Last Update : 11-September-2012, Tuesday

 
 

અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું

આઇસીસીના ઇન્કાર બાદ પીસીબી અજમલને વિશિષ્ટ એવોર્ડ આપશે

લાહોર,તા.૧૦
અજમલને આઇસીસીના ટેસ્ટ પ્લેયર ઓફ ધ યરના એવોર્ડ માટે નોમિનેશન ન મળવાને કારણે નારાજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તેના સ્પિનરને પોતાના તરફથી વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરી હતી. અજમલે ગત સિઝનમાં ટેસ્ટ, વન ડે અને ટ્વેન્ટી-૨૦ એમ ત્રણેય ફોર્મેટમાં કુલ મળીને ૧૨૦ જેટલી વિકેટ ઝડપી હતી.
જો કે તેને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન ન મળતાં પાકિસ્તાન બોર્ડે વિરોધ નોંધાવ્યો હતો. પીસીબીના વિરોધ છતાં આઇસીસીએ અજમલને નોમિનેશનમાં સામેલ કરવાનો ઇનકાર કર્યો હતો.
આઇસીસીના ઇનકાર બાદ પીસીબીના ચેરમેન ઝાકા અશરફે જાહેરાત કરી હતી કે, તેમનું ક્રિકેટ બોર્ડ અજમલને તેના વિશિષ્ટ દેખાવ બદલ ખાસ એવોર્ડથીનવાજશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ૧૫મી સપ્ટેમ્બરે કોલંબોમાં યોજાનારા આઇસીસીના એવોર્ડ કાર્યક્રમનો બહિષ્કાર કરી શકે છે. દુબઇમાં પાકિસ્તાનની ટીમ માટે રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં અશરફે કહ્યું કે, અજમલ અમે તને વિશ્વનો નંબર વન બોલર માનીએ છીએ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તારી સેવાની નોંધ લીધી છે અને તેની કદર કરવાનું છે, પછી ભલેને તને બીજાઓ એવોર્ડ આપે કે ન આપે.
અશરફે ઊમેર્યું કે, અમે તને અભિનંદન પાઠવીએ છીએ અને જ્યારે તુ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમીને પાછો આવીશ ત્યારે તને વર્લ્ડ નંબર વન બોલર હોવા બદલ વિશિષ્ટ એવોર્ડ એનાયત કરવામાં આવશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

બ્રિટનના પ્રિન્સ હેરીને જાનથી મારી નાખવાની તાલીબાનોની ધમકી

નોર્વે બાદ અમેરિકામાં ભારતીય યુગલને બાળકનો કબજાનો ઈનકાર
પિતા બનવા માગતા પુરુષો માટે એક ક્રાંતિકારી શોધ

ઊંઘમાં નસકોરાં બોલવાથી કે શ્વાસ લેવામાં તકલીફથી કેન્સરનું જોખમ

પાક. હક્કાની નેટવર્કને ડામવાના પ્રયાસો બમણા કરે ઃ અમેરિકા

આજે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટ્વેન્ટી-૨૦ઃ યુવરાજ પર બધાની નજર

એઝારેન્કાને પરાજય આપીને સેરેના યુએસ ઓપનમાં ચેમ્પિયન
ચેતેશ્વરને રેસ્ટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયા-એની કેપ્ટન્સી સોંપાઇ
કોલંબો જતા જહાજમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં લેવાઇ
આઝાદ મેદાનમાં રાજ ઠાકરેનું ભાષણ ઉશ્કેરણીજનક ઠરાવી ન શકાય

પ્રિયંકા ચોપરાએ શરીરના મહત્ત્વના અંગોનું દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો

અબુ જુંદાલ સાથે તેના જ સાથીએ છેતપિંડી કરી
નસીમખાનની આગેવાની હેઠળ પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
યુવરાજ-હરભજનની હાજરીથી ડ્રેસિંગરૃમ જીવંત બની ગયો છે
અજમલને આઇસીસીના એવોર્ડ માટે નોમિનેશન મળ્યું નહતું
 
 

Gujarat Samachar Plus

બોલિવૂડમાં ૧૦ ટકા જ સોંગ દિલથી ગવાય છે ઃ સુખવિંદર
વિમેન અવેરનેસ માટે કલ્ચરલ ડેની ઉજવણી
સ્પેશિયલ વ્યૂ માટે યંગસ્ટર્સનો અલાયદો કેન્ટીન કોર્નર
ભારતની પરંપરાગત ઈયર કફ વિદેશમાં રજૂ થઇ
સેલિબ્રીટીમાં ફેમસ થતી જતી 'ક્રોપ ટૉપ'ની ફેશન
 

Gujarat Samachar glamour

શું કરીના કપૂર નેશનલ એવોર્ડ જીતી જશે?
'હિરોઈન'માં ધુમ્રપાન વિરોધી જાહેરાતો દર્શાવાશે
એમ્મા વૉટસનને ટૂંકા વાળથી આત્મવિશ્વાસ મળે છે
ટીવી-એકટ્રેસ-કરિશ્મા તન્નાએ ટોપલેસ બની ફોટો શૂટ કરાવ્યા
બોલીવુડની સૌથી પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' હવે ડીવીડીમાં
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved