં પાડી દઇ ૮ લાખની લૂંટ

ટેમ્પાની અડફેટે આવેલા કોર્પોરેશનનાં કર્મચારીનું મોત
  [આગળ વાંચો...]
 

Surat

વઘઇમાં ૪.૫, સાપુતારામાં ૩ ને આહવામાં ૨.૫ ઇંચઃનદીેમાં પૂર
અડાજણના નિલેશ ગજ્જરને ચપ્પુના ૧૧ ઘા મારી પતાવી દેવાયો
મધુબનમાંથી ૧ લાખ કયુસેક પાણી છોડાયું ઃ દમણગંગા બે કાંઠે
પાલિકાના આરોગ્ય વિભાગે ૭૬૩૨ ગુટખાના પાઉચ ઝડપી પાડયા
પ્રાયમરી હેલ્થ વર્કરનું સસ્પેન્સન રદ્દ ન થાય તો હડતાળની ચીમકી
  [આગળ વાંચો...]
 

South Gujarat

દારૃ પીવા નહીં મળતા બોટમાંથી દરિયામાં કુદી ખલાસીનો આપઘાત
વાપીના લવાછામાં સ્કુલ બસ પલ્ટી ઃ ૧૦ વિદ્યાર્થીને ઇજા
બલીઠામાં નવા બંધાતા બિલ્ડીંગના પાંચમાં માળેથી બે મજુર પટકાયા
ગણદેવીમાં ૩.૫, જલાલપોરમાં ૨, નવસારીમાં ૧.૫ ઇંચ વરસાદ
કીમમાં વેપારી પાસેથી ૩ હજારનો ગુટખાનો જથ્થો મળતાં કાર્યવાહી
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

મિતલી ગામમાં 'ડેન્ગ્યૂ'નો કેસ મળતા આરોગ્યતંત્રમાં દોડધામ
જીણજ ગામના લોકોએ એક કલાક બસો રોકી દેતા 'ચક્કાજામ' સર્જાયો
આણંદ જિલ્લામાં ૧ થી ૪ ઇંચ વરસાદ

આણંદ જિલ્લામાં ગુટકાનું વેચાણ બંધ

સૌરાષ્ટ્રમાંથી સુખડના ૬૧ વૃક્ષની ચોરીમાં કાસોરની ત્રિપુટી ઝબ્બે
  [આગળ વાંચો...]
 

Saurastra

ખંભાળિયામાં ઝેરી વનસ્પતિ ખાઈ જતાં ૧૯ ઘેટા-બકરાના મૃત્યુ
સૌરાષ્ટ્રમાં ૪૮ તાલુકામાં ૧૨ ઈંચથી વધુ વરસાદ

કૂતરાનાં મોઢામાંથી કાચબાને છોડાવીને અપાયું નવજીવન

છેડછાડ કરી કિશોરીને ઝેરી દવા પીવડાવી દેનારને આજીવન કેદ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સિહોરમાં ગેરકાયદે બાંધકામો, દબાણોનો રાફડો ઃ પાલિકાને આર્થિક નુકશાન
ઉમરાળાના લાખાવડના માલધારીઓ મામલતદાર કચેરીમાં માલઢોર સાથે પડાવ નાખશે
કતલખાના બંધ રખાવવા મામલતદારને આવેદન પાઠવાયું
નારી ચોકડીથી કારમાં લઇ જવાતા ઇગ્લીશ દારૃ સાથે શખ્સ ઝડપાયો
ગર્લ્સ સ્કુલમાં આચાર્ય અને મહિલા શિક્ષકની ભરતીના મામલે વિદ્યાર્થીનીઓ લડાયક બની
  [આગળ વાંચો...]
 

North Gujarat

ખેરાલુ ડેપોની અનિયમિત બસોના વિરોધમાં શાળા કોલેજોના વિદ્યાર્થીઓનું આંદોલન

ભાજપની સ્વામી વિવેકાનંદ યાત્રાનો બહુચરાજીથી પ્રારંભ
મોડાસાના મોટીઇસરોલ પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ

સાબરકાંઠાની બ્રોડગેજ રેલવે હજુ પૂર્ણ સુવિધાથી વંચિત

જુની શેઢાવીમાં ધો-૩માં અભ્યાસ કરતી બાળાનું સર્પદંશથી મોત

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

આજે વર્ષો બાદ પુષ્ય નક્ષત્ર સાથે પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ
ચૂંટણીના જાહેરનામા પછી દારૃ પકડાશે તો P.I સસ્પેન્ડ

'ટોરેન્ટ' વીજ જોડાણ માટે ત્રણ ગણી ડિપોઝીટ માંગતા રોષ

ઉમેદવારોની પસંદગીના સર્વેની કામગીરી માટે I.B ની કસરત
પોલીસ સાથે ગેરવર્તન કરનાર 'અણ્ણા કાર્યકર'ની ધરપકડ
 

International

અમેરિકાના વિસ્કોસીન ગુરુદ્વારામાં ગોળીબારનો વીડિયો રજૂ કરાયો

પાક.માં ધર્મનિંદાની આરોપી ખ્રિસ્તી યુવતીને અજાણ્યા સ્થળે ખસેડાઈ
માતાપિતાને તેમના બાળકનો કબજો સોંપવા ભારતનો અમેરિકાને અનુરોધ

ચીન-જાપાન વચ્ચે 'સેન્કાકુ' ટાપુનો વિવાદ વધારે વકર્યો

  બ્રાઝિલમાં નવતર લગ્નને કોર્ટની મંજૂરી ઃ વરરાજા એક, વધૂ બે!
[આગળ વાંચો...]
 

National

કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીના જામીન મંજૂર પરંતુ છૂટવાનો ઈનકાર
એક વર્ષનું મહેનતાણું માગતાં માલિકે મજૂરનો હાથ કાપી નાખ્યો

કૃષિ લોન પર વ્યાજદર ઓછો લેવા અને મનરેગાના દિવસો વધારવા નિર્ણય

મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને પણ નોકરી મેળવવામાં મુશ્કેલી
આરોપીએ પાંચ કરોડની માલમતા હતી તે કબાટ ખોલવાનો પ્રયાસ કર્યો હતો
[આગળ વાંચો...]

Sports

મરે ૭૬ વર્ષ પછી ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ બ્રિટિશ ખેલાડી

ન્યુઝીલેન્ડ સામેની ટ્વેન્ટી-૨૦માં ભારતનો એક રનથી પરાજય
ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને આખરી ટ્વેન્ટી-૨૦માં ૯૪ રનથી હરાવ્યું
ગ્રાન્ડ સ્લેમ કલબમાં મરેનો ઉમેરો થતાં ખુશી અનુભવું છું ઃ યોકોવિચ
ચાર ટુર્નામેન્ટમાં વર્લ્ડના ચાર ટોચના ખેલાડીઓ એક-એક વખત ચેમ્પિયન
[આગળ વાંચો...]
 

Business

વરસાદની સ્થિતિ સુધરવા છતાં કૃષિ પેદાશોનો ભાવ વધારો ચિંતાજનક
કોમોડીટી પર ટેક્સ ઃ વચેટીયાઓને મલાઈ જ્યારે ખેડૂતોને માત્ર ડીંગો
ભારતીય શેરોમાં તેમના ADR ની તુલનાએ ૨૫ ટકા વધુ વળતર

ભારતીય કંપનીઓ દ્વારા ડેટ દ્વારા એકત્ર કરાયેલા ૬૪૦૦૦ કરોડ

૨૦૧૨-૧૩ના માર્કેટીંગ વર્ષમાં ખાંડના ઉત્પાદનમાં જંગી ઘટાડાની શક્યતા
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved